Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mmrda

લેખ

મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી

BKCના ત્રણ પ્રાઇમ પ્લૉટના ઑક્શનમાં MMRDAને ૩૮૪૦ કરોડ રૂપિયા મળ્યા

MMRDAની ધારણા કરતાં ૪૦ ટકા વધુ એટલે કે ત્રણેય પ્લૉટના ઑક્શન થકી ૩૮૪૦ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે.

06 April, 2025 07:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એકનાથ શિંદે

MMRDAના ૪૦,૧૮૭ કરોડના બજેટમાંથી MMRમાં વપરાશે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા

આ બજેટમાંથી ૮૭ ટકા એટલે કે ૩૫,૧૫૧ કરોડ રૂપિયા મુંબઈ મેટ્રોપૉલિટન ક્ષેત્રની પાયાભૂત સુવિધાઓમાં સુધારો કરવા માટે ફાળવવામાં આવ્યા છે.

29 March, 2025 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે (ફાઇલ તસવીર)

આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર અનેક કૌભાંડોના આરોપ લગાવ્યા, કાર્યવાહીની માગણી કરી

Aaditya Thackeray accused Shinde of Scams: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ આદિત્ય ઠાકરેએ ગંભીર આક્ષેપ કર્યા, તેઓ એમએમઆરડીએ, બીએમસી અને રોડ કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આરોપ કર્યા. નાયબ મુખ્ય પ્રધાનના પદ પર થી કાઢવાની માગ કરી.

06 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

Mumbaiની આ સર્વિસ અપાવશે ટ્રાફિક જામમાંથી છૂટકારો, WEH પર દેખાશે સૌથી વધુ અસર

મેટ્રોના શરૂ થતા જ લોકો પાસે સાર્વજનિક આવાગમન માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ થઈ જશે. આની સીધી અસર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પડશે. એમએમઆરડીએએ આખા રૂટ પર મેટ્રોના દોડવા પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેનું ટ્રાફિક લગભગ 20થી 25 ટકા ઘટવાનું અનુમાન લગાડ્યું છે.

16 January, 2023 08:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી એટલે કે આજે  મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું. Pic/MMRDA/X

Photos:MMRDAએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો સૂર્યાસ્ત સમયનો ફર્સ્ટ લુક કર્યો જાહેર

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તસવીરો/MMRDA/X

12 January, 2024 06:18 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કરશે. તસવીરો: MMRDA/X

MTHL: ઉદ્ઘાટન પહેલાં એમએમઆરડીએ શેર કરી બ્રિજ પરથી સૂર્યાસ્તની મનમોહક તસવીરો

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો પ્રથમ દેખાવ શેર કર્યો હતો. તસવીરો: MMRDA/X

08 January, 2024 03:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: મિડ-ડે ફોટો ટીમ

Photos: ચોમાસા દરમિયાન ટ્રાફિકની સમસ્યાઓને ઉકેલવા MMRDAએ કર્યો આ ઉપાય

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ગુરુવારે જાહેરાત કરી હતી કે લગભગ 84 કિમીના રસ્તાઓ પરથી લગભગ 33,922 બેરિકેડ્સ દૂર કરવામાં આવ્યા છે, જેનાથી ચોમાસાના ટ્રાફિકની અવરજવર માટે વધુ જગ્યા મોકળી થશે. અહેવાલ: રાજેન્દ્ર આકલેકર

30 June, 2023 07:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

MMRDAએ અટલ સેતુ પરની  તિરાડો અંગે કરી સ્પષ્ટતા

MMRDAએ અટલ સેતુ પરની તિરાડો અંગે કરી સ્પષ્ટતા

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ શુક્રવારે સ્પષ્ટતા કરી હતી કે ઉલ્વેમાં અટલ સેતુને જોડતા એપ્રોચ રોડ પર નાની તિરાડો જોવા મળી હતી, જે અટલ સેતુ પુલનો ભાગ નથી પરંતુ પુલને જોડતો સર્વિસ રોડ છે. એમએમઆરડીએએ જણાવ્યું હતું કે, તિરાડો પ્રોજેક્ટમાં માળખાકીય ખામીને કારણે નથી અને બ્રિજની રચના માટે કોઈ ખતરો નથી.

22 June, 2024 04:44 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK