Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Marvel

લેખ

પીએમ મોદી દેખાયા કૅપ્ટન અમેરિકાની ફિલ્મમાં (તસવીર: સોશિયલ મીડિયા)

Marvelની નવી ફિલ્મ ‘કૅપ્ટન અમેરિકા’માં દેખાયા PM નરેન્દ્ર મોદી? લોકોએ કહ્યું...

PM Narendra Modi look alike character featured in Marvel: ‘કૅપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં પીએમ મોદી જેવો દેખાતો વ્યક્તિ દર્શકોના તરત જ નજરે પડી ગયો હતો. જેથી આ અંગે લોકોએ સોશિયલ મીડિયા પર ફિલ્મના સીનની કેટલીક તસવીરો શૅર કરી.

21 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચેન્નઈમાં સ્પાઇડરમૅનથી લઈને હૅરી પૉટર જેવા સુપરહીરોઝ અને કૉમિક કૅરૅક્ટર્સનો મેળો ભરાયો હતો

કૉમિક અને સુપરહીરોઝનો કુંભ ભરાયો ચેન્નઈમાં

ચેન્નઈના સૌથી મોટા ટ્રેડ સેન્ટર હૉલમાં ચેન્નઈ કૉમિક કૉન એક્ઝિબિશન યોજાયું હતું

11 February, 2025 06:56 IST | Chennai | Gujarati Mid-day Correspondent
રૉબર્ટ ડાઉની જુનિયર

આયર્નમૅન નહીં, ડૉક્ટર ડૂમ બનશે

માર્વલ સિનેમૅટિક યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયરની ફરી એન્ટ્રી

29 July, 2024 11:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોબર્ટ ડાઉની જુનિયર

માર્વલ યુનિવર્સમાં રૉબર્ટ ડાઉની જુનિયર હવે આયર્ન મૅન નહીં બને : કેવિન ફાઇગી

૨૦૧૯માં આવેલી ‘ધ અવેન્જર્સ : એન્ડગેમ’માં તે છેલ્લે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દુનિયાને બચાવવા માટે તેણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું

05 December, 2023 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

જુદા-જુદા ઇનોવેટિવ ડિવાઇસની તસવીર

કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો લાસ વેગસ

અમેરિકાના લાસ વેગસમાં જુદા-જુદા ઇનોવેટિવ ડિવાઇસનું અનાવરણ કરતો કન્ઝ્‍યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો (સીઈએસ) શરૂ થયો છે અને એ બહુ લોકપ્રિય છે.   તસવીર : એ.એફ.પી.

09 January, 2024 09:48 IST | United States Of America | Gujarati Mid-day Correspondent
avengers endgame: આવી રહી અંત પહેલાની શરુઆત

avengers endgame: આવી રહી અંત પહેલાની શરુઆત

‘અવેન્જર્સ: એન્ડગેમ’ની ખૂબ જ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. માર્વલ યુનિવર્સની આ 22મી ફિલ્મ છે. આ ફિલ્મ દ્વારા અવેન્જર્સનો અંત થઈ રહ્યો હોવાની ચર્ચા છે અને એથી જ આ ફિલ્મને ‘એન્ડગેમ’ નામ આપવામાં આવ્યું છે. માર્વલ સિરીઝને ફૉલો કરનાર વ્યક્તિ આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જોકે એવા પણ કેટલાક લોકો છે જેઓ આ ફિલ્મને જોવા માગે છે, પરંતુ તેમના માટે દરેક ફિલ્મ જોવી શક્ય નથી. ‘એન્ડગેમ’માં 2008 થી લઈને 2019 સુધીની તમામ ફિલ્મોની સ્ટોરીને કનેક્ટ કરવામાં આવી છે. જોકે આજે આપણે એવી જ કેટલીક ફિલ્મોની ચર્ચા કરીએ જે જોયા બાદ તમે ‘એન્ડગેમ’ જોઈ શકો છો અને તમારે 21 ફિલ્મો જોવાની જરૂર પણ નહીં રહે. 

26 April, 2019 05:06 IST
'Khamoshi' to 'Bajirao Mastani' સુધીની ભણસાલીની ફિલ્મી સફર

'Khamoshi' to 'Bajirao Mastani' સુધીની ભણસાલીની ફિલ્મી સફર

'Bajirao Mastani' (2015)Sanjay Leela Bhansali in his characteristic style narrates his version of the story of 'Bajirao Mastani' in a Mughal-e-azamesque scale of grandiosity, replete with breathtakingly beautiful sets, elaborate and well thought of costumes and accessories and dreamy cinematography. Ranveer Singh, Deepika Padukone and Priyanka Chopra's performances lift the magnum opus and make sure the film secures awards, critics' appreciation and audience applause alike. Pic/Santa Banta

24 February, 2017 09:55 IST
Birthday special : દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનો ફિલ્મી પ્રવાસ..

Birthday special : દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનો ફિલ્મી પ્રવાસ..

આજે દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનો જન્મદિન છે. વર્ષ 1963માં 24મી ફેબ્રુઆરીએ જન્મેલા સંજય લીલા ભણસાલીએ બૉલીવૂડમાં પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંજય લીલા ભણસાલી સ્ક્રિપ્ટ રાઈટીંગથી લઈને ગીત-સંગીત દરેક ખૂણે સારી યોગ્યતા ધરાવે છે. લાર્જન ધેન લાઈફ ફિલ્મ મેકીંગ, શાનદાર સેટ, કર્ણપ્રિય ગીત-સંગીત અને કંઈક અલગ સ્ક્રિપ્ટ સાથે દર્શકોનું મનોરંજન કરનારા બૉલીવૂડના ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ફિલ્મોને સિનેમાઘરોમાં સવિશેષ સ્થાન મળે છે. દર્શકો તેમની ફિલ્મ રિલીઝ થાય તેની રાહ જોઈને બેસી રહે છે. જોકે આ દિગ્દર્શકે અમુક જ ફિલ્મો કરી છે, પણ જે કરીને તે બીજાથી અલગ છે. ત્યારે નજર કરીએ સંજય લીલા ભણસાલીની ફિલ્મો પર...

24 February, 2016 05:59 IST

વિડિઓઝ

૧૭,૮૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ `એન્જિનિયરિંગ અજાયબી` વિષે જાણવા જેવી વાતો

૧૭,૮૪૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ `એન્જિનિયરિંગ અજાયબી` વિષે જાણવા જેવી વાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્રની મુલાકાત લેશે અને રાજ્યમાં રૂ. ૩૦,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટનું અનાવરણ કરશે. તેઓ લગભગ રૂ. ૧૭,૮૪૦  કરોડના ખર્ચે બનેલ અટલ બિહારી વાજપેયી સેવરી-ન્હાવા શેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે. અટલ સેતુ સૌથી લાંબો પુલ અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. મુલાકાત દરમિયાન, વડા પ્રધાન ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટને જોડતી ભૂગર્ભ માર્ગ ટનલનો શિલાન્યાસ પણ કરશે અને રાજ્યમાં નમો મહિલા શક્તિકરણ અભિયાનનો પ્રારંભ કરશે.

12 January, 2024 12:33 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK