Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mothers Day

લેખ

પ્રતીકાત્મક તસવીર

‘મા’ બોલો એટલે મોઢું ખૂલે, ‘બાપ’ બોલો તો મોઢું બંધ થાય

ભાષાએ પણ કેટલી સરસ લાગણી પકડી છે, મા છે તે આપવા માટે છે એટલે તે મોઢું ખોલાવે છે ને બાપ પાસે બોલતી બંધ થાય એ પણ બધાને ખબર છે

02 February, 2025 05:38 IST | Mumbai | Sairam Dave
પુસ્તક ‘I’m Glad My Mom Died’

‘મમ્મીના મૃત્યુથી હું રાજી છું’ એવું કોઈ શું કામ કહે?

પોતાની અધૂરી ઇચ્છાઓ કે સપનું પૂરું કરવા માટે બાળકનો હથિયાર તરીકે ઉપયોગ કરીને એક મમ્મી જ્યારે પ્રસિદ્ધિ, પૈસો અને પ્રશંસા માટેની દોટ મૂકે છે ત્યારે જેનેટ મૅકર્ડી જેવા સ્ટારની કથાઓ જન્મે છે

12 May, 2024 01:48 IST | Mumbai | Dr. Nimit Oza
મારી મમ્મી અને મમ્મીની મમ્મી

મારી મમ્મી અને મમ્મીની મમ્મી

વાંચવામાં ભલે થોડુંક અટપટું લાગે, પણ બે પેઢીઓના માતૃસ્વરૂપમાં આવેલા બદલાવોને સમજવા માટે આ અટપટાપણાને સમજવું જરૂરી છે. આજની પેઢીની મમ્મીઓ જ્યારે સંતાનો સાથે પોતાનું પણ ધ્યાન રાખવાની બાબતમાં સભાન છે અને એમાં તેમના પાર્ટનરનો પણ પૂરો સહયોગ મળતો થયો છે

12 May, 2024 12:39 IST | Mumbai | Rajul Bhanushali
જિગરદાન ગઢવી, ઈશાની દવે, ઐશ્વર્યા મજમુદાર

પેશ હૈ યે ગાના, મેરી માં કે નામ

મધર્સ ડે નિમિત્તે ‘મિડ-ડે’એ આ પ્રયોગ કર્યો અને ત્રણ જાણીતા સિંગર્સને રશ્મિન શાહે સવાલ કર્યો કે કયું ગીત એવું છે જે સાંભળતાંની સાથે જ તમારી આંખ સામે મમ્મીની છબિ આવી જાય અને લાગણીઓનો સાગર ઊમટે. જાણી લો કોણે શું કહ્યું અને સાથે એ ગીત પણ માણી લો

12 May, 2024 12:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આલિયા-રાહા અને શ્વેતા-પલકની તસવીરોનો કૉલાજ (સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

Mother`s Day 2024: આલિયા-રાહા હોય કે શ્વેતા-પલક બૉલિવૂડ મોમ્સની ક્યૂટ મોમેન્ટ્સ

આલિયા ભટ્ટ અને રાહા કપૂરથી માંડીને શ્વેતા તિવારી અને પલક તિવારી સુધી, આઇકોનિક માતા-બાળકની ક્ષણોની સૌથી સુંદર તસવીરો છે જે તમારે મિસ ન કરવી જોઈએ. જુઓ તસવીરો

12 May, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મધર્સ ડેના દિવસે મમ્મી સાથે બેસીને જોવા જેવી ફિલ્મોની તસવીરોનો કૉલાજ  (સૌજન્ય મિડ-ડે)

મધર્સ ડે 2024: મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો છે?... તો જુઓ આ ખાસ ફિલ્મો

રવિવારે એટલે કે 12 એપ્રિલ 2024ના રોજ દુનિયાભરમાં ‘Mother’s Day’ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. જો મધર્સ ડેના દિવસે તમે પણ તમારી મમ્મી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીને તમારી વચ્ચેના માતા અને બાળકના બોન્ડને વધુ મજબૂત બનાવવા માગો છો તો એપ્રિલ મહિનાની કાળઝાક ગરમીમાં ઘરની બહાર જવાને બદલે તમારી મમ્મી સાથે આ ફિલ્મો જોઈને આનંદના પળો માણી શકો છો. (તસવીર સૌજન્ય મિડ-ડે)

10 May, 2024 06:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘મધર્સ ડે’એ ઇન્સ્ટા પર વિરાટ કોહલીની ચાર પોસ્ટ

‘મધર્સ ડે’એ ઇન્સ્ટા પર વિરાટ કોહલીની ચાર પોસ્ટ

ગઈ કાલે ‘મધર્સ ડે’ નિમિત્તે વિરાટ કોહલીએ ચાર ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા અને તેનાં મમ્મી સરોજ કોહલીને તેમ જ સાસુજીને અને પત્ની અનુષ્કાને શુભેચ્છા આપી હતી. કોહલીની આ પોસ્ટને ૧૦ લાખથી પણ વધુ વ્યુ મળી ચૂક્યા છે.

15 May, 2023 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

Mother’s Day:‘કલમના કસબી’ સાહિત્ય ગ્રુપની કવિયત્રીઓની રચના સાથે બનાવો દિવસને ખાસ

આખો સાગર નાનો લાગે છે જ્યારે `મ`ને કાનો લાગે. મા, મા એટલે દુનિયાનો એક માત્ર નિસ્વાર્થ સંબંધ. માનો કોઈ દિવસ હોતો નથી, પરંતુ માથી દિવસ હોય છે, આવું તમે સાંભળ્યું જ હશે. પરંતુ જો એવો કોઈ દિવસ હોય જે સ્પેશિયલ માતા માટે હોય તો તે પ્રેમ વ્યક્ત કરવાની મજા પણ સ્પેશિયલ બની જાય છે. 14મી મેના રોજ એટલે કે આજે `મધર્સ ડે` (Mother’s Day) છે. ત્યારે ‘કલમના કસબી’ સાહિત્ય ગ્રુપની કવિયત્રી બહેનોએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે મા અને માતૃત્વ પર લખેલી તેમની કેટલીક સુંદર રચનાઓ શૅર કરી છે. આવો માણીએ તેમની રચનાઓ.

14 May, 2023 03:02 IST | Mumbai | Karan Negandhi

વિડિઓઝ

મધર્સ ડે સ્પેશ્યલઃપોસ્ટપાર્ટમ ડિપ્રેશન, માતાનું ગિલ્ટ અને અન્ય વિશે પરિવા પ્રણતિ

મધર્સ ડે સ્પેશ્યલઃપોસ્ટપાર્ટમ ડિપ્રેશન, માતાનું ગિલ્ટ અને અન્ય વિશે પરિવા પ્રણતિ

પરીવા પ્રણતિ, જે રીલ અને રિયલ લાઈફમાં માતાની ભૂમિકા ભજવે છે, તેણે મધર્સ ડેના સ્પેશિયલ ઇન્ટરવ્યુમાં મિડ-ડે ડોટ કોમ સાથે ચર્ચા કરી હતી કે તે કેવી રીતે પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો સામનો કરે છે, તેની કારકિર્દીને તેના બાળકને સમજાવવામાં તેની મુસાફરી, તેના પ્રેગ્નેન્સી બ્રેક પછી વાગલે કી દુનિયાની પસંદગીર અને વધુ. પ્રણતિ એ પણ જણાવે છે કે તેણે તેના બાળકના જન્મ પછી થોડા સમય માટે તેની સાથે જોડાવા માટે જે સંઘર્ષ કર્યો હતો તે વિશે પણ કેટલીક વાતો કરી. વધુ જાણવા માટે જુઓ વીડિયો.

12 May, 2024 03:29 IST | Mumbai
`અમે લગભગ અમારો જીવ ગુમાવી દીધો હતો, અવ્યાન માત્ર 820 ગ્રામ હતો` -  દિયા મિર્ઝા

`અમે લગભગ અમારો જીવ ગુમાવી દીધો હતો, અવ્યાન માત્ર 820 ગ્રામ હતો` - દિયા મિર્ઝા

આ મધર્સ ડે, અભિનેત્રી દિયા મિર્ઝા તેની માતૃત્ત્વની સફર વિશે વાત કરી અને જણાવ્યું કે કેવી રીતે તેને પોતાના પુત્ર અવ્યાન સાથે સૌથી મુશ્કેલ સમયમાં તાકાત મળી, જેનો જન્મ પ્રિમેચ્યોર થયો હતો અને તેને NICUમાં રાખવો પડ્યો હતો. દિયાએ જણાવ્યું કે, "મારા કૉ-સ્ટાર્સ મને હંમેશા અમ્મી જાન કહે છે." હસે છે. દિયાએ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા અને તેણે માતા બનવા માટે લાંબો સમય રાહ જોઈ. જાણવા માટે જુઓ આખો વીડિયો.

12 May, 2024 11:21 IST | Mumbai
IVF સફરથી લઈને ખુશી-રાજવીર વિશેના નિર્ણયો વિશે વાત કરી માહી વિજે

IVF સફરથી લઈને ખુશી-રાજવીર વિશેના નિર્ણયો વિશે વાત કરી માહી વિજે

માહી વિજ તેના જીવનના નિર્ણયો વિશે હંમેશા ખુલ્લી રહે છે. અભિનેત્રી, જે તેના બાળકો રાજવીર અને ખુશીને તેટલો જ પ્રેમ કરે છે જેટલો તે તારાને પ્રેમ કરે છે, તેણે તેના વાલીપણા અંગે ઘણા નિર્ણયોનો સામનો કરવો પડ્યો છે. તેના માટે જીવન સરળ નહોતું. મધર્સ ડેની આ મિડ-ડે ડોટ કોમ સાથેની વિશેષ મુલાકાતમાં માહીએ તેની IVF સફરથી લઈને જય સાથેની જવાબદારીઓનું વિભાજન વિશે વાત કરી. વધુ જાણવા માટે અત્યારે જ જુઓ વીડિયો

11 May, 2024 11:35 IST | Mumbai
Mother`s Day Special - `અમારાં બાળકો જુદા નથી` LGBTQ સંતાનોના મમ્મીઓએ જણાવી કથા

Mother`s Day Special - `અમારાં બાળકો જુદા નથી` LGBTQ સંતાનોના મમ્મીઓએ જણાવી કથા

મધર્સ ડે નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ એવી મમ્મીઓ સાથે જોડાયું જેમનું સંતાન દુનિયાની નજરમાં `જુદું` છે. સજાતીય હોવું અથવા તો જેન્ડર ફ્લુઇડ હોવું અથવા પોતાની જે જાતી છે તેનાથી અલગ જાતીના પોતે હોવાની લાગણી અનુભવવા જેવી બાબતો વિશે હવે વાત થવા લાગી છે. જ્યારે કોઇ દીકરો પોતાની માને કહે કે હું ગે છું, મને પુરુષોમાં રસ પડે છે અથવા તો કોઈ દીકરી જ્યારે એમ કહે કે મને લાગે છે કે મારે પુરુષ તરીકે જ રહેવું છે ત્યારે તે માની શી સ્થિતિ થાય. અહીં એક માએ ત્રણ લડાઇ લડવી પડે છે, જાત સાથે પછી ઘરનાં લોકો સાથે અને પછી સમાજ સાથે. આવી બે મમ્મીઓ અને આવાં એક દીકરા સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમે વાત કરીને જાણ્યું કે તેમને શું અનુભવ થયો, તેમનો સંઘર્ષ કેવો રહ્યો? રીત એક ફિલ્મમેકર છે જેણે એક દિવસ જઇને બસ પોતાના લાંબા વાળ કપાવી નાખ્યાં અને તેણે મમ્મીને કહ્યું કે હું લગ્નમાં આવીશ તો સાડી તો નહીં પહેરું પણ તેને ટેકો આપનારી મમ્મીએ લોકોને શું કહ્યું? તો બીજી મમ્મીના કેસમાં દીકરાએ કહ્યું તેને માત્ર પુરુષોમાં રસ છે ત્યારે એ કલાકો સુધી રડી કારણકે એને નહોતી ખબર કે હવે શું કરવું? આજે મમ્મીઓ પણ બદલાતા સમયની જરૂરિયાત અને બાળકો સાથેની મોકળા મને થતી વાતને સ્વીકારથી થઇ છે ત્યારે સ્વીકાર સંસ્થાની સભ્ય એવી આ મમ્મીઓ અને હવે ટ્રાન્સ મેન તરીકે ઓળખાતી રીત સાથે વાત કરીએ.

10 May, 2024 07:01 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK