2025માં થનારી ICC Champions Trophy ટુર્નામેન્ટમાં ભારત ફરી કપ જીતશે એવી આશા કરોડો ફેન્સને છે, જો કે આ કપ માટે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ કમરકસીને તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં યુનાઇટેડ કિંગડમ (UK) માં થનારી મેચોમાં ઑસ્ટ્રેલિયાએ તેમના ધુરંદર ઓપનર બેટ્સમેન જૅક ફ્રેઝર-મેકગર્કને ઇંગ્લૅન્ડ અને સ્કૉટલૅન્ડ સામેની મેચમાં ટીમમાં સમાવેશ કર્યો છે. (તસવીર સૌજન્ય: મિડ-ડે)
15 July, 2024 09:42 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent