કિંગ ઓફ પૉપના નામે જેને આખી દુનિયા ઓળખે છે તેવા માઇલક જૅક્સનનો આજે એટલે કે 29 ઓગસ્ટના રોજ જન્મદિવસ છે. ત્યારે આજના આ વિશેષ દિવસે તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો જાણીએ અને સાથે જ જોઈએ તેમની આ વિશેષ તસવીરો...
(તસવીર સૌજન્ય: મિડ-ડે આર્કાઈવ્સ, એએફપી, પીટીઆઈ, સોશ્યલ મીડિયા)
29 August, 2020 05:36 IST