Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mithibai College

લેખ

પત્ની આશા અને પુત્ર કૃષ્ણ સાથે શેખર શુક્લ.

છાપાની જાહેરખબરનો ખર્ચ ઘટાડવાનો હતો એટલે ચંદ્રશેખર શુક્લ બની ગયા શેખર શુક્લ

અનેક ગુજરાતી નાટકો અને ફિલ્મો તથા હિન્દી સિરિયલોમાં આપણે જેમને જોઈ ચૂક્યા છીએ એવા આ કલાકારને લોકોએ ‘અનુપમા’ સિરિયલના ભુલક્કડ મામાજીના કિરદારમાં ઘણા પસંદ કર્યા હતા

15 March, 2025 12:53 IST | Mumbai | Jigisha Jain
ક્ષિતિજ 24ની પહેલા દિવસની ઝલક

ક્ષિતિજ 24: મીઠીબાઈ કૉલેજના આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવનું શુભારંભ

એસવીકેએમની મીઠીબાઈ કૉલેજ દ્વારા આયોજિત આંતરમહાવિદ્યાલય સાંસ્કૃતિક મહોત્સવ ક્ષિતિજ 24: ધ આર્કેડ વૅરહાઉસની શરૂઆત શાનદાર રીતે થઈ. ઉત્સવની શરૂઆત માનનીય કૃતિકા મેડમના હસ્તે કરવામાં આવી, જેમણે બહુપ્રતિક્ષીત મહોત્સવ માટે ઉત્સાહ અને ઉમંગનો માહોલ ઘડ્યો હતો.

11 January, 2025 04:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્ષિતિજમાં આશા ભોસલે

મીઠીબાઈમાં `ધ ક્ષિતિજ શૉ`નું ખાસ આયોજન, આશા ભોસલે અને ઝાનાઈ પણ રહ્યાં હાજર

મીઠીબાઈ ક્ષિતિજએ આશા ભોસલે અને ઝનાઇ ભોસલેના સંગીત પ્રવાસ સાથે "સૈયાં બિના" પ્રમોશન માટે ખાસ શૉનું કર્યું આયોજન.

14 December, 2024 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શંકરસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રિદ્ધિરાજસિંહ પરમારને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક પ્રમુખ ડૉ. રાજેન્દ્રસિંહ રાઠોડે અંબા માતાની છબિ આપીને પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે આવકાર્યા હતા.

રિ​​​દ્ધિરાજસિંહ પરમાર શંકરસિંહ વાઘેલાની પાર્ટીના અધ્યક્ષ બન્યા

પક્ષનું નામ પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી, નિશાન ભાલો

03 December, 2024 11:42 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
કૉલેજની સ્ટુડન્ટ્સની છેડતી કરતા વિકૃત યુવાનનો ફોટો પાડીને સ્ટુડન્ટ્સે ગ્રુપમાં સર્ક્યુલેટ કર્યો છે અને કહ્યું છે કે આનાથી ચેતતા રહેજો, આ બીજો વિકૃત યુવાન પણ લાગ મળે ત્યારે અણછાજતો સ્પર્શ કરી લે છે. સ્ટુડન્ટ્સે તેનો પણ વિડિયો અપલોડ કર્યો છે.

પાર્લાની કૉલેજિયનોને હેરાન કરતા આ બે વિકૃત યુવાનોને શોધી રહી છે પોલીસ

મીઠીબાઈ અને અન્ય કૉલેજોની સ્ટુડન્ટ્સની છેડતી સંદર્ભે પોલીસ થઈ અલર્ટ, બૅનરો લગાડીને કહ્યું કે તમારી સાથે આવું કંઈ થાય તો નિર્ભયા પથકને ૮૫૯૧૯ ૩૫૮૧૫ નંબર પર કૉલ કરો

25 August, 2024 06:54 IST | Mumbai | Bakulesh Trivedi
આત્મહત્યાની પ્રતીકાત્મક તસવીર

Mumbai: અંધેરીમાં 19 વર્ષીય વિદ્યાર્થિનીની આત્મહત્યા, 14મા માળેથી માર્યો કૂદકો

Mumbai: અંધેરી વિસ્તારમાંથી એક 19 વર્ષીય વિદ્યાર્થીનીએ બિલ્ડિંગ પરથી કૂદીને આત્મહત્યા કરી છે. મૃતક દ્વારા સ્યુસાઇડ નોટ પણ મુકવામાં આવી હતી. 

04 January, 2024 11:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઐશ્વર્યા દેવધર

ગરબાને કૉલેજના અભ્યાસક્રમમાં સમાવવા મથી રહી છે આ બેલડી

Navratri 2023: મીઠીબાઈ કૉલેજમાં આર્ટ્સના સ્ટુડન્ટ માટે ગરબા કમ્પલ્સરી સબ્જેક્ટ તરીકે ભણાવવાનું શરૂ થયું છે. આવું ગુજરાતમાં થાય તો સમજ્યા, પણ મહારાષ્ટ્રમાં આવું થઈ રહ્યું છે એની પાછળની મહેનત છે ગરબાકિંગ જોડી જિગર અને સુહૃદ સોનીની.

23 October, 2023 02:35 IST | Mumbai | Heena Patel
પરિસંવાદનું નિમંત્રણ પત્ર

`ગુજરાતી પત્રકારત્વનાં 200 વર્ષ` વિષય પર મીઠીબાઈ કૉલેજમાં યોજાશે પરિસંવાદ

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ભારતીય ભાષા વિભાગ અને મીઠીબાઈ કૉલેજના સંયુક્ત ઉપક્રમે `ગુજરાતી પત્રકારત્વનાં 200 વર્ષ` આ વિષય પર પરિસંવાદનું આયોજન મીઠીબાઈ કૉલેજના ઑડિટોરિયમમાં કરવામાં આવ્યું છે.

11 July, 2023 09:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મીઠીબાઈ કૉલેજના વિદ્યાર્થીઓએ ‘આકાંક્ષા: ઈક્વલ ડ્રીમ્ઝ, ઇક્વલ વિંગ્સ’ ઇવેંટનું કર્યું હતું આયોજન

મીઠીબાઈ કોલેજના સ્ટુડન્ટ્સે હટકે રીતે ઉજવ્યો ‘નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’, જુઓ તસવીરો

મીઠીબાઈ કોલેજના સામાજશાસ્ત્ર વિભાગ દ્વારા તાજેતરમાં જ નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે નિમિતે એક ઇવેંટનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આકાંક્ષા: ઈક્વલ ડ્રીમ્ઝ, ઇક્વલ વિંગ્સ’ નામના આ ઇવેંટ હેઠળ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરીને સમાજને સંદેશો પૂરો પાડ્યો હતો.

04 February, 2025 01:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના પાંચમા એપિસોડમાં આજે મળો અશ્વિન મહેતાને. (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

Mantastic: અશ્વિન મહેતા, જેમને ભાષાએ બનાવ્યા ઝીરોમાંથી હીરો

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે `દર્દ` વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. તો આજે આપણે મળીશું અશ્વિન મહેતાને જેમણે માત્ર એક શિક્ષક, પ્રાધ્યાપક તરીકે જ નહીં પણ સાથે લગ્નની વિધિઓમાં પણ રસ દાખવીને લોકોને તેમના જીવનનો મહત્ત્વનો દિવસ યાદગાર બનાવવામાં પણ મદદ કરી છે.

04 September, 2024 10:00 IST | Mumbai | Shilpa Bhanushali
પ્રતીકાત્મક તસવીર

૧૨મા ધોરણના પરિણામમાં મીઠીબાઈ કૉલેજના આ ગુજરાતી વિદ્યાર્થીઓએ વગાડ્યો ડંકો

વધુ માર્ક્સ મેળવવાની હોડમાં ૧૨મા ધોરણમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ફ્રેન્ચ અથવા આઈટી લેવાનું પસંદ કરતાં હોય છે. ભાષામાં ઓછા માર્ક્સ આવશે તો રિઝલ્ટ બગડશે એવા ડર સાથે ગુજરાતી કે અન્ય પ્રાદેશિક ભાષા લેવાનું ટાળતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્ર બોર્ડે ૧૨મા ધોરણનું પરિણામ જાહેર કર્યું છે અને મીઠીબાઈના વિદ્યાર્થીઓએ આ માન્યતાને ખોટી પુરવાર કરી છે. કૉલેજના ઘણા વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં ૮૫+ માર્ક્સ મેળવ્યા છે.

25 May, 2024 06:47 IST | Mumbai | Karan Negandhi
તસવીરો : શાદાબ ખાન, અનુરાગ અહિરે, અતુલ કાંબલે

આવી પરીક્ષાની મોસમ…મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ ૧૨ની પરીક્ષાનો આજથી પ્રારંભ

Maharashtra HSC Exam 2024 : આજથી એટલે કે ૨૧ ફેબ્રુઆરીથી રાજ્યમાં મહારાષ્ટ્ર બોર્ડની ધોરણ બારમાં ધોરણની પરીક્ષાનો શરુ થઈ ગઈ છે. ત્યારે વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા સેન્ટર પર પહોચતા જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓ સેન્ટરની બહાર છેલ્લી ઘડીની તૈયારીઓ કરતા જોવા મળ્યા હતા. (તસવીરો : શાદાબ ખાન, અનુરાગ અહિરે, અતુલ કાંબલે)

21 February, 2024 12:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મીઠીબાઈ કૉલેજ આયોજિત `ક્ષિતિજ 23`ની ઝલક

Kshitij 23: મીઠીબાઈ કૉલેજના ક્ષિતિજ ઉત્સવે 17માં વર્ષે પણ રાખ્યો રંગ, જુઓ તસવીરો

શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ દ્વારા સંચાલિત મીઠીબાઈ કૉલેજમાં દરવર્ષે `ક્ષિતિજ ફેસ્ટિવલ`નું આયોજન કરવામાં આવે છે. જેની અનેક વિદ્યાર્થીઓ રાહ જોતાં હોય છે. ટીમ ક્ષિતિજ દર વર્ષે આ ઇવેન્ટમાં ખાસ કાર્યક્રમો કરે છે. આ તેનું 17મુ વર્ષ હતું. જુઓ તસવીરો

25 January, 2024 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ક્ષિતિજે હોસ્ટ કરેલી ઈવેન્ટની તસવીરોનો કૉલાજ

ટીમ ક્ષિતિજે સ્ટાર સ્ટડેડ ફિલ્મ ઈન્ડિયન પોલીસ ફૉર્સની કાસ્ટને હોસ્ટ કરી

મીઠીબાઈ કૉલેજની સાંસ્કૃતિક સમિતિએ ગર્વપૂર્વક `ઈન્ડિયન પોલીસ ફૉર્સ`ની સ્ટાર-સ્ટડેડ કાસ્ટને આવકારી હતી. અહીં રોહિત શેટ્ટી, સિદ્ધાર્થ મલ્હોત્રા, શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબેરોયને મુકેશ પટેલ ઓડિટોરિયમમાં તેમનું આગમન થયું હતું.

10 January, 2024 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીમ ક્ષિતિજે યોજેલા કાર્યક્રમોની તસવીરોનો કૉલાજ

Mithibai Kshitij: વર્ષ ૨૦૨૩માં આટલા ધમાકેદાર ઇવેન્ટ્સ કર્યા ટીમ ક્ષિતિજે

શ્રી વિલેપાર્લે કેળવણી મંડળ દ્વારા સંચાલિત મીઠીબાઈ કૉલેજ તેના ક્ષિતિજ ફેસ્ટિવલ માટે જાણીતી છે. રક્ષાબંધન હોય કે દિવાળી ટીમ ક્ષિતિજ દર વર્ષે તહેવારોને ખાસ બનાવવા માટે ઉત્સાહભેર કાર્યક્રમ કરે છે. વર્ષ ૨૦૨૩માં પણ ટીમ ક્ષિતિજે આ પ્રથા જાળવી રાખતા ઘા કાર્યક્રમો કર્યા હતા, જુઓ તેની ઝલક.

31 December, 2023 08:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈની વિવિધ કૉલેજોમાં `વિશ્વ ગુજરાતી ભાષા દિવસ`ની ઉજવણી

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ :મુંબઈની વિવિધ કૉલેજોમાં હર્ષભેર કરવામાં આવી ઉજવણી

ગઇકાલે કવિ નર્મદની જન્મ જયંતિ નિમિત્તે `વિશ્વ ગુજરાતી ભાષા દિવસ`તરીકે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈની કૉલેજોમાં પણ વિદ્યાર્થીઓએ આ દિવસને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો. એસ. એન. ડી. ટી વિદ્યાપીઠ, મીઠીબાઈ કૉલેજ અને ક. જે. સોમૈયા કૉલેજમાં આ દિવસ નિમિત્તે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

25 August, 2023 11:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK