Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mira Road

લેખ

કિંગ સ્પોર્ટ્‍સ દુકાનમાંથી જપ્ત કરેલો માલ.

નાઈકી અને અડીડાસનાં લેબલ મારીને કપડાં વેચતી શૉપ પર છાપો

પોલીસે મીરા રોડની દુકાનમાંથી લાખો રૂપિયાનો માલ જપ્ત કરીને ગુજરાતી વેપારીઓને કસ્ટડીમાં લીધા

18 April, 2025 09:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માહિતી અધિકાર કાયદામાં જવાબ ન આપવા બદલ ઑફિસરને એક લાખ રૂપિયાનો દંડ

મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ભૂતપૂર્વ ઑફિસરે ગેરકાયદે બાંધકામ કરવા સંબંધી માહિતી છુપાવી હોવાનો આરોપ

18 April, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના કમિશનર મધુકર પાંડેએ ગઈ કાલે ટ્રાફિક-વિભાગના પોલીસને ૨૦ બૉડી વૉર્ન-કૅમેરાનું વિતરણ કર્યું હતું.

બૉડી-વૉર્ન કૅમેરાથી થઈ સજ‍્જ MBVV ટ્રાફિક-પોલીસ

કૅમેરામાં ઑડિયો અને વિડિયો રેકૉર્ડ કરવાની સુવિધાથી ટ્રાફિક-નિયમનમાં અને કોઈ ઘટના બને તો લાઇવ રેકૉર્ડિંગ કરવામાં સરળતા રહેશે

16 April, 2025 10:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું શનિવારે આયોજન

બાપા સીતારામ સેવા સંસ્થા - મીરા રોડ દ્વારા શનિવાર, ૧૨ એપ્રિલે મીરા રોડમાં હનુમાન જન્મોત્સવ અને ૧૮મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

11 April, 2025 10:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

‘યુનિક કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીની તસવીરો

Kitty Vibes : ૧૩ વર્ષમાં એકપણ થીમ રિપીટ નથી કરી મીરારોડના કિટી ગ્રુપે

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ મીરારોડના ‘યુનિક કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

09 December, 2023 02:30 IST | Mumbai | Rachana Joshi
ઇનર વ્હીલ ક્લબ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે દિવાળીની ઉજવણી

Diwali 2023: અનેકોના ચહેરા પર સ્મિત લાવીને ખરી દીપાવલી ઊજવી મુંબઈની આ સંસ્થાએ

ઇનર વીલ ક્લબ ઓફ બૉમ્બે એરપોર્ટ ટિયારાના મેમ્બરોએ આ વર્ષે જરૂરિયાતમંદ લોકોની જરૂર પૂરી કરીને દિવાળી ઊજવી હતી. જરૂરિયાતમંદ લોકોને કપડાં, નાસ્તાના પેકેટ આપીને ખરા અર્થમાં દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. આ સંસ્થાના પ્રેસિડન્ટ અલ્પા અપૂર્વ શાહે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિગતે વાતો શૅર કરી હતી.

13 November, 2023 03:13 IST | Mumbai | Dharmik Parmar
‘મીરા રોડ મૈત્રી કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીની તસવીરો

Kitty Vibes : મસ્તી હોય કે માનવસેવા આ કિટી ગ્રુપનો જોશ હોય છે હંમેશા હાઇ!

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘મીરા રોડ મૈત્રી કિટી ગ્રુપ’ની મહિલાઓની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

11 November, 2023 10:00 IST | Mumbai | Rachana Joshi
‘RBK મૉમ્સ’ કિટી ગ્રુપ

Kitty Vibes : બાળકોની પીટીએમથી કિટી પાર્ટી સુધી…આ મમ્મીઓની દોસ્તી અને કિટી અનોખી

ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ. આજે જોઈએ ‘RBK મૉમ્સ’ ગ્રુપની કિટી પાર્ટીનો જલસો. (ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)

14 October, 2023 01:00 IST | Mumbai | Rachana Joshi

વિડિઓઝ

અયોધ્યા રામમંદિર રેલી દરમિયાન થયેલી ઘટના અંગે મીરા રોડના સ્થાનિકોની પ્રતિક્રિયા

અયોધ્યા રામમંદિર રેલી દરમિયાન થયેલી ઘટના અંગે મીરા રોડના સ્થાનિકોની પ્રતિક્રિયા

૨૨ જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા દિવસના રોજ મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. અથડામણના એક દિવસ પછી, બુલડોઝરોએ મીરા રોડના નયા નગર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો, અતિક્રમણ તોડી પાડ્યા હતા. મીરા રોડ હિંસાની ઘટના પછી તરત જ, કોઈપણ અપ્રિય પરિસ્થિતિને ટાળવા માટે આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવી હતી. મીરા રોડના સ્થાનિકોએ હિંસક ઘટના પછી પ્રતિક્રિયા આપી અને તેઓએ પરિસ્થિતિને સ્થિર કરવા માટે પોલીસની કાર્યવાહીની પ્રશંસા કરી. પોલીસે ૨૪ જાન્યુઆરીએ એક નવી એડવાઈઝરી જારી કરીને તમામ જૂથોને સોશિયલ મીડિયા પર અથડામણ સંબંધિત કોઈપણ સંદેશાઓ ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. હિંસક ઘટના ૨૨ જાન્યુઆરીએ નોંધવામાં આવી હતી, તે જ દિવસે જ્યારે રામ મંદિર `પ્રાણ પ્રતિષ્ઠા` કરવામાં આવી હતી.

26 January, 2024 10:39 IST | Mumbai
મીરા રોડ હિંસા: હિંસા થવાનો ઘટનાક્રમ શું હતો ?

મીરા રોડ હિંસા: હિંસા થવાનો ઘટનાક્રમ શું હતો ?

મહારાષ્ટ્ર સરકારે મંગળવારે થાણેના મીરા રોડના નયા નગર વિસ્તારમાં `ગેરકાયદે` બાંધકામો અને અતિક્રમણો તોડી પાડ્યા હતા જ્યાં અયોધ્યા રામ મંદિર `પ્રાણ પ્રતિષ્ઠા` સમારોહની પૂર્વસંધ્યાએ લોકોના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. મીરા ભાઈંદર મતવિસ્તારના ભાજપના ધારાસભ્યએ હિંસા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ક્રમ સમજાવ્યો. મીરા રોડ હિંસાને પગલે આ પ્રદેશમાં નોંધપાત્ર સુરક્ષા પગલાં લાગુ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકોને આંદોલન કરતા જોવા મળતા એક વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. અહેવાલ મુજબ, મીરા રોડ અથડામણના જવાબમાં, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અન્ય શંકાસ્પદોની ઓળખ કરવાના ચાલુ પ્રયાસો સાથે તેર વ્યક્તિઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

24 January, 2024 12:21 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK