આજે મુંબઈના પરામાં સારા અલી ખાન (Sara Ali Khan), પૂજા હેગડે (Pooja Hegde), કરિશ્મા તન્ના (Karishma Tanna), શિલ્પા શેટ્ટી (Shilpa Shetty), નેહા શર્મા (Neha Sharma), આઇશા શર્મા (Aisha Sharma), સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) આ અભિનેત્રીઓ જોવા મળી હતી. અમારી પાસે તેમની એક્ઝક્લુઝિવ તસવીરો છે.
(તસવીરોઃ યોગેન શાહ)
08 June, 2021 05:06 IST | Mumbai