Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Suburbs

લેખ

પંચશીલ હાઇટ્સ સોસાયટી

ફેરિયાઓને આઘા રાખવા સોસાયટીએ રાખ્યા બાઉન્સરો

કાંદિવલીમાં મહાવીરનગરની પંચશીલ હાઇટ‍્સ સોસાયટીએ ફુટ પાથને ખાલી રાખવા તોતિંગ ખર્ચ કરીને બેસાડ્યો સવારથી રાત સુધીનો ચોકીપહેરો

06 April, 2025 07:05 IST | Mumbai | Faizan Khan
એકનાથ શિંદે

MMRDAના ૪૦,૧૮૭ કરોડના બજેટમાંથી MMRમાં વપરાશે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા

આ બજેટમાંથી ૮૭ ટકા એટલે કે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રની પાયાભૂત સુવિધાઓમાં સુધારો કરવા માટે ફાળવવામાં આવ્યા છે.

29 March, 2025 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બીએમસીની પ્રતીકાત્મક તસવીર

ઍર-પૉલ્યુશન નાથવા હવે વૉર્ડ-લેવલે આવશે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર તવાઈ

કન્સ્ટ્રક્શન સાઇટ પર ઍર-પૉલ્યુશનના નિયમોનું પાલન ન થતું હોય એના પર સખત પગલાં લેવામાં આવશે

30 January, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવાજી પાર્ક મેદાન

ધૂળને લીધે શિવાજી પાર્કના રહેવાસીઓને થઈ રહેલી તકલીફ કેવી રીતે દૂર કરશો?

MPCBએ BMCને પંદર દિવસમાં કાયમ સ્વરૂપની યોજના આપવા કહ્યું, જો BMC કોઈ પગલાં નહીં ભરે તો કાર્યવાહી કરવાની આપી ચીમકી

09 January, 2025 10:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂકંપની પ્રતીકાત્મક તસવીર

Palghar Earthquake : 3.7ની તીવ્રતાએ ધ્રૂજ્યું પાલઘર- કોઈ જાનહાનિ નહીં

Palghar Earthquake: સોમવારની સવારે લગભગ 4.35 વાગ્યે ડહાણુ તાલુકામાં 3.7 ની તીવ્રતા સાથે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા

06 January, 2025 11:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર :આશિષ રાજે

દાદરના નવા તિલક બ્રિજનું કામ ટૂંક સમયમાં પૂરું થશે

આ નવો બ્રિજ શરૂ થઈ ગયા બાદ જૂના તિલક બ્રિજને તબક્કાવાર તોડવામાં આવશે.

03 January, 2025 12:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ

મુંબઈમાં ૫૦૦ સ્ક્વેરફુટ કે એનાથી નાનાં ઘરોની ડિમાન્ડમાં થયો સારોએવો ઘટાડો

૨૦૨૩ના ૫૧ ટકાની સરખામણીમાં ૨૦૨૪માં નાની સાઇઝના ફ્લૅટ ૩૫ ટકા વેચાયા : ઘરોના વેચાણમાં થયો ૧૧ ટકાનો વધારો

03 January, 2025 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

સૅલોંમાં હેરકટ અને હેરવૉશના ભાવમાં વધારો

૨૦ ટકા અને ૩૦ ટકાના વધારાની ધ સૅલોં ઍન્ડ બ્યુટી-પાર્લર અસોસિએશને કરી જાહેરાત

03 January, 2025 07:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

પૂજા હેગડે, કરિશ્મા તન્ના, સારા અલી ખાન

આજે શહેરમાં જોવા મળી આ અભિનેત્રીઓ, જુઓ તસવીરો

આજે મુંબઈના પરામાં સારા અલી ખાન (Sara Ali Khan), પૂજા હેગડે (Pooja Hegde), કરિશ્મા તન્ના (Karishma Tanna), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), નેહા શર્મા (Neha Sharma), આઇશા શર્મા (Aisha Sharma), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આ અભિનેત્રીઓ જોવા મળી હતી. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે. (તસવીરોઃ યોગેન શાહ)

08 June, 2021 05:06 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK