Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Airport

લેખ

સોનાલી બેન્દ્ર

સોનાલી બેન્દ્રેનો હાથ ભાંગ્યો છતાં છે ખુશમિજાજ

સોનાલીની આ તસવીરો અને વિડિયો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યા છે.

28 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

બોગસ દસ્તાવેજ સાથે UAE જવા નીકળેલા રાજકોટના ગુજરાતીની મુંબઈ ઍરપોર્ટ પર ધરપકડ

મુંબઈ ઇમિગ્રેશન વિભાગે યશે દર્શાવેલા દસ્તાવેજની ચકાસણી કરતાં એમાં કેટલાક દસ્તાવેજ મિસિંગ હોવાની માહિતી મળી હતી. એ ઉપરાંત તેને થોડા સમય પહે‍લાં દુબઈ ઍરપોર્ટથી અમદાવાદ ડિપૉર્ટ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો.

27 March, 2025 11:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

મુંબઈ એરપોર્ટના ટોઇલેટની કચરાપેટીમાંથી નવજાત બાળકનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ

New Born Found Dead in Mumbai Airport`s Toilet: મુંબઈના છત્રપતિ મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં  મંગળવારે રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એરપોર્ટના ટર્મિનલ-2 (T2) ખાતે આવેલ ટોઇલેટની કચરાપેટીમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળ્યો છે.

26 March, 2025 06:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની બહાર ગઈ કાલે કાળા જાદુનો મામલો જોવા મળ્યો હતો.

બૉમ્બે હાઈ કોર્ટની બહાર અંધશ્રદ્ધા

એક પેપરમાં નારિયેળ, હળદર અને કંકુ લગાવેલાં લાઇનબંધ લિંબુ મળી આવ્યાં હતાં. કોઈકે જાદુ કરીને આ વસ્તુઓ કોર્ટના ગેટની બહાર મૂકી હોવાનું જણાઈ આવ્યું હતું.

25 March, 2025 02:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ટૉરોન્ટોમાં સલિલના ઘરે મજા કરતી રાની.

થાણેની સ્ટ્રીટ-ડૉગી રાની કૅનેડા પહોંચી ગઈ

ટૉરોન્ટોમાં રહેતો સલિલ નવઘરે ડિસેમ્બરમાં ઘરે આવેલો ત્યારે પોતાના બિલ્ડિંગના પાર્કિંગ-લૉટમાં મળેલા આ શ્વાન સાથે તેને ધીરે-ધીરે માયા બંધાઈ ગઈ હતી : ત્યાર પછી સલિલે અઢી મહિનાની જહેમત અને ત્રણ લાખ રૂપિયાનો ખર્ચ કરીને રાનીને કૅનેડા બોલાવી

24 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍરપોર્ટ પર પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાએ નાભિમાં પહેર્યું છે ૨.૪ કરોડ રૂપિયાનું બેલી બટન

આજકાલ ભારતમાં એસ. એસ. રાજામૌલીની ફિલ્મનું ‌શૂટિંગ કરી રહેલી પ્રિયંકા ચોપડા બુધવારે મુંબઈ આવી હતી. કો-ઑર્ડિનેટેડ ડ્રેસિંગમાં આકર્ષક લાગતી પ્રિયંકાએ ઍરપોર્ટ પર ફોટોગ્રાફરોને પોઝ આપ્યા હતા, જેમાં તેનું બેલી બટન નજરે ચડ્યું હતું.

22 March, 2025 07:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઍરપોર્ટ પરથી ૧૧ કરોડના લિક્વિડ કોકેન સાથે બ્રાઝિલની મહિલા પકડાઈ

તેની સામે નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાયકોટ્રૉપિક સબસ્ટન્સિસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

22 March, 2025 07:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

ઍરપોર્ટ પર પૅસેન્જરો પાસેથી લેવામાં આવતી યુઝર ડેવલપમેન્ટ ફીમાં વધારવા પ્રસ્તાવ

દરેક ઍરલાઇન્સ પાસેથી લેવામાં આવતા પાર્કિંગ ચાર્જિસમાં ૩૫ ટકાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ MIALએ મૂક્યો છે.

19 March, 2025 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીરઃ નિમેશ દવે

નવી મુંબઈ એરપોર્ટ પર આજે થશે આ મહત્વનું કામ, જુઓ તસવીરોમાં…

નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (NMIA) પર પ્રથમ કોમર્શિયલ લેન્ડિંગ આજે થવાનું છે, જેમાં ઈન્ડિગો દ્વારા સંચાલિત એરબસ A320 એરક્રાફ્ટ છે. A320 મુંબઈ એરપોર્ટ પરથી ઉપડશે અને NMIA ના દક્ષિણ રનવે (RW08/26) પર ઉતરશે. (તસવીરોઃ નિમેશ દવે)

29 December, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અયોધ્યાથી પાછા ફરેલા સેલેબ્ઝ (તસવીરો : યોગેન શાહ)

જય શ્રી રામ… રામ લલ્લાની પ્રતિષ્ઠા બાદ મુંબઈ પાછા ફર્યા સેલેબ્ઝ, જુઓ તસવીરો

સોમવારે શુભ મૂર્હતમાં અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir)માં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Inauguration) કરવામાં આવી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અનેક બૉલિવૂડ સેલેબ્ઝ હાજર રહ્યાં હતાં. ગઈ કાલે અયોધ્યામાં આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બન્યા પછી મુંબઈ (Mumbai) પાછા ફર્યા હતા. ત્યારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળેલા સેલેબ્ઝની ઝલક જોઈએ… (તસવીરો : યોગેન શાહ)

23 January, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. (તસવીર: યોગેન શાહ)

રણવીર સાથે જતી વખતે મુંબઈ એરપોર્ટ પર દિપીકાને મળી સ્વીટ સરપ્રાઈઝ

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ સોમવારે સવારે મુંબઈ એરપોર્ટ પરથી શહેરની બહાર જતા જોવા મળ્યા હતા. આ વચ્ચે એક પાપારાઝોએ દીપિકાને તેમની સાથે તેના જન્મદિવસની કેક કાપવાની વિનંતી પણ કરી હતી (તમામ ફોટા: યોગેન શાહ)

08 January, 2024 10:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ ઍરપોર્ટ પર લેન્ડિંગ વખતે ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ

મુંબઈ ઍરપોર્ટ પર લેન્ડિંગ વખતે ખાનગી ચાર્ટર્ડ પ્લેન ક્રેશ, જુઓ તસવીરો

ગુરુવારે (14 સપ્ટેમ્બર) મુંબઈ ઍરપોર્ટ પર લેન્ડિંગ વખતે એક ખાનગી ચાર્ટર્ડ પ્લેન રનવે પરથી સ્લિપ થઈ ગયું હતું. વિમાનમાં 6 મુસાફરો અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

14 September, 2023 06:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુરુવારે સ્થળ પર પહોંચ્યાં હતાં. તસવીર/ઐશ્વર્યા દેવધર

I.N.D.I.A.ના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા મુંબઈ, જુઓ તસવીરો

વિવિધ રાજકીય પક્ષોના વિપક્ષી નેતાઓ લગભગ 28 રાજકીય પક્ષોના વડાઓ સહિત રાજકીય અગ્રણીઓ સાથે ગુરુવાર અને શુક્રવારે આગામી I-N-D-I-A બેઠક માટે મુંબઈ પહોંચી રહ્યા છે. જુઓ તસવીરો...

31 August, 2023 04:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો : પલ્લવ પાલિવાલ

પધારો મારે દેશ… માલતી મૅરી પહેલીવાર આવી મમ્મી પ્રિયંકાના વતન ભારત

તાજેતરનાં બોલિવૂડ માફિયાઓનો ખુલાસો કરનાર ભારતીય અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનસ (Priyanka Chopra Jonas)એ આજે ફૅન્સને બહુ મોટી સરપ્રાઇઝ આપી છે. તે પહેલી વાર દીકરી માલતી મૅરી ચોપરા જોનસ (Malti Marie Chopra Jonas)ને લઈને ભારત આવી છે. સાથે પતિ નિક જોનસ (Nick Jonas) પણ છે. (તસવીરો : પલ્લવ પાલિવાલ)

31 March, 2023 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કિયારા અડવાણી અને મનિષ મલ્હોત્રા (તસવીરો : યોગેન શાહ)

Sidharth Malhotra - Kiara Advani Wedding : `બ્રાઇડ ટુ બી’ કિયારા પહોંચી જેસલમેર

લગ્ન બંધનમાં જોડાવવા જઈ રહેલા બોલિવૂડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) ટૉક-ઑફ-ધ-ટાઉન છે. છઠ્ઠી ફેબ્રુઆરીએ આ કપલ જેસલમેરમાં સાત ફેરા લેવાનું છે ત્યારે ‘બ્રાઇડ ટુ બી’ કિયારા અડવાણી મિત્રો સાથે આજે બપોરે જેસલમેર પહોંચી છે. (તસવીરો : યોગેન શાહ)

04 February, 2023 04:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરોઃ યોગેન શાહ

એરપોર્ટ ડાયરિઝઃ આજે એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝના લુક્સ જોયા?

આજે મુંબઈ એરપોર્ટ પર જોવા મળેલા સેલેબ્ઝની અમારી પાસે એક્ઝક્લુઝિવ તસવીરો છે. જેમાં કોઈ પરિવાર સાથે તો કોઈ માતા સાથે અને કોઈ સોલો ટ્રાવેલ કરતું જોવા મળ્યું હતું. (તસવીરોઃ યોગેન શાહ)

16 June, 2021 05:14 IST | Mumbai

વિડિઓઝ

રતન ટાટાનું નિધનઃ ડૉ. નિરંજન હિરાનંદાનીની રતન ટાટાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ

રતન ટાટાનું નિધનઃ ડૉ. નિરંજન હિરાનંદાનીની રતન ટાટાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ

આ હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિમાં, ડૉ. નિરંજન હિરાનંદાની એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રિય મિત્ર, રતન ટાટાની અપાર ખોટને પ્રતિબિંબિત કરે છે. તેઓ રતન ટાટાની નમ્રતા, દયા અને સહાનુભૂતિને પ્રકાશિત કરતા વ્યક્તિગત ટુચકાઓ શેર કરે છે. ચેરિટી પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતાથી લઈને પ્રાણીઓ માટે તેમની કોમળ સંભાળ અને રતન ટાટાનો વારસો પ્રત્યેકને સતત પ્રેરણા આપે છે. 

10 October, 2024 03:43 IST | Mumbai
એર ઈન્ડિયા એક્સપ્રેસે એરક્રાફ્ટને માટે જારી કર્યો નવો લોગો!

એર ઈન્ડિયા એક્સપ્રેસે એરક્રાફ્ટને માટે જારી કર્યો નવો લોગો!

ઑક્ટોબર 18ના રોજ એર ઇન્ડિયા એક્સપ્રેસે તેના એરક્રાફ્ટને નવા લોગો, લિવરી સાથે રિબ્રાન્ડ કર્યું. આ કાર્યક્રમ મુંબઈ એરપોર્ટ પર યોજાયો હતો. નવી એર ઈન્ડિયા એક્સપ્રેસમાં મુખ્યત્વે ચાર રંગોનો સમાવેશ થાય છે જેમાં નારંગી, પીરોજ, ટેન્જેરીન અને આઈસ બ્લુનો સમાવેશ થાય છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, પ્રથમ નવા બોઇંગ 737-8 એરક્રાફ્ટની લિવરી બાંધણી ટેક્સટાઇલ ડિઝાઇનથી પ્રેરિત હતી.

19 October, 2023 10:22 IST | Mumbai
મુંબઈ ઍરપૉર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્રાઈવેટ જેટનો અકસ્માત, રનવેમાંથી થયું બહાર

મુંબઈ ઍરપૉર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્રાઈવેટ જેટનો અકસ્માત, રનવેમાંથી થયું બહાર

એક ખાનગી જેટ વિમાન મુંબઈના સાન્તાક્રુઝ ઈસ્ટના ડોમેસ્ટિક એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ અકસ્માત સાંજે પોણા છ વાગ્યાની આસપાસ થયું. મુંબઈ ફાયર બ્રિગેડ અને પોલીસ સહિત અનેક એજન્સીઓ ઘટનાસ્થળે છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો..

14 September, 2023 08:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK