Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Water Levels

લેખ

પાણીની પરબનો લાભ લેતા લોકો.

થાણેમાં ૨૫ જગ્યાએ પાણીની પરબ શરૂ

SR અને સંસ્થાઓની મદદથી ૨૫ સ્થળે મોટાં માટલાં અને પાણીના ગ્લાસ મૂકવામાં આવ્યાં છે એમ જણાવતાં TMCનાં મુખ્ય પર્યાવરણ અધિકારી મનીષા પ્રધાને જણાવ્યું હતું

02 April, 2025 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટેક્નિકલ ખામીને કારણે વસઈ-વિરારમાં હજી બે દિવસ પાણીપુરવઠો નહીં થઈ શકે

વસઈ-વિરાર મહાનગરપાલિકાએ ટૅન્કરથી પાણીની સપ્લાય કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

30 March, 2025 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કાળા જાદુનો મામલો જોવા મળ્યો હતો.

બૉમ્બે હાઈ કોર્ટની બહાર અંધશ્રદ્ધા

એક પેપરમાં નારિયેળ, હળદર અને કંકુ લગાવેલાં લાઇનબંધ લિંબુ મળી આવ્યાં હતાં. કોઈકે જાદુ કરીને આ વસ્તુઓ કોર્ટના ગેટની બહાર મૂકી હોવાનું જણાઈ આવ્યું હતું.

25 March, 2025 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હરિઓમનગરમાં પાણીની લાઇનનું કામ કરી રહેલા BMCના અધિકારીઓ.

મુલુંડના હરિઓમનગરમાં પાણીની મેઇન લાઇન ફાટી, ૧૦,૦૦૦થી પણ વધારે લોકોને થઈ અસર

મુલુંડ-ઈસ્ટના ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) નજીક આવેલા હરિઓમનગરને પાણી સપ્લાય કરતી મેઇન લાઇન રવિવારે સાંજે ફાટી ગઈ હતી

19 March, 2025 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈને સપ્લાય થતા પાણીના ત્રીજા ભાગનું પાણી રોજ ચોરાઈ અથવા લીકેજમાં વેડફાઈ છે

ગયા વર્ષે પાણી ચોરાવાની કે પછી લીક થવાની કુલ ૨૯,૯૬૨ ફરિયાદ મળી હતી. જોકે આ તો માત્ર હિમશિલાની ટોચ જ કહી શકાય. ખરો આંકડો તો એનાથી ક્યાંય વધારે છે.

24 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન

પ્રૉપટી-ટૅક્સમાંથી રાહત આપ્યા બાદ BMC હવે તેમને જ આર્થિક ફટકો મારવાની તૈયારીમાં

૫૦૦ ફીટ કે એનાથી નાનાં ઘરને મિલકતવેરો ભરવામાંથી છૂટ આપ્યા બાદ હવે તેમની પાસેથી જ વૉટર ઍન્ડ સિવરેજ ચાર્જિસ વસૂલ કરવાની સુધરાઈની તજવીજઃ આ સિવાય કચરો લઈ જવા માટે દરેક ઘર પાસેથી યુઝર ચાર્જ પણ લેવાની વેતરણમાં છે મહાનગરપાલિકા

11 February, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સીપ્ઝ, એમઆઇડીસી, અંધેરી-ઈસ્ટ, માટુંગા-સાયન સહિત આજે ક્યાં ક્યાં પાણી નહીં આવે

મુંબઈ ઉપરાંત થાણે એમઆઇડીસીમાં પણ પાણીની પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે

06 February, 2025 01:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઉનાળામાં પાણીકાપની હાલાકી ભોગવવી પડશે મુંબઈગરાએ?

ઉના‍ળામાં પાણીનો વપરાશ વધી જતો હોવાથી હાલનો આ સ્ટૉક જોતાં એ વખતે પાણીની ખેંચ પડી શકે છે.

31 January, 2025 11:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

મુંબઈમાં બાણગંગા તળાવમાં પાણીનો સ્તર ઘટતો જોવા મળ્યો (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

મુંબઈ: બાણગંગા તળાવમાં કાંપ દૂર કરવાના કામકાજ દરમિયાન પાણીનું સ્તર ઘટ્યું

બુધવારે ચાલી રહેલા કાંપ કાઢવાના કામને કારણે મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં વર્ષો જૂના બાણગંગા તળાવમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જોવા મળી રહ્યું છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

13 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
BMC એ જણાવ્યું હતું કે મિલિંદ નગર નજીક પવઈ - વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી પાણીની મુખ્ય પાઇપલાઇનના ૩૦૦ મીમી બાયપાસ કનેક્શનમાં એક મોટો લીકેજ જોવા મળ્યો હતો. (તસવીરો: મિડ-ડે)

ઘાટકોપરમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં વિસ્તારનો પુરવઠો ખોરવાયો, જુઓ તસવીરો

BMC એ જણાવ્યું હતું કે પવઈના મિલિંદ નગર ખાતે આવેલી ૧૮૦૦ મીમી વ્યાસની પાણીની પાઇપલાઇન જોઈન્ટના ૩૦૦ મીમી વ્યાસના બાયપાસ કનેક્શનમાં શુક્રવારે એક મોટું ભંગાણ થયું હતું. (તસવીરો: મિડ-ડે)

02 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીરો: અનુરાગ આહિરે

રીમઝીમ ગીરે સાવન: મુંબઈના અનેક ભાગોમાં આજે ઝરમર વરસાદ, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગ (IMD)એ હળવા વરસાદની આગાહી કરી હતી અને શહેર માટે ગ્રીન એલર્ટ જાહેર કર્યું હોવાથી મંગળવારે બપોરે મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ વરસ્યો હતો.

06 August, 2024 09:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરઃ સતેજ શિંદે

Mumbai Monsoon: વિહાર સરોવર છલકાયું, મુંબઈગરાંઓને પડી મજા

Mumbai Monsoon: મુંબઈ (Mumbai)માં ગત અઠવાડિયે બહુ જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદને કારણે વિહાર સરોવર (Vihar Lake) છલકાયું છે. જેના કારણે ગોરેગાંવ (Goregaon)ની આરે કોલોની (Aarey Colony)માં સહેલાણીઓની સંખ્યામાં વધારો થયો છે. (તસવીરોઃ સતેજ શિંદે)

28 July, 2024 04:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સમીર આબેદી

મુંબઈમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ ચાલુ, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે મુંબઈ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું હતું, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સોમવારે મુંબઈ અને રાજ્યના ભાગોમાં વરસાદ ચાલુ રહ્યો હતો.

22 July, 2024 08:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: અતુલ કાંબલે

Photos: મુંબઈમાં ભારે વરસાદ બાદ વાકોલામાં પાણી ભરાયા, ટ્રાફિક જામ

મુંબઈમાં રવિવારે ધોધમાર વરસાદ જોવા પડ્યો હતો, જેના કારણે સાંતાક્રુઝ ઈસ્ટના વાકોલા સહિત શહેરના કેટલાક ભાગોમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પાણી ભરાઈ ગયા હતા.

21 July, 2024 07:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ સતેજ શિંદે

મેઘરાજાની જબરદસ્ત બેટિંગ બાદ મુંબઈ થયું પાણી-પાણી, જુઓ તસવીરો

મુંબઈ અને તેના ઉપનગરોમાં શનિવારે છુટોછવાયો ભારે વરસાદ થયો હતો, જેના કારણે અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

20 July, 2024 03:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Photos: મુંબઈને પાણી પૂરું પાડતાં જળાશયોમાં તળાવોનું સ્તર આટલા ટકા વધ્યું

મુંબઈમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક હવે 83.01 ટકા છે, એમ BMCનો ડેટા સૂચવે છે.

14 August, 2023 05:04 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK