Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mexico City

લેખ

ડોનાલ્ડ ટ્રમ્પ

US: `મેક્સિકોની ખાડી` હવે બની `અમેરિકાની ખાડી`, ટ્રમ્પે આદેશ પર કર્યા હસ્તાક્ષર

ખાડીનું નામ બદલવાની જાહેરાત કરતા ટ્રમ્પે કહ્યું હતું કે ખાડીનું નામ અમેરિકાના નામ પર હોવું જોઈએ કારણકે આના પર મોટા ભાગનું નિયંત્રણ અમેરિકાનું છે.

11 February, 2025 06:56 IST | New York | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

૪૧૨,૦૦૦,૦૦૦ ડૉલર- મેડિકલ ઇતિહાસનું સૌથી મોટું વળતર

વાત ૨૦૧૭ની છે પણ એનું નિરાકરણ હમણાં આવ્યું છે. ન્યુ મેક્સિકોના યુવાનનું વજન સતત ઘટી રહ્યું હતું અને નબળાઈ પણ લાગતી હતી.

05 December, 2024 02:01 IST | Mexico | Gujarati Mid-day Correspondent
ઇટલી મોરા

બ્યુટી ક્વીનને મિસ યુનિવર્સની સ્પર્ધામાંથી કેમ કાઢી મૂકી?

મેક્સિકો સિટીમાં ૧૬ નવેમ્બરે મિસ યુનિવર્સની સ્પર્ધા યોજાવાની છે. એમાં પનામાની ૧૯ વર્ષની બ્યુટી ક્વીન અને મિસ પનામા રહી ચૂકેલી ઇટલી મોરાએ ભાગ લીધો હતો, પણ સ્પર્ધાના થોડા દિવસ પહેલાં જ તેને સ્પર્ધામાંથી કાઢી મુકાઈ છે,

14 November, 2024 05:07 IST | Mexico | Gujarati Mid-day Correspondent
સ્કાય સ્ક્રેપર એકાએક અટકી ગયું

આવું થાય તો શ્વાસ અધ્ધર થઈ જાય

સોશ્યલ મીડિયા પર મુકાયેલો આ વિડિયો જોઈને પણ લોકો હબક ખાઈ જાય છે.

28 August, 2024 03:12 IST | Mexico City | Gujarati Mid-day Correspondent

ફોટા

ન્યૂ ઓર્લિયન્સની હોન્ટેડ પ્લેસ

આ છે ન્યૂ ઓર્લિયન્સની સૌથી બિહામણી હોન્ટેડ પ્લેસ

ન્યૂ ઓર્લિયન્સમાં હેલોવીન અથવા ઓલ હેલોઝ ઇવ એ પરંપરા અને આનંદનું મનમોહક સંયોજન છે. શહેરની ગતિશીલ ભાવના તેના સમૃદ્ધ ઇતિહાસ સાથે જોડાયેલી છે, એક અલગ ઉજવણીનું સર્જન કરે છે. લે પેટિટ થિયેટરના અંધકારમય ભૂતકાળની વિલક્ષણ વાર્તાઓથી લઈને પ્રખ્યાત એન્ડ્રુ જેક્સન હોટેલમાં ભૂતિયા દેખાવો સુધી, શહેરની કોબલસ્ટોન શેરીઓના દરેક ખૂણે અલૌકિકતાની ઠંડકભરી વાર્તાઓ ધૂમ મચાવી રહી છે. વૂડૂ સંસ્કૃતિ એક રહસ્યવાદી સ્પર્શ ઉમેરે છે. આ એક આકર્ષક અનુભવ છે જ્યાં ભૂતકાળ વર્તમાનને મળે છે, જે ન્યૂ ઓર્લિયન્સમાં હેલોવીનને અનફર્ગેટેબલ બનાવે છે.

21 October, 2023 02:52 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK