Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Metro

લેખ

પ્રતીકાત્મક તસવીર

ટ્રેનના પિલર માટેના ખાડામાં ભરાયેલા પાણીમાં નાહવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું મોત

સોમવારે સાંજે આ ખાડામાં ભરાયેલા પાણીમાં તરવા પડેલા ૧૨ વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થયું હતું.

11 April, 2025 09:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

BKCના ત્રણ પ્રાઇમ પ્લૉટના ઑક્શનમાં MMRDAને ૩૮૪૦ કરોડ રૂપિયા મળ્યા

MMRDAની ધારણા કરતાં ૪૦ ટકા વધુ એટલે કે ત્રણેય પ્લૉટના ઑક્શન થકી ૩૮૪૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

06 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈના વિકાસને આડે આવતું સૌથી મોટું વિઘ્ન સરકારે દૂર કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્ત્વના પ્રોજેક્ટ્સમાં લોકોને વિસ્થાપિત કરવામાં વર્ષોનાં વર્ષો નીકળી જતાં હોવાથી સરકારે PAPનું પુનર્વસન કરવા તેમ જ તેમને આર્થિક વળતર આપવા માટે વ્યાપક પૉલિસી બનાવી

04 April, 2025 12:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ મેટ્રો

પ્રતિસાદ નબળો છે એટલે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩ની છ ટ્રેન ધૂળ ખાઈ રહી છે

મુંબઈ મેટ્રો-૩ અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે અને આરે-BKC-વરલી અને કોલાબા સુધીનો એનો રૂટ છે. હાલમાં એ આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે બહુ ઓછા પ્રવાસીઓ મળતા હોવાને કારણે માત્ર ૩ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે.

02 April, 2025 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રેડી રેક્નરના રેટમાં સરેરાશ ૩.૩૯ ટકાનો વધારો

મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો

02 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ લોકલ ટ્રેન

પનવેલ-વસઈ લોકલ કૉરિડોર બોરીવલી અને વિરાર સુધી લંબાવવામાં આવશે

ન્યુ પનવેલથી નવું બની રહેલું નવી મુંબઈ ઍરપોર્ટ નજીક છે. એથી ભવિષ્યમાં એ કનેક્ટિવિટી મળી રહે ‍એ માટે પણ આ કૉરિડોર મહત્ત્વનો સાબિત થશે

25 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવાર અને નાણા રાજ્યમંત્રી આશિષ જયસ્વાલ દ્વારા બજેટ 2025-26ની રજૂઆત (તસવીર સૌજન્ય: મિડ-ડે)

Maharashtra Budget 2025: રાજ્યમાં વિવિધ વિકાસ કામો માટે કરાશે આટલા કરોડોનો ખર્ચ

Maharashtra Budget 2025: મહારાષ્ટ્રના નાણામંત્રી અજિત પવારે સોમવારે 2025-26 સત્ર માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું, જેમાં મુંબઈ મેટ્રોને લઈને મોટો નિર્ણય જાહેર કરાયો હતો. અજિત પવારે 2025-26 માટે કુલ 7,20,000 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

11 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પુણે શહેર અધ્યક્ષ પ્રશાંત જગતાપે વિરોધ-પ્રદર્શન કરનારા કાર્યકરોની હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

કાર્યકરોએ નોકરી આપવાની માગણી સાથે મેટ્રો રેલવે ખોરવી એટલે પાર્ટીએ કાઢી મૂક્યા

મેટ્રો રેલને ખોરવીને પ્રશાસનને મુશ્કેલી મૂકવામાં આવ્યું હોવાથી પક્ષના પુણે શહેર અધ્યક્ષ પ્રશાંત જગતાપે વિરોધ-પ્રદર્શન કરનારા કાર્યકરોની હકાલપટ્ટી કરી હોવાનું જાણવા મળ્યું હતું.

11 March, 2025 06:58 IST | Pune | Gujarati Mid-day Correspondent

ફોટા

એમએમઆરસીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઈજા થઈ નહોતી.  (તસવીરો: આશિષ રાજે)

મુંબઈ: BKC મેટ્રો સ્ટેશન ખાતે લાગેલી આગ બાદ આવી હતી પરિસ્થિતિ, જુઓ તસવીરો સાથે

બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્ટેશનના નોન-ઓપરેશનલ A4 એન્ટ્રી/એક્ઝિટ (અન્ડર-કન્સ્ટ્રક્શન બેઝમેન્ટ) પાસે શુક્રવારે બપોરે એક વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (MMRC) એ અહેવાલ આપ્યો હતો કે આગને થોડા સમય પછી કાબૂમાં લાવવામાં આવી હતી, અને અગ્નિ શમન વિભાગની મંજૂરી બાદ મેટ્રો સેવાઓ 2.45 વાગ્યે ફરી શરૂ થઈ હતી (તસવીરો: આશિષ રાજે)

15 November, 2024 09:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નવી ઉદ્ઘાટન કરાયેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો લાઇન કનેક્ટિવિટી વધારવા અને શહેરમાં હજારો મુસાફરો માટે મુસાફરીને સરળ બનાવવા માટે તૈયાર છે. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

Photos: પીએમ મોદીએ કર્યું મુંબઈ મેટ્રો ત્રણનું ઉદ્ઘાટન, જુઓ સ્ટેશનનો પહેલો લૂક

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગઓફ સમારોહ પછી મુંબઈમાં નવા ઉદ્ઘાટન કરાયેલ ભૂગર્ભ મેટ્રો સ્ટેશન સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી. (તસવીરો: અતુલ કાંબલે, રાજેન્દ્ર બી. અકલેકર અને MMRC)

05 October, 2024 09:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કામદારો રવિવારે બાંદરામાં સ્કાયવોકના ફ્લોરને તોડી રહ્યા છે. તસવીરો: આશિષ રાજે

Photos: બાંદરા સ્ટેશન નજીક સ્કાયવોકને તોડવાની કામગીરી શરૂ

બાંદરા રેલવે સ્ટેશનથી મુંબઈના એસવી રોડ પર લકી જંકશન સુધીના સ્કાયવોકને તોડી પાડવાનું કામ રવિવારે ફરી એકવાર શરૂ થયું. તસવીરો: આશિષ રાજે

26 May, 2024 09:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આદિત્ય ગઢવી (તસવીરો : નિમેશ દવે)

ગોતી લો તમે ગોતી લો ગોતી લો…મુંબઈમાં ટ્રાફિકનો વિકલ્પ ગોતી લો

‘ખલાસી’ ફેમ લોક લાડીલા આદિત્ય ગઢવી (Aditya Gadhvi)ને પણ સામાન્ય મુંબઈગરાંની જેમ મુંબઈ ટ્રાફિક (Mumbai Traffic)ની જેમ પળોજણમાં નહીં પડવું હોય તેનો પુરાવો આપે છે આ તસવીરો. આજે સવારે ગુજરાતનાં લોકગાયક આદિત્ય ગઢવીએ મુંબઈ મેટ્રો (Mumbai Metro)માં મુસાફરી કરી હતી. (તસવીરો : નિમેશ દવે)

14 March, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નીશા મારુને ત્યાં પધારેલ ગણપતિ બાપ્પા અને આર્ટિસ્ટ રાહુલ વરિયા

ડિંડોશી મેટ્રોમાં પ્રવાસ કરશે ક્યૂટ ગણેશા, બાપ્પાનો મુંબઈકર તરીકેનો લૂક જોયો?

માઘ મહિનાનો સમય ચાલી રહ્યો છે. હા, અત્યારે અનેક ગણેશભક્તોના ઘરે માઘી ગણપતિનું સ્થાપન થતું હોય છે. ગણેશ ભક્તો માઘ મહિને ઘરે ગણપતિ બાપ્પાની મૂર્તિ લાવીને પૂજા-અર્ચના કરતાં હોય છે. આ વર્ષે પણ મુંબઇમાં અનેક ઠેકાણે માઘ મહિનાના બાપ્પાનું આગમન થઈ ગયું છે. અનેક ભક્તિઓએ પણ પોતાના ઘરોમાં તૈયારી કરી લીધી છે. મલાડ ઈસ્ટમાં રહેતાં નીશા મારુને ત્યાં છેલ્લા બે વર્ષથી માઘ મહિનામાં ગણપતિ આવે છે. આ વર્ષે પણ તેઓ બાપ્પાની સ્થાપના માટે ઉત્સુક છે. તેઓએ પોતાની આ ઉત્સુકતા અને બાપ્પા પ્રત્યેની શ્રદ્ધા ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી હતી.

12 February, 2024 02:50 IST | Mumbai | Dharmik Parmar
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી એટલે કે આજે  મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું. Pic/MMRDA/X

Photos:MMRDAએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો સૂર્યાસ્ત સમયનો ફર્સ્ટ લુક કર્યો જાહેર

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તસવીરો/MMRDA/X

12 January, 2024 06:18 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. તસવીરો: MMRDA/X

MTHL: ઉદ્ઘાટન પહેલાં એમએમઆરડીએ શેર કરી બ્રિજ પરથી સૂર્યાસ્તની મનમોહક તસવીરો

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો પ્રથમ દેખાવ શેર કર્યો હતો. તસવીરો: MMRDA/X

08 January, 2024 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
૨૩ સુપરઇવેન્ટ

ઇતિહાસમાં જ્યારે પણ ૨૦૨૩નો ઉલ્લેખ થશે ત્યારે આ ૨૩ ઘટનાઓથી છાતી ગજ-ગજ ફૂલશે

આજના દિવસે અનેક લોકોના મોઢે આપણે એક વાક્ય સાંભળીશું, ‘આ વર્ષ ક્યારે આવ્યું અને ક્યારે પૂરું થઈ ગયું ખબર જ ન પડી, નહીં!’ અને આ વાક્ય સામે કદાચ વળતા જવાબ તરીકે આપણે પણ કહીશું, ‘હા સાલું, ટાઇમ ક્યાં નીકળી જાય છે ખબર જ નથી પડતી. એવું લાગે જાણે આ ૨૦૨૩ હમણાં જ તો આવ્યું હતું!’ આવી વાતો આપણી વચ્ચે થાય એ સ્વાભાવિક છે, કારણ કે સોશ્યલ મીડિયા, રીલ્સ, પોસ્ટ્સ, રાજકારણ, ન્યૂઝ-ચૅનલ્સ, વેબસિરીઝ, ફિલ્મો અને સાથે નોકરી. આ બધામાંથી થોડોઘણો સમય મળે તો પરિવાર સાથે વીતતા સમયમાં દિવસો ક્યાં નીકળી જાય છે એની ખબર જ નથી રહેતી. દરેક જૂનું વર્ષ વિદાય લે ત્યારે ખાટી-મીઠી-કડવી-તીખી યાદો આપતું જાય. વર્ષના અંતે આપણે અકસ્માતો, હોનારતો, નાલેશીભર્યાં કરતૂતોને કારણે થયેલા વિવાદોને રિવાઇન્ડ કરીને નકારાત્મક થવાને બદલે ગયા વર્ષે આપણને શું-શું આપ્યું, કઈ ઘટનાઓ આપણને વિકાસ તરફ દોરી ગઈ, કઈ ઘટનાઓ આપણને કશુંક શીખવી ગઈ, કઈ ઘટનાઓ ‍ગૌરવાન્વિત ફીલ કરાવે એવી હતી એને રિવાઇન્ડ કરીશું તો ૨૦૨૪ના વર્ષમાં પૉઝિટિવલી પગરણ માંડવાની ઊર્જા મળી શકશે.

31 December, 2023 01:00 IST | Mumbai | Aashutosh Desai, Harsh Desai

વિડિઓઝ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈવાસીઓ માટે સારા સમાચાર! AAREYથી BKC સુધીની મુંબઈ મેટ્રો લાઇન 3 કામગીરી શરૂ

મુંબઈની પરિવહન પ્રણાલીમાં મોટી વૃદ્ધિ માટે, મુંબઈ મેટ્રો લાઇન 3, એક્વા લાઇન, આજે BKC થી આરે સુધીના 12.69-km પટ સાથે તેની કામગીરી જાહેર જનતા માટે ખોલી. 33.5 કિમી પર ચાલતી, મુંબઈ મેટ્રોની એક્વા લાઇન એ ભારતમાં સૌથી લાંબી ભૂગર્ભ  મેટ્રો પટમાંની એક છે અને મુંબઈ શહેરની પ્રથમ ભૂગર્ભ મેટ્રો છે. મુંબઈ મેટ્રો-3ની પહેલી સવારી કરનાર મુંબઈકરોએ તેમનો અનુભવ શેર કર્યો.

07 October, 2024 04:16 IST | Mumbai
પીએમ મોદીએ મુંબઈ મેટ્રો રાઈડનો આનંદ માણ્યો, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

પીએમ મોદીએ મુંબઈ મેટ્રો રાઈડનો આનંદ માણ્યો, વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન મુંબઈ મેટ્રો લાઇન 3 ફેઝ – ૧ના BKC વિભાગમાં આરે JVLRના ઉદ્ઘાટન સહિત વિવિધ યોજનાઓનો શુભારંભ કરાવ્યો. વડાપ્રધાન સાથી મુસાફરો સાથે મેટ્રો રાઈડનો આનંદ માણતા અને વિદ્યાર્થીઓ સાથે નિખાલસ વાતો કરતા જોવા મળ્યા હતા. જુઓ વિડીયો

06 October, 2024 02:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK