માથેરાન, મહાબળેશ્વર અને લોનાવલા જેવાં પર્યટન-સ્થળોએ વીક-એન્ડથી જ સહેલાણીઓ ઊમટી પડ્યા હોવાથી જો તમે થર્ટીફર્સ્ટ મનાવવા આ સ્થળોએ જવાના હો તો પૂરતી તૈયારી કરીને જજો
નેરલથી માથેરાનની ટૉય-ટ્રેન ફરી શરૂ થઈ ગઈ છે. સ્ટીમ એન્જિનથી ચાલતી આ રમકડાંગાડીની સફરની અનેરી મજા છે. ૧૯૦૭માં આ ટ્રેનને શરૂ કરવાનો યશ સર અબ્દુલ હુસેન આદમજી પીરભૉયને જાય છે.
ચોમાસાનો સમય અને વિકેન્ડ એક પરફેક્ટ કોમ્બિનેશન. જો તમે મુંબઈની આસપાસ ટ્રાવેલ પ્લાન કરી રહ્યા છો તો લોખંડવાલા, લવાશા પણ એવી ઘણી જગ્યાઓ છે જે રોમાંચ, રોમાન્સ અને એડવેન્ચરનું પરફેક્ટ મિશ્રણ છે. જુઓ એવી મુંબઈની નજીક આવેલી જગ્યાઓ જે વિકેન્ડ માટે પરફેક્ટ જગ્યા છે.
જો તમે વેકેશન પર જવાની યોજના ઘડી રહ્યા છો અને તે પણ કોઈ પણ હિલ સ્ટેશન પર, તો પછી માથેરાન તમારા માટે અન્ય કોઈ કરતાં વધુ સારી જગ્યાએ સાબિત થઈ શકે છે. મુંબઈથી માત્ર 90 કિલોમીટર દૂર આ શાંતિપૂર્ણ હિલ સ્ટેશન પશ્ચિમ ઘાટમાં આવેલું છે અને તે સમુદ્ર સપાટીથી 800 મીટર ઊચું છે. હવે માથેરાનના કેટલાક બ્લેક એન્ડ વાઈટ તસવીરો પર નજર કરીએ જે તમને બાળપણના યાદ અપાવશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK