Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Floods

લેખ

પ્રતીકાત્મક તસવીર

કોસ્ટલ રોડ માટે ચારકોપમાં મૅન્ગ્રોવ્ઝના નિકંદનનો વિરોધ

૨૦૦૫માં જ્યારે મુંબઈભરમાં પૂરની પરિસ્થિ​તિ હતી ત્યારે અહીં પાણી ભરાયાં નહોતાં, એનું એક કારણ મૅન્ગ્રોવ્ઝ હતાં જેણે પાણીને આવતાં રોક્યું હતું એમ અહીંના રહેવાસીઓનું કહેવું છે.

12 April, 2025 07:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

મુંબઈ પર આવી રહી છે સૌથી મોટી મુસીબત? આખા શહેરનો નાશ થવાનો વૈજ્ઞાનિકોનો અંદાજ

Asteroid to hit Mumbai: જોકે, વૈજ્ઞાનિકોને આશા છે કે અથડામણની શક્યતા દરરોજ ઘટી રહી છે. પ્લેનેટરી સોસાયટીના મુખ્ય વૈજ્ઞાનિક બ્રુસ બેટ્સે ન્યૂ યોર્ક પોસ્ટને જણાવ્યું હતું કે આગામી મહિનાઓ કે વર્ષોમાં અથડામણની શક્યતા શૂન્ય થઈ શકે છે.

22 February, 2025 07:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીઠી નદી

ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં વધારો થયો

ખીચડી કૌભાંડ બાદ હવે મીઠી નદીને પહોળી કરવાના કામની તપાસ EOWની સ્પેશ્યલ ટીમને સોંપવામાં આવી

19 February, 2025 07:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈનો વરસાદ (ફાઇલ તસવીર)

GMD.COM DECODES: ભારે આગાહી બાદ કેમ નથી પડતો મુંબઈમાં વરસાદ? આ રહ્યાં કારણો

GMD.COM DECODES: ભારતના ૯૦ ટકા વેધર રડાર્સ એક સીધી રેખામાં હવામાનને ચેક કરે છે, પર્વતીય વિસ્તારોમાં તો આ સીધી રેખા વાળા રડાર્સ લગભગ નકામા થઈ જાય છે.

25 September, 2024 11:00 IST | Mumbai | Manav Desai

ફોટા

તસવીરો: પીટીઆઈ

Photos: પુણેમાં ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, શહેર થયું અસ્ત-વ્યસ્ત

મહારાષ્ટ્રના પુણેમાં ભારે વરસાદે વિનાશ વેર્યો હતો, જ્યાં ગુરુવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાં હતાં, જ્યારે શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘણા ઘરો અને રહેણાંક સોસાયટીઓ ડૂબી ગયા હતા, જેના પગલે લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

25 July, 2024 08:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અંધેરીના એસ. વી. રોડ પરિસર ભારે વરસાદને કારણે જલમગ્ન બન્યો હતો. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

ભારે વરસાદથી મુંબઈ થયું જલમગ્ન, ઠેર ઠેર પોલીસ ટીમો તહેનાત, જુઓ તસવીરો

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવાર તારીખ 21 જુલાઈ સહિત આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. મુંબઈ સહિત આસપાસના ઉપનગરોમાં જોરદાર પવન સાથે ભારેથી અતિ ભારે વરસાદ પાડવાની શક્યતા છે. મુંબઈમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેના પરિણામે શહેરમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ ગયા હોવાની પરિસ્થિતી નિર્માણ થઈ છે. મુંબઈના અંધેરી ખાતે આવેલો સબવેમાં પણ વરસાદને લીધે પાણી ભરાઈ ગયું હતું. આ અંગે સાવચેતી રાખતા પ્રશાસન દ્વારા સબવેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. (તસવીર સૌજન્ય: સતેજ શિંદે)

21 July, 2024 02:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : મિડ-ડે ફોટો ટીમ

૨૬ જુલાઈ ૨૦૦૫ : જ્યારે ૧૭ વર્ષ પહેલા વરસાદના તાંડવમાં મુંબઈ ડુબ્યું હતું

આજથી ૧૭ વર્ષ પહેલા એટલે કે ૨૬ જુલાઈ ૨૦૦૫ના રોજ મુંબઈમાં ચોવીસ કલાકમાં ૯૨૨.૨ મિલિમીટર વરસાદ પડ્યોહતો. મુંબઈગરા આજે પણ એ દિવસને યાદ કરે તો રુંવાટા ઉભા થઈ જાય છે. એ ભયંકર વરસાદમાં હજારો લોકો ફસાયા હતા, અનેક લોકો બેઘર થયા હતા અને કેટલાકે સ્વજનો પણ ગુમાવ્યા હતા. ૧૭ વર્ષના પહેલા વરસાદે કરેલા તાંડવને જોઈએ તસવીરોમાં. (તસવીરો : મિડ-ડે ફોટો ટીમ)

26 July, 2022 04:19 IST | Mumbai

વિડિઓઝ

૨૬ જુલાઈ ૨૦૦૫ : મુંબઈમાં આવેલા પૂરને કારણે જાણે શહેર થંભી ગયું હતું, જુઓ વીડિયો

૨૬ જુલાઈ ૨૦૦૫ : મુંબઈમાં આવેલા પૂરને કારણે જાણે શહેર થંભી ગયું હતું, જુઓ વીડિયો

૨૬ જુલાઈ ૨૦૦૫નો એ દિવસ મુંબઈગરા ક્યારેય નહીં ભુલી શકે. ચોવીસ કલાકમાં પડેલા ૯૯૪ એમએમ વરસાદે શહેરને તરબોળ કરી દીધુ હતું. વાહનવ્યવહાર ખોરવાયો હતો અને રાજ્યને અબજોનું નુકસાન થયું હતું. શહેર ભલે થંભી ગયું હતું પરંતુ શહેરીજનોની હિમ્મત થોભી નહોતી.

26 July, 2022 09:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK