Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mohit Raina

લેખ

મોહિત રૈના

ઇઝરાયલના શો ‘મૅગપાઇ’ની ઇન્ડિયન રીમેકમાં દેખાશે મોહિત રૈના

ઓરિજિનલ શોમાં એવું દેખાડવામાં આવ્યું હતું કે એક હત્યારાને ૧૭ વર્ષ બાદ એ શરતે જેલમાંથી મુક્ત કરવામાં આવે છે કે તે પોલીસ સાથે કેસને ઉકેલવામાં મદદ કરશે.

18 January, 2024 06:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ધ ફ્રીલાન્સર’નું પોસ્ટર

‘ધ ફ્રીલાન્સર’ની બીજી સીઝન આવશે ૧૫ ડિસેમ્બરે

આ સિરીઝમાં અનુપમ ખેર, સુશાંત સિંહ, ગૌરી બાલાજી, નવનીત મલિક, મંજરી ફડણીસ અને સારા જેન  ડાયસ પણ જોવા મળશે

17 November, 2023 04:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહિત રૈના

બાળપણમાં મેં મારી સ્કૂલને સળગતી જોઈ હતી : મોહિત રૈના

મોહિત રૈનાએ કાશ્મીરમાં પસાર કરેલા તેના બાળપણ વિશે જણાવ્યું કે તેણે પોતાની સ્કૂલને સળગતી જોઈ હતી.

11 September, 2023 04:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધ ફ્રીલાન્સર

ઍક્શનની સાથે સ્ટોરીને હ્યુમન ટચ

‘બેબી’ અને ‘નામ શબાના’, ‘સ્પેશ્યલ ઑપ્સ’ અને ‘ખાકી’ જેવા પ્રોજેક્ટથી હટકે આ શોના ઇમોશન પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે : મોહિત રૈના અને કાશ્મીરા પરદેશીના પર્ફોર્મન્સ જોરદાર છે, છતાં થોડાં લૂપહોલ્સ આ શોમાં પણ છે

04 September, 2023 01:28 IST | Mumbai | Harsh Desai

ફોટા

ફાઇલ તસવીર

ટોટલ ટાઇમપાસ: એક ક્લિકમાં વાંચો મનોરંજન જગતના મોટા સમાચાર

રોમૅન્ટિક રોલમાં દેખાશે અદા? - સ્પાય-યુનિવર્સની ફિલ્મમાં આલિયા સાથે દિલધડક ઍક્શન કરતી દેખાશે શર્વરી?

26 August, 2023 06:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
Mohit Raina: તમને ખબર છે આ કૂલ હૉટ એક્ટરનું વજન એક સમયે 100 કિલોથી પણ વધારે હતું

Mohit Raina: તમને ખબર છે આ કૂલ હૉટ એક્ટરનું વજન એક સમયે 100 કિલોથી પણ વધારે હતું

મોહિત રૈનાની લેટેસ્ટ ફિલ્મમાં નામ આવે છે જૅકલિન ફર્નાન્ડિસ અને મનોજ બાજપાઈ સાથે કરેલી મિસિઝ સિરીયલ કિલર. નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થઇ હતી. મોહિત રૈનાને સૌથી વધુ પ્રખ્યાતી મળી 'દેવોં કે દેવ...મહાદેવ'માં મહાદેવનું પાત્ર ભજવીને. તેણે ઘણી લાંબી મજલ કાપીને સફળતા મેળવી છે. ચાલો તેની જર્ની પર નજર કરીએ. તસવીરો -  ઇન્સ્ટાગ્રામ

14 August, 2020 04:31 IST

વિડિઓઝ

ફ્રીલાન્સર: અનુપમ ખેર, મોહિત રૈનાએ શૂટિંગ દરમિયાનના પડકારો પર શું કહ્યું?

ફ્રીલાન્સર: અનુપમ ખેર, મોહિત રૈનાએ શૂટિંગ દરમિયાનના પડકારો પર શું કહ્યું?

ધ્ ફ્રીલાન્સર: હોટસ્ટાર શ્રેણી તેના મિશનના છેલ્લા તબક્કામાં છે. 15 ડિસેમ્બરથી સ્ટ્રીમિંગ માટે ઉપલબ્ધ થશે, બહુપ્રતિક્ષિત શ્રેણીના કલાકારો અને દિગ્દર્શક અનુપમ ખેર, મોહિત રૈના, કાશ્મીરા પરદેશી અને બહવ દુલિયા શા તેમાં જોવા મળશે.

07 December, 2023 02:04 IST | Mumbai
શું બનવા માંગતો હતો મોહિત રૈના બાળપણમાં?

શું બનવા માંગતો હતો મોહિત રૈના બાળપણમાં?

અભિનેતા મોહિત રૈનાની અસાધારણ સફર આ ઇંટરવ્યૂમાં તેણે શૅર કરી છે. તેણે સૈન્યમાં જોડાવાના તેના બાળપણના સ્વપ્નન વિશે પણ વાત કરી હતી.જાણો કેવી રીતે તે હંમેશા એક ચોક્કસ યુનિફોર્મ પહેરીને દેશ વાસીઓનો રિયલ હીરો બનવા માંગતો હતો. તેણે વિદેશી સ્થળોએ શૂટિંગ કરતી વખતે જે પડકારોનો સામનો કરવો પડ્યો હતો તે શૅર કર્યા હતા.

01 September, 2023 03:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK