Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Ranji Team

લેખ

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમાર મુંબઈથી ગોવા નથી જઈ રહ્યો

એક ખોટા મીડિયા રિપોર્ટને કારણે સૂર્યા અને MCAએ જાહેરમાં કરવી પડી સ્પષ્ટતા

04 April, 2025 09:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પદ્‍‍માકર શિવલકર

મુંબઈના મહાન સ્પિનર પદ્‍‍માકર શિવલકરનું ૮૪ વર્ષની વયે અવસાન

બાવીસથી ૪૮ વર્ષની ઉંમર સુધી રમતાં તેમણે ૧૯૬૧-’૬૨ અને ૧૯૮૭-’૮૮ વચ્ચે કુલ ૧૨૪ ફર્સ્ટ-ક્લાસ મૅચમાં ૫૮૯ વિકેટ લીધી છે. તેમણે ૧૨ લિસ્ટ-A મૅચમાં ૧૬ વિકેટ પણ ઝડપી છે.

04 March, 2025 09:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદર્ભના યશ રાઠોડે ૨૫૨ બૉલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૫૧ રન ફટકાર્યા હતા.

રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા મુંબઈને ૩૨૩ રન અને વિદર્ભને ૭ વિકેટની જરૂર છે

પાંચમા દિવસે રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચવા મુંબઈને ૩૨૩ રનની અને વિદર્ભને ૭ વિકેટની જરૂર છે. ગઈ સીઝનની આ બન્ને ફાઇનલિસ્ટ ટીમ પાસે સતત બીજી વાર ફાઇનલમાં પહોંચવાની તક રહેશે.

21 February, 2025 02:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિલિંદ રેગે

મુંબઈના ભૂતપૂર્વ કૅપ્ટન મિલિંદ રેગેનું અવસાન

મુંબઈ ક્રિકેટ અસોસિએશન માટે મિલિંદ રેગેએ સિલેક્ટર, ચીફ સિલેક્ટર જેવી ભૂમિકાઓ પણ નિભાવી હતી. ૨૦૨૦માં તેમને ઍડ‍્વાઇઝર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

20 February, 2025 09:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK