અધિકારીઓએ પ્રાઇવેટ બસ ઑપરેટરે નીમેલા ડ્રાઇવરને સર્વિસમાંથી હાંકી કાઢ્યો હતો. એ સિવાય લોકોના જીવ જોખમમાં મુકવા બદલ તેને ૫૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે
Maharashtra Budget 2025: મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે સોમવારે 2025-26 સત્ર માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું, જેમાં મુંબઈ મેટ્રોને લઈને મોટો નિર્ણય જાહેર કરાયો હતો. અજિત પવારે 2025-26 માટે કુલ 7,20,000 કરોડનું બજેટ રજૂ કર્યું છે.
મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આ બાબતે કહ્યું હતું કે બહુ જ જલદી ઍરપોર્ટનાં ટર્મિનલ-૧ અને ટર્મિનલ-૨ પરથી પ્રી-પેઇડ ઑટોરિક્ષા ચાલુ થઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કર્યું, જે 21,200 કરોડના ખર્ચે બનેલ બ્રિજ છે. સેવરીને ન્હાવા શેવા સાથે જોડતા આ પુલનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પરથી પાડવામાં આવેલ `અટલ સેતુ` નામનો આ પુલ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે અને વૈશ્વિક સ્તરે 12મા ક્રમાંકે આવે છે. (તસવીરો/MMRDA/ANI)
મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલથી ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે.તસવીર/સત્યજીત દેસાઈ
મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે.
15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani
ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) દ્વારા 10 કલાકના ભારત બંધનું એલાન સોમવારે સવારે શરૂ થયું હતું. મુંબઈમાં, સોમવારે ઓફિસો અને સ્થાનિક પરિવહન રાબેતા મુજબ કાર્યરત હતા અને શહેર પોલીસે પણ મુખ્ય જંકશન અને રસ્તાઓ પર વધારાના સુરક્ષા દળ તહેનાત કરી ન હતી. તસવીર/શાદાબ ખાન
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK