Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Naagin

લેખ

એકતા કપૂર

ટૂંક સમયમાં આવી રહી છે નાગિન 7

ટીવી-પ્રોડ્યુસર એકતા કપૂરે ‘નાગિન 6’ પર પડદો પડી ગયા પછી લગભગ ૧૮ મહિના બાદ ‘નાગિન 7’ની ઑફિશ્યલ જાહેરાત કરી છે.

05 February, 2025 12:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાસ્મિન ભસીન (તસવીર સૌજન્ય: ઇનસ્ટાગ્રામ)

કૉન્ટેક લૅન્સ પહેરવાથી બિગ બૉસ ફેમ આ અભિનેત્રીને દેખાવાનું થયું બંધ

Jasmin Bhasin Eye Injury: અભિનેત્રીની કૉર્નિયા ખરાબ થઈ ગઈ હતી અને 17 જુલાઈથી તેને આ સમસ્યા થવા લાગી હતી.

21 July, 2024 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુરભી ચંદના બૉયફ્રેન્ડ કરણ શર્મા સાથે (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)

Surbhi Chandna Wedding : `ઇશ્કબાઝ`ની અભિનેત્રી બૉયફ્રેન્ડ સાથે લેશે સાત ફેરા

Surbhi Chandna Wedding : અભિનેત્રીના લગ્નની તારીખ આવી સામે

03 January, 2024 10:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મધુરા નાયક (તસવીર સૌજન્ય-ઈન્સ્ટાગ્રામ)

Israel-Hamas યુદ્ધમાં નાગિન એક્ટ્રેસ મધુરા નાયકે ગુમાવ્યા બહેન-બનેવી, કહ્યું...

TV Actress Madhura Naik Loses Family Members: નાના પડદાની જાણીતી અભિનેત્રી મધુરા નાયકે ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં પોતાના પરિવારના લોકોને ગુમાવી દીધા છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કરતા એક વીડિયો શૅર કર્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

10 October, 2023 10:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદિતિ શેટ્ટી

હાર્ટ શેપની રોટલીની તમે કલ્પના કરી શકો ખરા!

ગોલ્ડન વર્ડ‍્સ - જમવા બેસતી વખતે એક વાત ખાસ યાદ રાખવી, તમારો મોબાઇલ તમારાથી દૂર કરી દેવો, ટીવી બંધ રાખવું અને પૂરતું ફોકસ ફૂડ પર રાખવું. તમારા ફૂડનો આખો એક્સ્પીરિયન્સ બદલાઈ જશે.

11 April, 2023 04:35 IST | Mumbai | Rashmin Shah
એકતા કપૂર

ઍક્ટર શોધવા માટે ‘બિગ બૉસ 16’માં જાય છે એકતા કપૂર

અગાઉ એકતાએ ‘બિગ બૉસ 15’ના હાઉસમાંથી તેજસ્વી પ્રકાશની તેના શો ‘નાગિન 6’ માટે પસંદગી કરી હતી

13 January, 2023 03:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
 ખુશવંત વાલિયા

શો પૉપ્યુલર થતાં આર્થિક સ્થિરતા આવે છે : ખુશવંત વાલિયા

ખુશવંતે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’, ‘સસુરાલ સીમર કા’ અને ‘ઈશ્ક કા રંગ સફેદ’માં પણ કામ કર્યું છે

21 November, 2022 04:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભવ્ય સચદેવ

‘નાગિન 6’માં ટ્‍વિસ્ટ લાવશે ભવ્ય સચદેવ

હું ‘નાગિન 6’માં મારા રોલ વિશે વધુ માહિતી ન આપી શકું. એ ખૂબ અગત્યનો રોલ છે

04 October, 2022 05:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

સુરભી ચંદના

HBD સુરભી ચંદના: અભિનેત્રીની `તારક મહેતા`થી `નાગિન 5` સુધીની સફર

સબ ટીવીની લોકપ્રિય સિરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`થી ટેલિવિઝનમાં ડેબ્યૂ કરનાર અને સ્ટાર પ્લસની સિરિયલ `ઈશ્કબાઝ` દ્વારા લોકોના દિલમાં રાજ કરનાર અભિનેત્રી સુરભી ચંદના (Surbhi Chandna)નો આજે એટલે કે 11 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ અવસરે જાણીએ અભિનેત્રીના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અને સાથે જ જોઈએ તેની સુંદર તસવીરો. (તસવીર સૌજન્ય: અભિનેત્રી સુરભી ચંદનાનું ઓફિશ્યલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

11 September, 2021 10:55 IST | Mumbai
અનિતા હસનંદાની

Happy Birthday: અનિતા હસનંદાની વાઇનની જેમ મેચ્યોર થઇ રહી છે આ એક્ટ્રેસ

ટેલિવિઝનની જાણીતી એક્ટ્રસ અનિતા હસનંદાનીનો આજે 40મો જન્મદિવસ છે. અનિતા હસનંદાનીની ગણતરી એવી અદાકારાઓમાં થાય છે, જે પોતાની હૉટનેસ અને ફિટનેસથી લોકોનું મન જીતી લે છે. તેનો જન્મ 14 એપ્રિલ 1981ના રોજ એક સિંધી પરિવારમાં મુંબઈમાં થયો હતો અનિતા હસનંદાનીએ ટીવી પર અનેક જૂદા પ્રકારના પાત્રો ભજવ્યા છે અને દરેક પાત્રથી દર્શકોનું દિલ જીતી લે છે. ચાલો તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ વધુ અને તેની સુંદર તસવીર પર કરીએ એક નજર. તસવીર સૌજન્ય - ઇન્સ્ટાગ્રામ

14 April, 2021 01:04 IST | Mumbai
કોરોના અને 2020નું વર્ષ આ ટીવી શો-સીરિયલો માટે ખરાબ સાબિત થયું, થઈ ગયા ઓફ-એર

કોરોના અને 2020નું વર્ષ આ ટીવી શો-સીરિયલો માટે ખરાબ સાબિત થયું, થઈ ગયા ઓફ-એર

કોરોના વાયરસની અસર દુનિયાના દરેક ક્ષેત્રમાં જોવા મળી છે અને ઈન્ડિયન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ તેમાંથી બાકાત નથી. લૉકડાઉનના શરૂઆતના ત્રણ મહિનામાં ટીવીની સીરિયલોના શૂટિંગ બંધ થઈ ગયા હતા. ત્યારે અનેક ચેનલે જૂના શો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. પણ જ્યારે અનલૉકમાં શૂટિંગ શરૂ થયું ત્યારે અનેક શોએ ટીઆરપીની રેસમાં પાચળ રહી ગયા અને દર્શકોનું મનોરંજન ન કરી શક્યા એટલે ચેનલોએ તેમને બંધ કરવાનો નિર્ણય લીધો છે. 2020માં એવા ઘણા ટીવી શો છે, જેને ગ્રાન્ડ લેવલ પર લોન્ચ કરવામાં આવ્યા હતા પરંતુ TRP ન મળવાને કારણે તેમને વચ્ચેથી બંધ કરવા પડ્યા હતા. આવો નજર કરીએ એવા ટીવી શો અને સીરિયલો પર જે 2020માં બંધ થઈ ગઈ કે થવાની છે.

04 November, 2020 06:06 IST
HBD: હિના ખાનનો આ લૂક છે એકદમ કાતિલ, જોઈને તમે પણ એના પ્રેમમાં પડી જશો

HBD: હિના ખાનનો આ લૂક છે એકદમ કાતિલ, જોઈને તમે પણ એના પ્રેમમાં પડી જશો

ટીવી દુનિયાની સુંદર નાગિન હિના ખાનની અદાઓના દરેક લોકો દિવાના છે. હિના ખાન ટીવી શૉ નાગિન 5માં લીડ રોલ પ્લે કરી રહી હતી. હિના ખાનનો જન્મ 2 ઑક્ટોબર 1987ના રોજ શ્રીનગરમાં થયો હતો.. તે આજે પોતાનો 33મો જન્મદિવસ ઉજવી રહી છે. હિના ખાને ટ્વિટર પોતાના નાગિનના લૂકમાં ઘણી તસવીરો શૅર કરી હતી. તો ચાલો કરીએ એની સુંદર તસવીરો પર એક નજર તસવીર સૌજન્ય- હિના ખાન ઈન્સ્ટાગ્રામ, ટ્વિટર હેન્ડલ

02 October, 2020 11:54 IST
સાયંતની ઘોષ: 800 રૂપિયા હતો પહેલો પગાર, જીતી ચૂકી છે મિસ કોલકાત્તા બ્યૂટિ પેજન્ટ

સાયંતની ઘોષ: 800 રૂપિયા હતો પહેલો પગાર, જીતી ચૂકી છે મિસ કોલકાત્તા બ્યૂટિ પેજન્ટ

બૉલીવુડ ઈન્ડસ્ટ્રી હોય કે ટીવી જગત, અહીં તમે દેશના દરેક ખૂણાના કલાકારોને કામ કરતા જોયા હશે. વિદેશી ટેલેન્ટેએ પણ આ ઈન્ડસ્ટ્રીને તેની પ્રતિભા સાબિત કરવાની ઘણી તક આપી છે. પરંતુ આજે અમે તમને એક બંગાળી કલાકાર સાયંતની ઘોષ વિશે કરીશું વાત, જેણે લોકોને તેમના અભિનયથી જ નહીં પરંતુ સુંદરતાના આજે પણ લોકો એના દિવાના છે. સાયંતની ઘોષનો આજે 36મો જન્મદિવસ છે. એનો જન્મ 6 સપ્ટેમ્બર 1984ના રોજ કોલકાત્તામાં થયો હતો. જુઓ એની સુંદર તસવીરો

06 September, 2020 09:33 IST
Happy Birthday Karishma Tanna: 'સંજુ' ફિલ્મની આ એક્ટ્રેસ છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

Happy Birthday Karishma Tanna: 'સંજુ' ફિલ્મની આ એક્ટ્રેસ છે આટલી ગોર્જિયસ, જુઓ ફોટોઝ

ટેલિવિઝન અને બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના આજે 36 વર્ષની થઈ છે અને જન્મદિવસ 21 ડિસેમ્બર 1983ના રોજ થયો હતો. કરિશ્મા તન્ના હાલમાં રણબીર કપૂરની ફિલ્મ સંજુમાં જોવા મળી હતી. એક નાના રોલમાં પણ તેને ઘણી લોકપ્રિયતા મેળવી હતી. ત્યાં જ બીજી બાજુ નાગિન 3 ટીવી શૉ નંબર 1 રેટિંગમાં છે. નાના પડદાની મોટી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) પોતાના ફોટોઝના લીધે હંમેશા ચર્ચામાં રહે છે. જુઓ ગુજરાતી પરિવારમાં જન્મેલી કરિશ્મા તન્નાની ગ્લેમરસ તસવીરો. તસવીર સૌજન્ય- કરિશ્મા તન્ના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

21 December, 2019 03:13 IST
Priyal r: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ

Priyal r: જુઓ 'ઈચ્છાપ્યારી નાગિન'ની ગુજ્જુ એક્ટ્રેસનો કાતિલ અંદાજ

પ્રિયલ ગોર એક ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેત્રી છે. ગુજરાતી પરિવારમાં ઉછરેલી પ્રિયલ ફૅમસ ટીવી સીરિયલ 'ઈચ્છાપ્યારી નાગિન'માં તેણે નાગિનનો રોલ ભજવ્યો હતો અને ત્યાર બાદ નાગિન નામથી પ્રખ્યાત થઈ ગઈ હતી તો આવો જાણીએ પ્રિયલ ગોરની ફિલ્મી જર્નીની મુલાકાત લઈએ. જુઓ તસવીરોમાં તેનો સુંદર અંદાજ

17 July, 2019 09:29 IST
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK