Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mayawati

લેખ

માયાવતી, આનંદ કુમાર, આકાશ આનંદ

માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને તમામ પદ પરથી હટાવ્યો

ગયા વર્ષે માયાવતીએ આકાશ આનંદને પાર્ટીના નૅશનલ કો-ઑર્ડિનેટર અને પોતાના ઉત્તરાધિકારી પદ પરથી હટાવી દીધો હતો.

03 March, 2025 08:29 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
અમિત શાહ, માયાવતી

અમિત શાહ સામે હવે માયાવતી પણ મેદાનમાં

સંસદમાં અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર બદલ કરેલી ટિપ્પણીને કાર‌ણે જ્યાં વિપક્ષ દ્વારા રોજેરોજ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે હવે એમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટીએ પણ ઝુકાવ્યું છે.

22 December, 2024 10:27 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
માયાવતી

માયાવતીએ જૂના સાથીની હકાલપટ્ટી કરી દીધી

સમાજ પાર્ટી (BSP)નાં સુપ્રીમો માયાવતીએ પાર્ટીના સૌથી દિગ્ગજ જૂના નેતા અને ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્ર સાગરની બહુજન પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે. તેમણે કોઈ પાર્ટીવિરોધી કામ કર્યું નથી

07 December, 2024 01:35 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
રાહુલ ગાંધીએ ભારતવિરોધી ઇલ્હાન ઉમર સહિતના અમેરિકન સંસદસભ્યો સાથે મીટિંગ કરી હતી

વૉશિંગ્ટનમાં રાહુલ ગાંધી ભારતવિરોધી અમેરિકન સંસદસભ્ય ઇલ્હાન ઉમરને મળતાં વિરોધ

તેમની તસવીરો સોશ્યલ મીડિયામાં જાહેર થતાં ભારે વિવાદ : BJPએ રાહુલ ગાંધીની હરકતો હવે બાલિશ નહીં પણ ખતરનાક અને તોફાની ગણાવી : વિપક્ષી INDI ગઠબંધનના નેતાઓને ટિપ્પણી કરવા માગણી કરી

12 September, 2024 12:53 IST | Washington | Gujarati Mid-day Correspondent

ફોટા

રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

રાજકારણીથી લઈ બોલીવુડ સુધી, જાણો કેટલું ભણેલા છે તમારા ફેવરિટ સેલિબ્રિટીઝ

આજે આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ છે. ત્યારે આપમે જોઈએ કે આપણા ફેવરિટ સેલિબ્રિટીઝ કેટલું ભણેલા છે. માયાવતી, કંગના રનૌત, મેનકા ગાંધી, કરિશ્મા કપૂરથી લઈને જાણીતા લોકો એ વાત સાબિત કરે છે કે પરીક્ષાના રિઝલ્ટની અસર સફળતા પર પડતી નથી. ઘણા સેલેબ્ઝ એવા છે જેઓ સ્કૂલમાં પરીક્ષામાં નિષ્ફળ ગયા, ભણવાનું છોડી દીધું. પણ આજે તેઓ સફળ છે.

08 September, 2019 01:50 IST
ભારતની લોકપ્રિય હસ્તીઓ જેમણે નથી કર્યા લગ્ન

ભારતની લોકપ્રિય હસ્તીઓ જેમણે નથી કર્યા લગ્ન

આ છે ભારતની એવી હસ્તીઓ જેમને આજે ઓળખાણની જરુરત નથી. તેમના ક્ષેત્રમાં તે સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. આ હસ્તીઓએ તેમના કામને જ પાર્ટનર બનાવી લીધા છે અને આજ સુધી લગ્ન નથી કર્યા.

22 April, 2019 03:04 IST
વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

વાંચો 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર, જે જાણવા મહત્વના છે

જાણો આજના દિવસમાં અત્યાર સુધી શું બન્યું. એક જ ક્લિકમાં એક સાથે અત્યાર સુધીના તમામ મોટા અને મહત્વના સમાચાર વાંચો એક સાથે.

06 February, 2019 03:01 IST

વિડિઓઝ

બીએસપી વડા માયાવતીએ જાહેરાત કરી કે પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે

બીએસપી વડા માયાવતીએ જાહેરાત કરી કે પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે

બહુજન સમાજ પાર્ટી ના પ્રમુખ માયાવતીએ ૧૫ જાન્યુઆરીએ લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે તેમની પાર્ટીના સ્ટેન્ડને પુનરોચ્ચાર કર્યો અને કહ્યું કે તેમની પાર્ટી એકલા ચૂંટણી લડશે. અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, બસપાના વડાએ કહ્યું કે તેમની પાર્ટી ચૂંટણી પૂરી થયા પછી ગઠબંધન વિશે વિચાર કરી શકે છે. માયાવતીએ કહ્યું, "ગયા મહિને, મેં આકાશ આનંદને મારા રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા હતા, જેના પગલે મીડિયામાં એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે હું ટૂંક સમયમાં રાજકારણમાંથી નિવૃત્તિ લઈ શકું છું. જો કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે એવું નથી, અને હું પક્ષને મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખીશ.

15 January, 2024 08:27 IST | New Delhi
યુનિફોર્મ સિવિલ કોડ: બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ યુસીસીને આપ્યું સમર્થન

યુનિફોર્મ સિવિલ કોડ: બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ યુસીસીને આપ્યું સમર્થન

કેન્દ્રના યુનિફોર્મ સિવિલ કોડના પગલા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે વિવિધ રાજકીય પક્ષોના વિવિધ નેતાઓએ આ વિષય પર તેમના વિચારો વ્યક્ત કર્યા છે. બીએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ યુસીસીને તેમનો ટેકો આપ્યો છે. તેમણે ભાજપ સરકાર પર પણ આકરા પ્રહારો કર્યા અને કહ્યું, "અમારો પક્ષ (BSP) UCCના અમલની વિરુદ્ધ નથી પરંતુ ભાજપ દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો જે રીતે પ્રયાસ કરી રહી છે તેને અમે સમર્થન આપતા નથી. દેશમાં UCCને બળપૂર્વક અમલમાં મૂકવાનું રાજકારણ કરવું યોગ્ય નથી" UCC એ ભારતના તમામ નાગરિકો માટેના સામાન્ય અંગત કાયદાઓના સમૂહનો ઉલ્લેખ કરે છે અને અન્ય અંગત બાબતોની સાથે લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવાની બાબતમાં ધર્મ પર આધારિત નથી એમ જણાવે છે.

02 July, 2023 04:13 IST | Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK