Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Trans Harbour Link Mthl

લેખ

કોસ્ટલ રોડ

કોસ્ટલ રોડને રેસિંગ-ટ્રૅકમાં ફેરવી દેનારાઓ સામે શરૂ થઈ ઍક્શન

રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ની ફ્લાઇંગ સ્ક્વૉડે ૧૩ ફેબ્રુઆરીથી સોમવાર સુધીમાં ૫૯૬ મોટરિસ્ટો સામે સ્પીડ-મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ ઍક્શન લીધી હતી.

20 February, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

૪૨,૦૦૦ કરોડ

એમએમઆરડીએ આ વર્ષે અંદાજે આટલા રૂપિયા ખર્ચ કરશે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે

10 March, 2024 01:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
૧૫ જાન્યુઆરીની રાતે પરેલથી દેખાતી મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક. (આશિષ રાણે)

અટલ સેતુને મુંબઈ-પુણે એક્સપ્રેસવે સાથે જોડવાના રસ્તાને મળી લીલી ઝંડી

આ પ્રસ્તાવિત કનેક્ટરથી દક્ષિણ મુંબઈથી પુણે તરફ જતા વાહનચાલકોને થશે ફાયદો, અઢી વર્ષમાં થઈ જશે તૈયાર

13 February, 2024 08:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ટૂંક સમયમાં મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક - અટલ સેતુ પર દોડશે બેસ્ટની બસ, જાણો તારીખ

ભારતની સૌથી લાંબી દરિયાઈ લિંક, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL) એટલે કે અટલ સેતુ પર પ્રથમ જાહેર પરિવહન સેવા બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ અન્ડરટેકિંગ (BEST Bus) શરૂ કરવા જય રહી છે

08 February, 2024 02:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અટલ સેતુ

હવે એમટીએચએલ પર બેસ્ટની બસ દોડશે!

બેસ્ટે એસ-૧૪૫ બસરૂટ ફાઇનલ કર્યો છે, જે ભારતની સૌથી લાંબી સી-લિન્ક મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક પર ચાલનારી પહેલી પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ છે

07 February, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્રવારે ભરતડકે વડા પ્રધાનની જાહેર સભામાં જઈ રહેલા લોકો.  (સૈયદ સમીર અબેદી)

વડા પ્રધાનની નવી મુંબઈની સભા બાદ ૧૩૦૦ લોકોએ ડીહાઇડ્રેશનની કરી હતી ફરિયાદ

જોકે એક લાખ લોકો ભેગા થાય ત્યારે એક-બે ટકા લોકોને આવી તકલીફ થવી સામાન્ય હોવાનું ડૉક્ટરનું કહેવું છે

16 January, 2024 08:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર

અટલ સેતુ પર વાહન રોકીને સેલ્ફી લેનારાઓ સામે કડક કાર્યવાહી, ટ્રાફિક પોલીસે...

મુંબઈ અને નવી મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) સંયુક્ત ઑપરેશનના ભાગરૂપે લગભગ 300 ડ્રાઈવરો સામે કાર્યવાહી કરી છે. જેમણે બિનજરૂરી રીતે અટલ સેતુ (MTHL) પર તેમના વાહનો રોક્યા હતા

15 January, 2024 09:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિદ્યાવિહાર અને વિક્રોલી

બીએમસીની બહાનેબાજી

છ વર્ષમાં રાજ્ય સરકાર દરિયામાં દેશની સૌથી મોટી ૨૧ કિલોમીટરની સી-લિન્ક બનાવી શકી, પણ આ જ સમયગાળામાં સુધરાઈ વિક્રોલી અને વિદ્યાવિહારમાં અડધા કિલોમીટરનો પુલ નથી બનાવી શકી.

15 January, 2024 07:10 IST | Mumbai | Sameer Surve

ફોટા

અટલ સેતુ પર પહોંચેલ લોઢા ધ પાર્કના સિનિયર મિત્રો

MTHL: સિનિયર સિટીઝનોની સુંદર સેલ્ફી! વહેલી સવારે અટલ સેતુનો માણ્યો નજારો

તાજેતરમાં જ અટલ સેતુનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થયું. આ બ્રિજ સમુદ્ર પર બંધાયેલ સૌથી લાંબો પુલ છે. આ માટે જ અનેક લોકો માટે આ ફરવાનું સ્થળ બની રહ્યું છે. ખાસ કરીને મુંબઈકર તો પોતાના ગ્રુપ સાથે આ બ્રિજની મુલાકાત લઈ રહ્યા છે. અત્યારે અહીં લોકોની ભીડને અને ઈચ્છાને ધ્યાનમાં રાખીને સેલ્ફી પોઈન્ટ પણ છે.

15 January, 2024 11:47 IST | Mumbai | Dharmik Parmar
12 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાને કર્યું અટલ સેતુ-મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનું ઉદ્ઘાટન

અટલ સેતુ: ઉદ્ઘાટન બાદ આવો છે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનો નજારો, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કર્યું, જે 21,200 કરોડના ખર્ચે બનેલ બ્રિજ છે. સેવરીને ન્હાવા શેવા સાથે જોડતા આ પુલનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પરથી પાડવામાં આવેલ `અટલ સેતુ` નામનો આ પુલ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે અને વૈશ્વિક સ્તરે 12મા ક્રમાંકે આવે છે. (તસવીરો/MMRDA/ANI)

12 January, 2024 09:35 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી એટલે કે આજે  મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું. Pic/MMRDA/X

Photos:MMRDAએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો સૂર્યાસ્ત સમયનો ફર્સ્ટ લુક કર્યો જાહેર

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તસવીરો/MMRDA/X

12 January, 2024 06:18 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. તસવીરો: MMRDA/X

MTHL: ઉદ્ઘાટન પહેલાં એમએમઆરડીએ શેર કરી બ્રિજ પરથી સૂર્યાસ્તની મનમોહક તસવીરો

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો પ્રથમ દેખાવ શેર કર્યો હતો. તસવીરો: MMRDA/X

08 January, 2024 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

અટલ સેતુ: રેમ્પ 3 પર સમારકામનું કામ શરૂ થયું

અટલ સેતુ: રેમ્પ 3 પર સમારકામનું કામ શરૂ થયું

અટલ સેતુ બ્રિજ પર રેમ્પ 3 (સર્વિસ એપ્રોચ રોડ) પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. ગઈકાલે મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ દાવો કર્યો હતો કે, અટલ સેતુમાં તિરાડો છે અને પુલનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, એમએમઆરડીએએ આ આરોપને નકારી કાઢ્યો છે અને દાવો કર્યો છે કે તિરાડો વાસ્તવિક પુલ પર નથી, પરંતુ નવી મુંબઈના ઉલવેના એપ્રોચ રોડ પર છે.

22 June, 2024 04:22 IST | Mumbai
મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક : જાણો નિર્માણથી ઉદ્ઘાટન સુધીની સફર વિશે

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક : જાણો નિર્માણથી ઉદ્ઘાટન સુધીની સફર વિશે

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક, જેને અટલ સેતુ તરીકે પણ ઓળખવામાં આવે છે તે મુંબઈની પરિવહન વ્યવસ્થાને અપગ્રેડ કરવા માટે તૈયાર છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અજાયબી ભારતમાં અગાઉ ક્યારેય જોવા મળ્યો ન હતો તે હવે મુંબઈવાસીઓ માટે વાસ્તવિકતા છે. તે રૂ. 18,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ છે.

13 January, 2024 02:45 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK