Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mohammed Shami

લેખ

વાનખેડે સ્ટેડિયમમાં લસિથ મલિન્ગા સાથે મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ

પોતાની છ મૅચમાંથી માત્ર બે જ જીતેલાં મુંબઈ-હૈદરાબાદની આજે ટક્કર

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં લસિથ મલિન્ગા સાથે મોહમ્મદ શમી, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ. IPL 2025ની તેંત્રીસમી મૅચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્શ હૈદરાબાદ વચ્ચે રમાશે.

18 April, 2025 11:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી

IPLમાં ૭૦-પ્લસ રન આપવા છતાં મૅચ જીતનાર પહેલો બોલર બન્યો મોહમ્મદ શમી

પંજાબ સામે ૭૫ રન આપીને સૌથી ખર્ચાળ ભારતીય બોલર બન્યો. શનિવારે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ચાર ઓવરમાં એક પણ વિકેટ લીધા વગર ૭૫ રન આપ્યા હતા. ૧૮.૭૫ના ઇકૉનૉમી-રેટથી બોલિંગ કરીને તેણે માત્ર ત્રણ બૉલ ડૉટ ફેંક્યા હતા.

14 April, 2025 11:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઈશાન કિશને સેન્ચુરી ફટકારીને IPLમાં શાનદાર કમબૅક કર્યું.

T20માં ચાર વાર ૨૫૦ પ્લસનો સ્કોર કરનારી પહેલવહેલી ટીમ બની સનરાઇઝર્સ હૈદરાબાદ

IPL 2025ની બીજી મૅચમાં હૈદરાબાદના ૨૮૭ રનના ટાર્ગેટ સામે ૨૪૨ રન બનાવી રાજસ્થાન ૪૪ રને હાર્યું : હૈદરાબાદે એક ઇનિંગ્સમાં ૩૪ ચોગ્ગા અને ૧૨ છગ્ગા સાથે સૌથી વધુ ૪૬ બાઉન્ડરી ફટકારવાનો રેકૉર્ડ કર્યો, સંયુક્ત રીતે હાઇએસ્ટ ૮૧ બાઉન્ડરીવાળી મૅચ રહી

25 March, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન કૅપ્ટન સંજુ સૅમસન, યશસ્વી જાયસવાલ અને ધ્રુવ જુરેલ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

હૈદરાબાદને એના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક જ વાર હરાવી શક્યું છે રાજસ્થાન

ગઈ સીઝનની બે મૅચ સહિત છેલ્લી ત્રણ મૅચથી રાજસ્થાન સામે હૈદરાબાદે મારી છે બાજી

23 March, 2025 11:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ICCના ચૅરમૅન જય શાહ અને ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ ટ્રોફીની સાથે ચૅમ્પિયન્સ ટ્રોફી રાખી પડાવ્યો ફોટો.

‍ઑલમોસ્ટ આઠ મહિનામાં બૅક-ટુ-બૅક ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાએ કર્યું હટકે સેલિબ્રેશન

દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે. ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.

11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ

India vs England 2nd Test : જસપ્રીત બુમરાહની વધુ એક સિદ્ધિ, એલિટ લિસ્ટમાં સામેલ

India vs England 2nd Test : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન યજમાન ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ૧૫૦થી વધુ ટેસ્ટ વિકેટ સાથે ભારતીય ઝડપી બોલરોના એલિટ લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. ચાલો જાણીએ જસપ્રીત બુમરાહ પહેલા એલિટ લિસ્ટમાં કેટલા ભારતીય સામેલ છે… (તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)

05 February, 2024 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ છે ૨૦૨૩ના સુપરહીરો

Year Ender 2023 : ૨૦૨૩ના સુપરહીરો

આ વર્ષે ભારતે અનેક ક્ષેત્રોમાં વિશ્વભરમાં ડંકો વગાડ્યો. સાયન્સ કે  ટેક્નૉલૉજીની વાત હોય કે ફાઇનૅન્સના ક્ષેત્રે ભારતને મજબૂત સ્થિતિમાં મૂકવાની; દેશની ધુરા સંભાળવાની હોય કે રમત-ગમત અને મનોરંજનના ક્ષેત્રે વિશ્વમાં નામ કમાવાની; આ વીરલાઓએ ગયા વર્ષે તેમના અપ્રતિમ યોગદાનથી દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. આ વર્ષના ૨૩ પ્રાઉડ પીપલને મળાવે છે ‘મિડ-ડે’ના રશ્મિન શાહ (૨૩ સુપરહીરો, ૨૩ સુપરઇવેન્ટ : આજે ૨૦૨૩નો છેલ્લો દિવસ છે ત્યારે મન થાય છેલ્લા ૧૨ મહિનામાં બનેલી સુપરઇવેન્ટ અને એવા સુપરહીરોને યાદ કરી લેવાનું, જેનાથી કોઈ પણ ભારતીયને ગર્વ થાય. બસ, એ જ વાતને ધ્યાનમાં રાખીને ‘મિડ-ડે’ના વાચકો માટે ભારતીયોની છાતી જેને લીધે ૨૦૨૩માં ગજગજ ફૂલી એવા ૨૩ સુપરહીરો અને એવી ૨૩ સુપરઇવેન્ટની ઝાંકી.)

31 December, 2023 12:00 IST | Mumbai | Rashmin Shah
રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહી છે

ફાઇનલ માટે અમદાવાદ પહોંચી ભારતીય ટીમ; થયું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

ICC વનડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે.

17 November, 2023 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોઝા વિવાદમાં મોહમ્મદ શમીનો બચાવ કર્યો

કોંગ્રેસ નેતા શમા મોહમ્મદે રોઝા વિવાદમાં મોહમ્મદ શમીનો બચાવ કર્યો

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર બોલતા કોંગ્રેસના નેતા શમા મોહમ્મદે રોઝા અંગે શમીનું સમર્થન કર્યું અને કહ્યું કે તે (ઇસ્લામ) એક ખૂબ જ વૈજ્ઞાનિક ધર્મ છે. ઉમેર્યું કે, ઇસ્લામમાં, રમઝાન દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જ્યારે આપણે મુસાફરી કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે આપણે (રોઝા) ઉપવાસ રાખવાની જરૂર નથી, તેથી મોહમ્મદ શમી મુસાફરી કરી રહ્યો છે અને તે પોતાના સ્થાને નથી. તે એક એવી રમત રમી રહ્યો છે જ્યાં તેને ખૂબ તરસ લાગી શકે છે. કોઈ આગ્રહ રાખતું નથી કે જ્યારે તમે કોઈ રમત રમી રહ્યા હોવ ત્યારે તમારે ઉપવાસ રાખવા જોઈએ... તે તમારા કાર્યો છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે (ઇસ્લામ) એક ખૂબ જ વૈજ્ઞાનિક ધર્મ છે..."

07 March, 2025 01:40 IST | Delhi
મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો

મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યો

મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા. ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને ૯  જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. ODI વર્લ્ડ કપ ૨૦૨૩ માં તેના સનસનાટીભર્યા પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા શમીના નામની ભલામણ કરવામાં આવી હતી.

09 January, 2024 12:49 IST | New Delhi
શમીએ PM મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાતની કરી પ્રશંસા

શમીએ PM મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાતની કરી પ્રશંસા

23 નવેમ્બરના રોજ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ તે ક્ષણને યાદ કરી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયા સાથે શોક વ્યક્ત કર્યો હતો. ICC વર્લ્ડ કપ 2023ના સર્વોચ્ચ વિકેટકીપર શમીએ કહ્યું કે જ્યારે વડાપ્રધાન પોતાના વખાણ કરે છે ત્યારે તેની પાછળ કંઈ કારણ હોય છે.

24 November, 2023 11:41 IST | Mumbai
IND vs NZ: ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ભારતની જીત, ચાહકોએ કરી ઉજાણી

IND vs NZ: ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ભારતની જીત, ચાહકોએ કરી ઉજાણી

ભારતે 13 નવેમ્બરે ICC વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. 398ના વિશાળ લક્ષ્યાંકને આગળ ધપાવતા ભારતે ન્યૂઝીલેન્ડની શરૂઆતની વિકેટ 30ના સ્કોર પર તોડી પાડી હતી. જો કે, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે ભારત માટે કીવીઓને અંતિમ રેસમાંથી બહાર કરી દેવાનું કામ કર્યું હતું.

16 November, 2023 11:03 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK