Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Marine Lines

લેખ

મરીન પૅલેસ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના બારમા માળે આવેલા એક ફ્લૅટમાં ગઈ કાલે આગ ફાટી નીકળી હતી તસવીર : સૈયદ સમીર અબેદી

મરીન લાઇન્સના બિલ્ડિંગમાં આગ લાગી : રહેવાસીઓ જીવ બચાવવા દોડ્યા, પણ આખરે સબસલામત

ઘટનાસ્થળે જઈને જોયું તો સોસાયટીની ફાયર-ફાઇટિંગ સિસ્ટમ નહોતી ચાલી રહી એટલે અમે હોઝપાઇપ લગાવી પાણીનો મારો કરીને આગને ઠારી હતી. આગમાં કોઈને ઈજા થઈ નથી

25 March, 2025 12:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્રવારે મરીન લાઇન્સમાં આયોજિત ઇફ્તાર પાર્ટીમાં નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર.

મુસ્લિમ ભાઈ-બહેનને આંખ દેખાડનારા અને બે જૂથને લડાવનારા લોકોને બક્ષવામાં નહીં આવે

નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે ઇફ્તાર પાર્ટીમાં કહ્યું... મુસ્લિમ ભાઈ-બહેનને આંખ દેખાડનારા અને બે જૂથને લડાવનારા લોકોને બક્ષવામાં નહીં આવે

24 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાલબાદેવીની ઈમારતમાં આગ (તસવીર સૌજન્ય: સંતોષ નિંબલકર)

મુંબઈ: કાલબાદેવી નજીક લોહાર ચાલની ઈમારતમાં ભીષણ આગ, જુઓ વીડિયો

Mumbai Fire: દક્ષિણ મુંબઈના કાલબાદેવી નજીક લોહાર ચાલ વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ આગ લોહાર ચાલ સ્થિત અજમેરા હાઉસમાં લાગી હતી, જે એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઈમારત છે.

24 February, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મરીન ચેમ્બર બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧૨.૨૬ વાગ્યે આગ ફાટી નીકળી હતી

મેટ્રો સિનેમા પાસે આવેલા બિલ્ડિંગમાં આગ

એક ફ્લૅટમાં લાગેલી આગને કારણે બિલ્ડિંગના ત્રીજા માળથી ઉપરના માળે રહેતા કેટલાક રહેવાસીઓ ફસાઈ ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ તેમને બચાવી લીધા હતા.

23 February, 2025 01:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

વરસતાં વરસાદમાં મુંબઈગરા (તમામ તસવીરો- સતેજ શિંદે)

મુંબઈગરાનો સન્ડે બગડ્યો! પવન સાથે ભારે વરસાદી ઝાપટાંની છે આગાહી

આજે સન્ડેનાં દિવસે મુંબઈ અને તેના પરાંઓમાં સવારથી જ ભારે વરસાદ પડ્યો હતો. અહીં અમે તમને ચર્ચગેટ અને મરીન લાઇન્સના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. (તમામ તસવીરો- સતેજ શિંદે)

21 July, 2024 11:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મંગળવારે સવારે 8 વાગ્યાથી કોસ્ટલ રોડના ફોર-લેન દક્ષિણ તરફના કેરેજવે પર વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો

Photos: મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનો પહેલો તબક્કો જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો

એક અધિકારીએ જણાવ્યું કે, મુંબઈમાં વર્લી અને મરીન ડ્રાઈવ વચ્ચેના કોસ્ટલ રોડનો દક્ષિણ તરફનો કેરેજવે મંગળવારે સવારે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તસવીરો: પીટીઆઈ અને સીએમઓ

12 March, 2024 04:01 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : શાદાબ ખાન

Mumbai Coastal Road : એન્જિનિયરિંગ અજાયબી છે મુંબઈ કોસ્ટલ રોડ – સીએમ શિંદે

Mumbai Coastal Road : આજે એટલે કે સોમવારે સવારે મહારષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. બહુચર્ચિત કોસ્ટલ રોડના ઉદ્ઘાટન પછીની તસવીરો તમે જોઈ? (તસવીરો : શાદાબ ખાન)

11 March, 2024 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : સીએમઓ

Mumbai Coastal Road : મુંબઈ કોસ્ટલ રોડનું સીએમ શિંદેએ કર્યું ઉદ્ઘાટન, જુઓ તસવીરો

Mumbai Coastal Road : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે દક્ષિણ મુંબઈમાં વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચેના કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું છે. મુંબઈ કોસ્ટલ રોડથી મુંબઈકર્સને ઘણો ફાયદો થશે. (તસવીરો : સીએમઓ)

11 March, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મુંબઈ: મરીન લાઈન્સમાં એક રહેણાંક ઈમારતમાં આગ લાગી

મુંબઈ: મરીન લાઈન્સમાં એક રહેણાંક ઈમારતમાં આગ લાગી

ઝફર હૉટેલની બાજુમાં, મરીન લાઈન્સમાં ગોલ મસ્જિદ પાસે, ગ્રાઉન્ડ-પ્લસ-ફાઇવ રહેણાંક ઈમારતમાં, મરીન ચેમ્બરના પાંચમા માળે એક રૂમમાં આગ લાગી હતી. ફોન કરનારની માહિતી મુજબ, આગ ઈમારતના પાંચમા માળે આવેલા રૂમમાં જ લાગી હતી. આ કેસમાં કોઈ ઈજા થઈ નથી.

22 February, 2025 08:11 IST | Mumbai
NCP નેતા બાબા સિદ્દીકીને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય, જુઓ વીડિયો

NCP નેતા બાબા સિદ્દીકીને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય, જુઓ વીડિયો

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીને 12 ઓક્ટોબરની રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના બાંદ્રા નિવાસસ્થાને મૂકવામાં આવ્યા હતા, જ્યાં અનુયાયીઓની મોટી ભીડ એકઠી થઈ હતી. ભારે વરસાદ હોવા છતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરની બહાર નમાઝ-એ-જનાઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર, 13 ઓક્ટોબરના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે યોજાયા હતા, મુંબઈના બડા કબ્રસ્તાન ખાતે યોજાયા હતા. હત્યાની તપાસના સંદર્ભમાં, પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે.

14 October, 2024 03:28 IST | New Delhi
Mumbai Coastal Road: જુઓ મુંબઈ કોસ્ટલ રોડના આકર્ષક ડ્રોન વિઝ્યુઅલ

Mumbai Coastal Road: જુઓ મુંબઈ કોસ્ટલ રોડના આકર્ષક ડ્રોન વિઝ્યુઅલ

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ 11મી માર્ચે દક્ષિણ મુંબઈમાં વરલી અને મરીન ડ્રાઈવ વચ્ચેના મુંબઈ કોસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર અને અન્ય મહાનુભાવો પણ હાજર હતા. તમને જણાવી દઈએ કે, મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ 13 ઓક્ટોબર, 2018 ના રોજ શરૂ થયું હતું અને 13,983 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

11 March, 2024 05:45 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK