મરાઠી સિનેમામાં પોતાની ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાં ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ સાથે પ્રવેશ કરૌ રહી છે. જેમાં મુખ્ય ભૂમિકામાં મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ લીડ રોલમાં છે. આજે મોહનલાલના જન્મદિવસે સોનાલી કુલકર્ણી ફિલ્મ ‘મલાઇકોટ્ટઈ વાલિબાન’ના શૂટિંગ સમયના કેટલાક બનાવો શૅર કરે છે. જેમાાં એક બનાવ એવો પણ છે કે, અભિનેત્રીને મોહનલાલને કિસ કરવાનો વારો આવ્યો હતો. આ વીડિયોમાં જાણો વધુ રસપ્રદ વાતો.
21 May, 2024 02:28 IST | Mumbai