મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. આની અસર આવાગમન પર અને ટ્રેન સેવાઓ પર પણ પડી છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈકર્સને વરસાદ થકી ખાડાંઓનો સામનો કરવો પડી રહ્યો છે. મિડ-ડેના ફોટોગ્રાફર્સે આવા જ કેટલાક રસ્તાઓની તસવીરો અહીં મૂકી છે જે જોઈને તમને પણ ખરેખર રસ્તા શોધો આંદોલન શરૂ કરવાની જરૂર પડી જશે... (તસવીર સૌજન્ય અનુરાગ આહિરે)
19 July, 2023 09:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent