મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2023 પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભાજપે દિલ્હીને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડવાનું કામ કર્યું છે અને મિઝોરમ વૈશ્વિક પ્રવાસન કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે “જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધરે છે, ત્યારે તે વેપાર, પ્રતિભા અને પ્રવાસનને મદદ કરે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ, ઉદ્યોગો અને આવક લાવે છે અને તકોનું સર્જન પણ કરે છે."
05 November, 2023 05:40 IST | Delhi