Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Metropolitan Region Development Authority

લેખ

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

BKCના ત્રણ પ્રાઇમ પ્લૉટના ઑક્શનમાં MMRDAને ૩૮૪૦ કરોડ રૂપિયા મળ્યા

MMRDAની ધારણા કરતાં ૪૦ ટકા વધુ એટલે કે ત્રણેય પ્લૉટના ઑક્શન થકી ૩૮૪૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

06 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈના વિકાસને આડે આવતું સૌથી મોટું વિઘ્ન સરકારે દૂર કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં લોકોને વિસ્થાપિત કરવામાં વર્ષોનાં વર્ષો નીકળી જતાં હોવાથી સરકારે PAPનું પુનર્વસન કરવા તેમ જ તેમને આર્થિક વળતર આપવા માટે વ્યાપક પૉલિસી બનાવી

04 April, 2025 12:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રેડી રેક્નરના રેટમાં સરેરાશ ૩.૩૯ ટકાનો વધારો

મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો

02 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેન

પનવેલ-વસઈ લોકલ કૉરિડોર બોરીવલી અને વિરાર સુધી લંબાવવામાં આવશે

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે

25 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

NPCIનું ઇન્ટરનૅશનલ હેડક્વૉર્ટર બનશે BKCમાં

ભારતમાં રીટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને ઑપરેટ કરનાર નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)નું ઇન્ટરનૅશનલ હેડક્વૉર્ટર બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (‍BKC)માં બનવાનું છે.

02 March, 2025 01:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

MH-58ની એન્ટ્રી : મીરા-ભાઈંદરમાં શરૂ થશે સ્વતંત્ર RTO ઑફિસ

મીરા-ભાઈંદરને MH-58 નંબર આપવામાં આવ્યો છે. આ સાથે જ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં RTOની સંખ્યા ૧૧ થઈ છે.

02 March, 2025 01:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

આજે મૅરથૉનને લીધે બપોરે એક વાગ્યા સુધી અટલ સેતુ બંધ

૪૨.૨ કિલોમીટરની ફુલ મૅરથૉન, ૨૧.૧ કિલોમીટરની હાફ મૅરથૉન, ૧૦ કિલોમીટર અને પાંચ કિલોમટરની પણ કૅટેગરી રાખવામાં આવી છે.

17 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એલ્ફિન્સ્ટન બ્રિજ

હવે એલ્ફિન્સ્ટન બ્રિજને તોડાશે, શહેરનો બીજો ડબલ-ડેકર બ્રિજ બનવાની તૈયારી

સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ (SCLR) પછી, આ મુંબઈનો બીજો ડબલ-ડેકર બ્રિજ હશે. શરૂઆતમાં, MMRDA એ રેલવે મંજૂરીઓ મેળવવામાં વિલંબ ટાળવા માટે પરેલ-પ્રભાદેવી રેલ્વે ટ્રેક નીચે ભૂગર્ભ માર્ગ બનાવવાનું વિચાર્યું. જોકે, આ યોજના આખરે રદ કરવામાં આવી હતી.

31 January, 2025 04:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

નવી ઉદ્ઘાટન કરાયેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન કનેક્ટિવિટી વધારવા અને શહેરમાં હજારો મુસાફરો માટે મુસાફરીને સરળ બનાવવા માટે તૈયાર છે. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

Photos: પીએમ મોદીએ કર્યું મુંબઈ મેટ્રો ત્રણનું ઉદ્ઘાટન, જુઓ સ્ટેશનનો પહેલો લૂક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગઓફ સમારોહ પછી મુંબઈમાં નવા ઉદ્ઘાટન કરાયેલ ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

05 October, 2024 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી એટલે કે આજે  મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું. Pic/MMRDA/X

Photos:MMRDAએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો સૂર્યાસ્ત સમયનો ફર્સ્ટ લુક કર્યો જાહેર

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તસવીરો/MMRDA/X

12 January, 2024 06:18 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. તસવીરો: MMRDA/X

MTHL: ઉદ્ઘાટન પહેલાં એમએમઆરડીએ શેર કરી બ્રિજ પરથી સૂર્યાસ્તની મનમોહક તસવીરો

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો પ્રથમ દેખાવ શેર કર્યો હતો. તસવીરો: MMRDA/X

08 January, 2024 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: મિડ-ડે ફોટો ટીમ

Photos: ચોમાસા દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને ઉકેલવા MMRDAએ કર્યો આ ઉપાય

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે લગભગ 84 કિમીના રસ્તાઓ પરથી લગભગ 33,922 બેરિકેડ્સ દૂર કરવામાં આવ્યા છે, જેનાથી ચોમાસાના ટ્રાફિકની અવરજવર માટે વધુ જગ્યા મોકળી થશે. અહેવાલ: રાજેન્દ્ર આકલેકર

30 June, 2023 07:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ

ખુશખબર….ટ્રાફિકમાંથી મળશે છુટકારો! છેડાનગર ફ્લાયઓવર ઓપન કરાયો, જુઓ તસવીરો

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ઘાટકોપર, છેડાનગર જંક્શન પર માનખુર્દથી થાણે તરફના નવા તૈયાર કરાયેલા ફ્લાયઓવરનું ગઈ કાલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ‍્ઘાટન કર્યું હતું. આવો જોઈએ તસવીરોમાં… (તસવીરો : સમીર સૈયદ આબેદી, એમએમઆરડીએ)

14 April, 2023 11:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મેટ્રોને લીલી ઝંડી આપતા મહારાષ્ટ્રના મખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર

CM ઉદ્ધવ ઠાકરેએ મેટ્રોની નવી લાઇનનું કર્યું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

ગુડીપડવાના શુભ દિવસે મુંબઈગરાંને આજે મોટી ભેટ મળી છે. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ લાલ રિબન કાપીને મુંબઈ મેટ્રો 7 અને મેટ્રો 2Aનું ઉદ્ઘાટન કર્યું છે. આ બંને રૂટ પર મેટ્રો શરૂ થવાથી મુંબઈગરાંને ઘણી રાહત થશે અને ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મળશે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

03 April, 2022 12:03 IST | Mumbai
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK