Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mazgaon

લેખ

વૉટર-ટૅક્સી

MMRમાં ટ્રા​ફિકની સમસ્યાને ખાળવા હવે વૉટર-ટૅક્સીના વિકલ્પ પર વિચારણા

સરકારે ૮-૯ રૂટ વિચારી લીધા છે : માઝગાવથી માલવણ સુધીની રો-રો સર્વિસ પણ શરૂ થશે

17 April, 2025 11:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધનંજય મુંડે, કરુણા શર્મા

NCPના વિધાનસભ્ય ધનંજય મુંડેએ કરુણા શર્માને મહિને બે લાખ રૂપિયા આપવા જ પડશે

માઝગાવની સેશન્સ કોર્ટે ફૅમિલી કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો : કરુણા શર્માએ લગ્ન થયાં હતાં એ સહિતના પુરાવા રજૂ કર્યા એ કોર્ટે માન્ય રાખ્યાં, ધનંજય મુંડેની મુશ્કેલી વધી શકે છે

07 April, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માઝગાવમાં બસની અડફેટે આવીને ૮૬ વર્ષનાં મહિલાએ જીવ ગુમાવ્યો

બસ પરબ ચૌકથી ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ તરફ જઈ રહી હતી એ વખતે ફતેહ બિલ્ડિંગ સામે બસ જ્યારે સ્ટૉપ પર ઊભી રહી ત્યારે બસમાંથી ૮૬ વર્ષનાં અસ્મા અંતરી બસમાંથી ઊતર્યાં હતાં

01 March, 2025 04:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

દેવનાર, મલાડ-વેસ્ટ અને માઝગાવની હવામાં કૅન્સરજન્ય રજકણોનો થયો વધારો

આ ટેક પ્લૅટફૉર્મની સ્ટડી મુજબ દેવનારમાં હવામાં સૌથી વધુ ઝેરી રજકણો મળી આવ્યા હતા.

06 February, 2025 01:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ક્વાન કુંગ ટેમ્પલ

શું વાત કરો છો! મુંબઈમાં પણ છે ચીની દેવી-દેવતાનું ટેમ્પલ? પહોંચી જાઓ અહીં

માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો. મુંબઈ એક એવું શહેર છે જેણે પોતાના ખોળામાં અનેક નાત-જાતના લોકોને ઉછેર્યા છે. એના જ પ્રતાપે દરેક ધર્મ અને સંસ્કૃતિની ઝલક અહીં નજરે ચઢે છે. એમાં ચીની સંસ્કૃતિ પણ કેમ પાછળ રહે? હા, આજે તમને મુંબઈમાં ચીની લોકોનું જ નહીં પણ સૌ કોઈ માટે આસ્થાનું એડ્રેસ બનેલ એક ચીની મંદિરમાં લઈ જવા છે. આ ચાઇનીઝ ટેમ્પલ છે `ક્વાંગ કુંગ ટેમ્પલ` એન તે મુંબઈના મઝગાવ વિસ્તારમાં આવેલું છે. તો ચાલો એની સફરે જઈએ અને જાણીએ કે કી રીતે તે મુંબઇમાં અસ્તિત્વમાં આવ્યું?

28 May, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar
તસવીરો: પીઆર

Mazdock Mumbai 10K Run: વિશેષ મેરેથોન સાથે મઝગાંવ ડૉકે ઊજવી ૨૫૦મી વર્ષગાંઠ

આ કાર્યક્રમ આઝાદ મેદાન, મુંબઈ ખાતે યોજાયો હતો, જ્યાં 5 વર્ષથી 80 વર્ષ સુધીના વરિષ્ઠ નાગરિકો સહિત 3000થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને આરોગ્ય, સામાજિકતા અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના દર્શાવી હતી.

07 January, 2024 08:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અધિકારીઓએ જણાવ્યું કે, આ ઘટના લગભગ 12:43 વાગ્યે બની હતી. તસવીરો: અતુલ કાંબલે

Photos: મઝગાંવ યાર્ડ પાસે એન્જિનનું પૈડું પાટા પરથી ઊતર્યું, સેવાઓ પ્રભાવિત

મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન નજીક મઝગાંવ યાર્ડ ખાતે શંટિંગ એન્જિનનું વ્હીલ પાટા પરથી ઊતરી જવાની ઘટનાને કારણે મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર ટ્રેનની કામગીરીને અસર થઈ હતી. તસવીરો: અતુલ કાંબલે

21 December, 2023 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દક્ષિણ મુંબઈના નવરાત્રી ઉત્સવમાં પરંપરાગત વેશમાં આવેલા ખેલૈયા

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ઉજવાયેલા ભવ્ય નવરાત્રી મહોત્સવનું સમાપન

Navratri 2023: દક્ષિણ મુંબઈમાં પ્રથમવાર ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાણી ડેકોરેટર્સ, ડ્રીમ્ઝ ઈવેન્ટ્સ એન આઈડિયાઝ તેમ જ બાય ધ બે દ્વારા આયોજિત આ ગ્રાન્ડ નવરાત્રી ઉત્સવના આયોજનનું સમાપન પણ ભવ્ય રીતે થયું હતું. અનેક ઇનામો, મહાયજ્ઞ, મહા આરતી તેમ જ ખેલૈયાઓનો પરંપરાગત વેશ આ ઉત્સવમાં આકર્ષણનું કેન્દ્ર હતું.

25 October, 2023 06:14 IST | Mumbai | Dharmik Parmar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK