૧૮૩૨ની ૬ જાન્યુઆરીએ એ સમયના બૉમ્બેમાં બાળશાસ્ત્રી જાંભેકરે ‘દર્પણ’ નામનું પહેલું મરાઠી અખબાર શરૂ કર્યું હતું. તેમના માનમાં રાજ્ય સરકાર દર વર્ષે છઠ્ઠી જાન્યુઆરીએ પત્રકાર દિવસ મનાવે છે.
07 January, 2025 10:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondentરોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરીએ લોકસભામાં કહ્યું...
13 December, 2024 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતાજેતરમાં કૅનેડાની બ્રૉક યુનિવર્સિટી અને ધ યુનિવર્સિટી ઑફ કૅલગરીના નિષ્ણાતોએ તારવ્યું છે કે મોટા પરિવારોમાં ઊછરેલાં અને વચેટ હોય એવાં છોકરા-છોકરીઓ તેમનાં મોટાં અથવા નાનાં ભાઈ-બહેનોની સરખામણીમાં વધુ કો-ઑપરેટિવ, હેલ્પફુલ, સમજદાર અને પ્રામાણિક હોય છે. આંકડાકીય સર્વેમાં નીકળેલું આ તારણ શું હકીકતમાં પણ સાચું છે? અમે પૂછ્યું કેટલાંક એવાં ભાઈ-બહેનોને જેઓ ઘરમાં કાં તો નાનાં છે કાં મોટાં. સંતાનોની ત્રિપુટી ધરાવતા પેરન્ટ્સને પણ પૂછ્યું કે શું ખરેખર વચેટ દીકરા-દીકરીઓ હેલ્પફુલ છે? રાજુલ ભાનુશાલીએ કરેલી ગોષ્ઠિમાં શું જાણવા મળ્યું એ જાતે જ વાંચી લો
07 February, 2025 12:02 IST | Mumbai | Rajul Bhanushaliશુક્રવાર ચોથી ઑકટોબરે બીજા નોરતે ‘મિડ-ડે’ની ઑફિસમાં નવરાત્રિની ધૂમ જામી મળી હતી. અનેક બૉલિવૂડ સેલ્બ્સને પોતાના ઢોલના તાલે ઝૂમાવનાર હનીફ અસલમની જોડી સાથે જાણીતા ગાયક ઉમેશ બારોટ, હેલી મજમુદાર, રૂપાલી કશ્યપ, દ્રવિટા ચોક્સી પણ સાથે હાજર રહ્યાં. આ કલાકારોના મ્યુઝિક સાથે મિડ-ડેના સ્ટાફનો ઉત્સાહ વધારવા માટે સોશિયલ મીડિયાના ગરબા સ્ટાર્સ બંસી ભાનુશાલી અને અરમાન ભાનુશાલી જેણે બૉલિવૂડની ફિલ્મોમાં પણ કામ પણ કર્યું છે તેઓ પણ સામેલ થયા હતા. આ ગરબા સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ‘મિડ-ડે’ની ઑફિસની નવરાત્રીની ઉજવણીની આ ખાસ પળો.
04 October, 2024 09:14 IST | Mumbai | Viren Chhayaદેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીનું આજે પાંચમા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં મુંબઈ અને થાણેની સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. આજે મુંબઈગરા અને થાણેગરાએ ખૂબ જ ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું. જુઓ તસવીરોમાં...
20 May, 2024 08:33 IST | Mumbai | Karan Negandhi૨૦૧૦ અને ૨૦૨૧ બાદ રવિવારે રોમાંચક ફાઇનલમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલને ચાર વિકેટે પરાજિત કરીને કપોળ ટીમ બની ‘મિડ-ડે કપ ૨૦૨૪’ની ચૅમ્પિયનઃ પહેલી ઇનિંગ્સમાં બૅટર્સના ફ્લૉપ શોને લીધે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ ટીમે ૨૦૨૧ બાદ ફરી રનરઅપથી સંતોષ માનવો પડ્યો.
26 March, 2024 12:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondentકાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ચાલી રહેલી ‘મિડ-ડે કપ’ની ૧૬મી સીઝનનો ગઈ કાલનો બીજો દિવસ પહેલા દિવસના પ્રમાણમાં લો-સ્કોરિંગ રહ્યો હતો. પ્રથમ દિવસે ત્રણ મૅચની ૬ ઇનિંગ્સમાંથી પાંચમાં ૧૦૦ પ્લસનો સ્કોર જોવા મળ્યો હતો, જ્યારે ગઈ કાલે ચાર મૅચની આઠ ઇનિંગ્સમાંથી માત્ર એકમાં જ ૧૦૦ રનનો સ્કોર જોવા મળ્યો હતો. એ ઉપરાંત ચારમાંથી ત્રણ મુકાબલા સાવ વન-સાઇડેડ રહ્યા હતા.
26 February, 2024 12:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમિડ-ડે લેડીઝ ક્રિકેટની ૧૫મી સિઝનની ફાઇનલ ટાઇ થયા બાદ સુપર ઓવરમાં જીત સાથે રેકૉર્ડ છઠ્ઠી વાર બન્યું ચૅમ્પિયન.૨૦૨૦ બાદ બીજી વાર સુપર ઓવરમાં મેળવી જીત. માહ્યાવંશી યોગેશ પટેલ-8 સતત બીજા વર્ષે રનર-અપ .ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે છવાઈ ગઈ જયશ્રી ભુતિયા
23 January, 2024 12:42 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentNavratri 2023: નોરતાંની નવલી નવરાત હોય, ગરબાંની રસથાળ હોય, અને ગુજરાતીઓ માટે ઢોલના તાલ હોય પછી તો શેની જ વાટ હોય. ગુજરાતીઓ જ્યારે પરંપરાગત ઢબે તૈયાર થઈને ગરબાં રમવા જાય છે તેની ઝલક જોવા મળે તોય જાણે વૃંદાવનમાં રાસલીલા માટે જતી ગોપીઓના દર્શન થતાં હોય છે. એવામાં ગુજરાતી મિડ-ડેના ચાહકોએ આ નવરાત્રીમાં કંઈક નવું કર્યું છે કંઇક એવું કર્યું જે છે બધાને માટે જાણવા જેવું. તો તસવીરો સાથે જુઓ ગુજરાતી મિડ-ડેના વાચકોએ શૅર કરેલી તેમની આ નવીનતા...
18 October, 2023 11:29 IST | Mumbai | Shilpa BhanushaliFriendship Day 2023: ટેલિવિઝન જગતનાં સિતારાઓ આ રીતે ઉજવે છે મિત્રતા દિવસ, જુઓ તેમની તસવીરો, તેમના ખાસ મિત્રો અને તેમના મિત્રો માટેનાં ખાસ સંદેશાઓ...
28 July, 2023 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપ્રતીક ગાંધી, ભામિની ગાંધી અને દર્શન જરીવાલાએ 19મી ઑક્ટોબર, ગુરુવારે, મિડ-ડે ઑફિસમાં ગુજરાતી મિડ-ડે ઍપ લૉન્ચ કરી. પ્રતીક ગાંધીએ પોતાના નાટકની જાહેરાત જ્યારે મિડ-ડેમાં આવતી ત્યારે કેવો આનંદ રહેતો એ વિષે જણાવ્યું હતું. જ્યારે ભામિની ગાંધીએ કઈ રીતે મિડ-ડેએ નવા યુવા વાચકોને સમાચાર જગત સાથે જોડ્યા છે તે બદલ જણાવ્યું હતું. આવો, જાણો પ્રતીક ગાંધી માટે લિચી-કેરીની સાથે મિડ-ડેનું શું છે મહત્વ?
20 October, 2023 07:45 IST | Mumbai"મિડ-ડે શોબિઝ આઇકોન એવોર્ડ્સ"ની મોસ્ટ અવેઇટેડ પાંચમી સિઝનમાં ગ્લિટ્ઝ અને ગ્લેમરની એક મેમોરેબલ નાઈટ માણવામાં આવી હતી. મનોરંજનજગતની જાણીતી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેનાથી ગ્રાન્ડ વાતાવરણ ઊભું થયું હતું. અહીં સુભાષ ઘાઈ, અનુપમ ખેર, મનોજ બાજપેયી, રાજપાલ યાદવ, શોભિતા ધુલીપાલા, ફાતિમા સના શેખ, સની લિયોની સાથે ડેનિયલ વેબર, સોનુ નિગમ, અનુરાધા પૌડવાલ અને અદા શર્મા સહિતના અગ્રણી સ્ટાર્સહાજર રહ્યાં હતાં. તેમની સામૂહિક હાજરીએ ઇવેન્ટને નવી ઊંચાઈએ પહોંચાડી. તેમની નોંધપાત્ર પ્રતિભા સાથે, આ સિતારા વધુ તેજસ્વી રીતે ચમક્યા, તેમના પ્રદર્શને પ્રેક્ષકોને મોહિત કર્યા અને એક અવિસ્મરણીય સાંજ બની જેણે શોબિઝની શ્રેષ્ઠ ઉજવણી કરી.
06 July, 2023 09:27 IST | Mumbaiકુણાલ ખેમુ (Kunal Khemu / Kunal Kemmu)ને એક આખી પેઢી બાળ કલાકારના રૂપમાં જોઇને મોટી થઇ છે. બાઇક્સના શોખીન કુણાલ ખેમુ પોતે બહુ જ મોજીલા છે, તેમની સેન્સ ઑફ હ્યુમર પણ ગજબ છે. તેમની વેબ સિરીઝ અભયની ૩જી સિઝન આવી રહી છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે પોતાના પાત્ર અંગે ગોઠડી માંડી. તેમની પસંદની વેબસિરીઝ, ગુજરાતી કેમ સારી રીતે સમજી શકે છે તેની વાતો પણ મન મુકીને કરી.
25 May, 2023 09:47 IST | Mumbaiગુજરાતી સાહિત્યના પ્રેમી અને સાહિત્ય રસિકો માટે મધુ રાયનું નામ અજાણ્યું નથી. યુએસએ સ્થાયી થયેલા ગુજરાતી લેખક અને નાટ્યકાર તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની આ ભારત યાત્રા દરમિયાન તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે અનેક વિષયો પર મન મૂકીને વાત કરી. આ 2-ભાગની વાતચીતમાં તેમણે સફર, પાત્રો, તેમની પસંદ અને નાપસંદ, તેમના જીવનમાં આવેલી સ્ત્રીઓ વિશે વિસ્તારથી વાત કરી. મધુ રાયે એ વાતનો ખુલાસો પણ કર્યો કે તે શા માટે હવે વધુ લખવા ઉત્સુક નથી. જુઓ આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂનો પહેલો ભાગ.
02 April, 2023 07:29 IST | Mumbaiસ્મિતા ઠાકરે (Smita Thackarey) એક એવું નામ જે બોલાય તેની સાથે જ યાદ આવે બાળા ઠાકરે (Bala Saheb Thackarey) અને તેમની રાજકીય પકડ. ઇન્ટરવ્યુ પહેલાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે પોતે રાજકીય વાત નહીં કરે પણ જે અટક સાથે રાજકારણનો સીધો નાતો છે ત્યાં રાજકારણની વાત વિના કેવી રીતે ચાલે! તેમણે આ મુલાકાતમાં તેમની રાજકીય મહત્વાકાંક્ષાની પણ વાત કરી અને પોતે સ્ત્રી ઉત્થાન માટે મુક્તિ ફાઉન્ડેશન મારફતે શું કામ કરવા માગે છે તેની પણ વિગતો આપી.
05 March, 2023 07:11 IST | Mumbaiછેલ્લાં ૧૫ વર્ષોથી દર્શકોનું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)માં ફરી એક જૂનું પાત્ર તાજેતરમાં પાછું ફર્યું છે. નવા વર્ષે મેકર્સે દર્શકોને મોટી ભેટ આપી છે. શૉમાં બાવરીના પાત્રનું પુનરાગમન થઈ ગયું છે. મોનિકા ભદોરિયાએ સિરિયલ છોડ્યા બાદ મેકર્સે નવીના વાડેકરને આ બાવરીના પાત્ર માટે પસંદ કરી છે. શૉમાં નવીના વાડેકરની એન્ટ્રી બાદ રીલ લાઈફ કપલ બઘા-બાવરીએ તારક મહેતાના સેટ પર ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી, જેમાં નવીના વાડેકરે ખુલાસો કર્યો કે તેને બાવરીના પાત્રની કઈ વાત પ્રભાવિત કરે છે.
27 January, 2023 03:19 IST | Mumbaiકચ્છ એક્સપ્રેસની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે રેપિડ ફાયરમાં બહુ સરસ પ્રતિભાવ આપ્યા. વિરલ શાહે ગમતા મેકરની વાત કરી તો પાર્થિવ ગોહિલે ગાયું એક ગીત જે માનસી માટે પરફેક્ટ છે. માનસીએ પણ પોતાના મન પર અસર છોડનારી ફિલ્મોની વાત કરી તો પોતાના ગમતા ગાયકો વિશે પણ કહ્યું. જુઓ આ છૂક છૂક ટીમને રેપિડ ફાયર રાઉન્ડ.
09 January, 2023 11:18 IST | Mumbaiઅંજલી બારોટ (Anjali Barot) એક એવી ગુજરાતી અભિનેત્રી જેણે પહેલાં ઇન્ડિપેન્ડન્ટ કોન્ટેન્ટમાં ઓળખ બનાવી અને પછી સ્કેમ 1992 પછી તો તે ઘર ઘરમાં ચર્ચાતું નામ બની. ચબુતરો નામની ગુજરાતી ફિલ્મ કરી તે પહેલાં ઓટીટી માટે શૂરવીર જેવી સિરીઝ પણ કરી જેમાં તેનું પાત્ર એક પાઇલટનું હતું. અંજલીએ ગુજરાતી મિડ-ડે સાથેની મુલાકાતમાં શૅર કરી ઘણી રસપ્રદ વાતો
30 November, 2022 05:41 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT