દુર્ઘટનાને લીધે અખાડાઓને સ્નાન નહીં કરવાની મુખ્ય પ્રધાને વિનંતી કરી, તેઓ માની ગયા પણ પરિસ્થિતિ સામાન્ય થયા પછી અમૃત સ્નાન કર્યું : હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા થઈ
2025ના મહાકુંભની શરૂઆતથી 35 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પ્રયાગરાજના સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર સંગમ પર સંતો, ઋષિઓ, યાત્રાળુઓ અને ભક્તોનો અભૂતપૂર્વ મેળાવડો જોવા મળી રહ્યો છે. (તસવીરો/પીટીઆઈ)
આજે સવારથી અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh)ના ન્યૂડ ફોટોશૂટની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે. ત્યારે ફરી પાછો ન્યૂડ ફોટોશૂટનો મુદો ચગ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, રણવીર સિંહ પહેલા અનેક બૉલિવૂડ સેલેબ્ઝ કૅમેરા સામે ન્યૂડ થયા છે. કોઈ સેલિબ્રિટિ ફોટોશૂટ માટે તો કોઈ ફિલ્મ માટે ન્યૂડ થયું હતું. તો આવો જોઈએ ન્યૂડિટીની દોડમાં ક્યા ક્યા સેલેબ્ઝે ભાગ લીધો હતો.
અભિનેતા અને મોડેલ મિલિંદ સોમણ અને તેની પત્ની અંકિતા કોંવરે ગુજરાતમાં પ્રવાસ કરી વિવિધ સ્થળો અને બીચની મજા માણી હતી. માધવપુર બીચ અને શિવરાજપુર બીચ પર ઠંડી હવામાં દરિયાકિનારો માણતાં અને બીચ પર છકડો ચલાવતાં પત્ની અંકિતા સાથેના અનેક ફોટા મિલિંદ સોમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં, જે તમારે જોવા જ જોઈએ.
તાજેતરમાં બૉલીવુડની ગાયિકા નેહા કક્કરે તેનાથી સાત વર્ષ નાના રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરતા બન્નેના એજ ગેપની ચર્ચા સોશ્યલ મીડિયામાં થઈ રહી છે. જોકે, બૉલીવુડનું આ કંઈ પહેલું કપલ નથી કે જેમની વચ્ચે એજ ગેપમોટો હોય. આ પહેલાં પણ બૉલીવુડમાં અનેક કપલ્સ છે જેમની વચ્ચે ઘણો મોટો એજ ગેપ છે. આવો નજર કરીએ આવા કપલ્સ પર...
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK