Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Manu Bhaker

લેખ

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

મેદસ્વિતા સામેની વડા પ્રધાનની લડત શરૂ થઈ ગઈ છે, નરેન્દ્ર મોદીએ આ ૧૦ જણને ચૅલેન્જ આપી તેલનો વપરાશ ૧૦ ટકા ઓછો કરવાની

26 February, 2025 07:08 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે મનુ ભાકરે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો.

વર્લ્ડ કપ ૩૫ સભ્યોની ભારતીય ટીમનું નેતૃત્વ કરશે ૨૩ વર્ષની શૂટર મનુ ભાકર

ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર મેળવનાર મનુ વર્લ્ડ કપમાં મહિલાઓની ઍર પિસ્ટલ અને પચીસ મીટર પિસ્ટલ ઇવેન્ટમાં ભાગ લેશે.

25 February, 2025 06:55 IST | Washington | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર અને જસપાલ રાણા

જસપાલ રાણા જ મારા કોચ રહેશે : મનુ ભાકર

મનુ ભાકરના કોચ અને અનુભવી શૂટર જસપાલ રાણાને પચીસ મીટર પિસ્ટલના હાઈ પર્ફોર્મન્સ કોચ તરીકે નૅશનલ રાઇફલ અસોસિએશન ઑફ ઇન્ડિયા (NRAI)માં નિયુક્ત કરવામાં આવ્યા છે

19 February, 2025 09:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
રૉન્ગ સાઇડમાં ફુલ સ્પીડમાં આવી રહેલી બ્રીઝા કારે સ્કૂટીને ટક્કર મારતાં મનુ ભાકરનાં નાની અને મામાનાં મૃત્યુ થયાં હતાં.

મનુ ભાકરના મામા અને નાનીનું રોડ-ઍક્સિડન્ટમાં મૃત્યુ

યુદ્ધવીર અને સાવિત્રીદેવી સ્કૂટી પર જઈ રહ્યાં હતાં ત્યારે રૉન્ગ સાઇડથી ફુલ સ્પીડમાં આવી રહેલી બ્રીઝા કારે તેમને ટક્કર મારી હતી. જેમાં કાર ઊંધી વળી ગઈ હતી

20 January, 2025 02:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર, પ્રવીણ કુમાર, હરમનપ્રીત સિંહ, ગુકેશ ડીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયા હતા.

મનુ ભાકર, ગુકેશ ડી, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમારને ખેલ રત્ન પુરસ્કાર એનાયત

સમારોહમાં કુલ ૩૨ ખેલાડીઓને પણ અર્જુન અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

18 January, 2025 08:13 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર

પૅરિસ ઑલિમ્પિક્સના મેડલને મનુ ભાકરની બદલાવવાની ઇચ્છા છે

મનુ ભાકર વિશ્વભરના એ ઍથ્લીટ્સના એક મોટા જૂથમાં સામેલ છે જેમણે ફરિયાદ કરી છે કે તેમના મેડલ ખરાબ થઈ રહ્યા છે.

15 January, 2025 03:20 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર, ડી. ગુકેશ, હરમનપ્રીત સિંહ, પ્રવીણ કુમાર

મનુ ભાકર, ડી. ગુકેશ, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર ૨૦૨૪નાં ખેલરત્ન

૧૭ જાન્યુઆરીએ રાષ્ટ્રપતિભવનમાં દ્રોણાચાર્ય, અર્જુન અને ખેલ રત્ન અવૉર્ડ આપવામાં આવશે

03 January, 2025 11:49 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
મનુ ભાકર (ફાઈલ તસવીર)

અનેક વિવાદો બાદ મનુ ભાકરને ખેલ રત્ન, વિશ્વ વિજેતા ડી. ગુકેશ સહિત આ 3 પણ સન્માનિત

ભારત માટે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી મનુ ભાકરને ભારે વિવાદ બાદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય તાજેતરમાં જ શતરંજમાં વિશ્વ ચેમ્પિયન બનનારા ડી ગુકેશને પણ ખેલ રત્ન મળ્યો છે.

02 January, 2025 04:43 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

ફોટા

મનુ ભાકર (તસવીર સૌજન્ય મિડ-ડે)

શૂટિંગ સાથે મનુ ભાકરને છે આ એક્ટિવિટીનો પણ શોખ, જુઓ મેડલિસ્ટની આ રૅર તસવીરો

પેરિસ ઑલિમ્પિક શૂટિંગમાં ભારતને બે મેડલ અપાવનાર મનુ ભાકર તેની બીજી દિનચર્યાઓ ચાલુ રાખશે જેમાં યોગ અને સવારે છ વાગ્યે ઉઠવું વગેરે. જો કે મનુ ભાકરને આ સિવાય અનેક એવા શોખ છે જે પણ જાણવા જેવા છે. તો ચલો જોઈએ કે શૂટિંગ સિવાય મનુને કયા બીજા ખાસ શોખ છે. (તસવીર સૌજન્ય મિડ-ડે)

17 August, 2024 08:35 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

મનુ ભાકર બની પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર, PMએ અભિનંદન

મનુ ભાકર બની પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર, PMએ અભિનંદન

મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલા એર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 221.7ના સ્કોર સાથે ભાકરે ઓલિમ્પિક શૂટિંગ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તરીકે ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ આ ઓલિમ્પિકમાં ભારતનો પ્રથમ મેડલ પણ છે. ટોક્યો ઓલિમ્પિકમાં પિસ્તોલની ખામી બાદ ભાકરનું પ્રદર્શન નોંધપાત્ર હતું. 20 વર્ષમાં શૂટિંગની ફાઇનલમાં પહોંચનારી તે પ્રથમ ભારતીય મહિલા છે. દક્ષિણ કોરિયાની યે જીને 243.2ના રેકોર્ડ સ્કોર સાથે ગોલ્ડ જ્યારે કિમ યેજીએ 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાકરને અંગત રીતે અભિનંદન પાઠવ્યા હતા અને તેમની ઐતિહાસિક જીત બદલ તેમની પ્રશંસા કરી હતી. વધુ માહિતી માટે વીડિયો જુઓ.

29 July, 2024 06:48 IST | Paris

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK