Mumbai Digital Arrest Scam: 86 વર્ષની વૃદ્ધાને ફેક CBI ઑફિસર બની 20 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મહિલાને લગભગ બે મહિનાથી ડિજિટલ કેદમાં રાખવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસે બે આરોપીઓને પકડી પાડ્યા છે. જાણો કેવી રીતે પોલીસને મળી સફળતા.
21 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentનીતિ આયોગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મીરા-ભાઈંદરના કમિશનર યોજનાની સફળતા વિશે સ્પીચ આપશે
20 March, 2025 02:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆશરે બે મહિના પહેલાં રેલવે-અધિકારીની પ્રીતિ સાથે મીરા રોડના એક મંદિરમાં ઓળખ થઈ હતી
19 March, 2025 03:37 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentMumbai Crime News: મુંબઇમાં 16 વર્ષીય યુવતી અને 17 વર્ષીય યુવકની 75 વર્ષીય વૃદ્ધની હત્યા માટે ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધે છોકરી સાથે જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે છોકરીએ તેના મિત્રને બોલાવ્યો અને બંનેએ મળીને વૃદ્ધની હત્યા કરી.
18 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમીરા રોડ સ્ટેશને પાટા ઓળંગીને ટ્રેન પકડવા માટે ગયેલા પાંચેક મિત્રોમાંના એક હરિઓમ ધાંધિયાનું લોકલની અડફેટે આવી જવાને લીધે થયું મૃત્યુ : એક વર્ષ પહેલાં તેના પપ્પાએ જીવ આપી દીધો હતો
18 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમીરા-ભાઈંદર મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ ઊડી જતાં અતિક્રમણ વિભાગે શનિવારે રાતના બે વાગ્યા સુધી ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનર્સ હટાવ્યાં હતાં.
11 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondentએક દાયકાના ઇન્તેજાર બાદ મીરા-ભાઈંદરને મળી પોતીકી કોર્ટ
10 March, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઆ ફ્લાયઓવર શરૂ થઈ જવાથી મીરા રોડ સ્ટેશન તરફથી મીરા-ભાઈંદર મેઇન રોડમાં જવા માટે થતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે
09 March, 2025 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondentઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ મીરારોડના ‘યુનિક કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
09 December, 2023 02:30 IST | Mumbai | Rachana Joshiઇનર વીલ ક્લબ ઓફ બૉમ્બે એરપોર્ટ ટિયારાના મેમ્બરોએ આ વર્ષે જરૂરિયાતમંદ લોકોની જરૂર પૂરી કરીને દિવાળી ઊજવી હતી. જરૂરિયાતમંદ લોકોને કપડાં, નાસ્તાના પેકેટ આપીને ખરા અર્થમાં દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સંસ્થાના પ્રેસિડન્ટ અલ્પા અપૂર્વ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતે વાતો શૅર કરી હતી.
13 November, 2023 03:13 IST | Mumbai | Dharmik Parmarઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘મીરા રોડ મૈત્રી કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
11 November, 2023 10:00 IST | Mumbai | Rachana Joshiઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘RBK મૉમ્સ’ ગ્રુપની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
14 October, 2023 01:00 IST | Mumbai | Rachana Joshiઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘KP કિટી’ ગ્રુપની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
30 September, 2023 10:00 IST | Mumbai | Rachana Joshi‘ગોળ વિના સૂનો કંસાર અને મા વિના સૂનો સંસાર’ આ કહેવત ઘણાએ સાંભળી અને બોલી હશે, પણ એનો અનુભવ હજારો ભક્તોની સૂની અને ભીની આંખોમાં શ્રી નાંણશારદામા ઉર્ફે શ્રીમતી શારદાબેન છોટાલાલ ગાંધીની સદેહ વિદાયના સમયે થયાં હતાં. કુળદેવી શ્રી નાંણશારદામાની સંપૂર્ણ શક્તિ જેમનામાં સદાય પ્રસન્ન હતી તે નાંણશારદા માઁ હતાં જેમણે આ કળિયુગમાં પણ નિ:સ્વાર્થભાવે અંતિમ ઘડી સુધી ભક્ત કલ્યાણનાં જ કાર્યો કર્યાં છે. એવાં નાંણશારદા માઁની લીલા વિશે જાણો વધુ...
23 July, 2023 11:57 IST | Mumbai | Shilpa Bhanushaliસાત જુલાઈના રોજ ક્રિકેટપ્રેમીઓ ‘કેપ્ટન કૂલ’ મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)નો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ત્યારે આજના આ દિવસને યાદગાર બનાવવા માટે મીરારોડના ક્રિકેટપ્રેમી અને એમએસ ધોની (MS Dhoni)ના ફૅન આ કપલે અનોખી રીતે યાદગાર બનાવવાનું નક્કી કર્યું. મીરા રોડના મયુર સ્વામી અને આયેશા ઉપાધ્યાયે નક્કી કર્યું કે તેમના ઘરે બાળકનો જન્મ આજે જ થશે. ધોનીના જન્મ દિવસે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. જાણીએ આ કપલની કહાની…
07 July, 2023 04:45 IST | Mumbai | Rachana Joshiમુંબઈ સહિત થાણે, મીરા-ભાઇંદર, વસઈ-વિરાર, કલ્યાણ-ડૉમ્બિવલી અને ભિવંડી સહિતના તમામ વિસ્તારોમાં ગઈ કાલે જોરદાર વરસાદ પડવાથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. સામાન્ય રીતે ૧૦ જૂન સુધી મુંબઈમાં ચોમાસું બેસી જતું હોય છે, પણ આ વખતે એની સવારી છેક ૨૫ જૂને આવી પહોંચી હતી. આમ છતાં છેલ્લાં ચાર દિવસથી એ રીતે વરસી પડ્યો છે કે જાણે આખા મહિનાનો ક્વોટા પૂરો કરી દેશે. (તસવીરો : મિડ-ડે ફોટોગ્રાફર્સ)
29 June, 2023 02:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent૨૨ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા દિવસના રોજ મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અથડામણના એક દિવસ પછી, બુલડોઝરોએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો, અતિક્રમણ તોડી પાડ્યા હતા. મીરા રોડ હિંસાની ઘટના પછી તરત જ, કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવી હતી. મીરા રોડના સ્થાનિકોએ હિંસક ઘટના પછી પ્રતિક્રિયા આપી અને તેઓએ પરિસ્થિતિને સ્થિર કરવા માટે પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી. પોલીસે ૨૪ જાન્યુઆરીએ એક નવી એડવાઈઝરી જારી કરીને તમામ જૂથોને સોશિયલ મીડિયા પર અથડામણ સંબંધિત કોઈપણ સંદેશાઓ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. હિંસક ઘટના ૨૨ જાન્યુઆરીએ નોંધવામાં આવી હતી, તે જ દિવસે જ્યારે રામ મંદિર `પ્રાણ પ્રતિષ્ઠા` કરવામાં આવી હતી.
26 January, 2024 10:39 IST | Mumbaiમહારાષ્ટ્ર સરકારે મંગળવારે થાણેના મીરા રોડના નયા નગર વિસ્તારમાં `ગેરકાયદે` બાંધકામો અને અતિક્રમણો તોડી પાડ્યા હતા જ્યાં અયોધ્યા રામ મંદિર `પ્રાણ પ્રતિષ્ઠા` સમારોહની પૂર્વસંધ્યાએ લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. મીરા ભાઈંદર મતવિસ્તારના ભાજપના ધારાસભ્યએ હિંસા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ક્રમ સમજાવ્યો. મીરા રોડ હિંસાને પગલે આ પ્રદેશમાં નોંધપાત્ર સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકોને આંદોલન કરતા જોવા મળતા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. અહેવાલ મુજબ, મીરા રોડ અથડામણના જવાબમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અન્ય શંકાસ્પદોની ઓળખ કરવાના ચાલુ પ્રયાસો સાથે તેર વ્યક્તિઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
24 January, 2024 12:21 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT