આવતી કાલથી કેપટાઉન (Cape Town)માં ભારત (India) અને સાઉથ આફ્રિકા (South Africa) વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરુ થવાની છે. આ મેચમાં ઘણા ભારતીય પ્લેયરો પાસેથી સારા પર્ફોમન્સની આશા છે. ત્યારે આપણે જોઈએ કેપટાઉનમાં સદી ફટકારીને અનેક રેકૉર્ડ્સ પોતાને નામ કરનાર ભારતીય ખેલાડીઓ વિશે. કેપટાઉનમાં સદી ફટકારનાર ભારતીય ખેલાડીઓની યાદીમાં સચિન તેન્ડુલકર, મોહમ્મદ અઝહરુદ્દીન, રિષભ પંત અને વસીમ જાફરનું નામ છે.
(તસવીરો : એએફપી, ફાઇલ તસવીર)
02 January, 2024 02:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent