Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Manoj Joshi

લેખ

મનોજ જોષીએ ગઈ કાલે મુંબઈમાં મેઘદૂત નિવાસસ્થાને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી

મનોજ જોષીના નાટક ચાણક્યના ચોથી જાન્યુઆરીના શોમાં મુખ્ય અતિથિ રહેશે ફડણવીસ

મનોજ જોષીએ આ મુલાકાતમાં મુખ્ય પ્રધાનને છેલ્લાં ૩૫ વર્ષથી અવિરત ભજવાતા પોતાના નાટક ‘ચાણક્ય’ના શોમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જે તેમણે સ્વીકાર્યું હતું

29 December, 2024 09:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)

જીવનનો હવે ભરોસો નથી એવું માત્ર બોલો છો કે પછી ગંભીરતાથી સમજો પણ છો?

અગત્યના ડૉક્યુમેન્ટ્સનું એક લિસ્ટ બનાવી એવી જગ્યાએ મૂકી રાખો કે તમારી ગેરહાજરીમાં તમારી ફૅમિલીને એ મળે

25 September, 2024 01:33 IST | Mumbai | Manoj Joshi
બે યાર (તસવીર સૌજન્ય: પ્રતીક ગાંધી ઈન્સ્ટાગ્રામ)

Bey Yaar Re-release:પ્રતીક ગાંધીની પહેલી ગુજરાતી ફિલ્મ સિનેમાઘરોમાં થશે રી-રિલીઝ

જૂની અને અર્બન ગુજરાતી ફિલ્મોને જૂદી પાડનાર ફિલ્મોમાં સૌથી વધારે લોકપ્રિય થયેલી ફિલ્મ એટલે પ્રતીક ગાંધી અને દિવ્યાંગ ઠક્કર સ્ટારર, અભિષેક જૈન દિગ્દર્શિત, અને સિનેમેન પ્રૉડક્શન્સ દ્વારા રજૂ થયેલી ફિલ્મ `બે યાર` સિનેમાઘરોમાં ફરી એકવાર રિલીઝ થશે.

11 September, 2024 03:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

સમયસર ટૅક્સ ભરીને સારા નાગરિક તરીકેનું કહેવાતું સ્ટેટસ ક્યાં સુધી માણીશું?

દેશવાસીઓ પોતાને યાદ કરશે કે નહીં એવું તેમણે વિચાર્યું પણ નહોતું અને આ દેશની, ભારતમાની આઝાદી કાજે તેમણે સ્વંતત્રતાની ચળવળમાં પોતાનું માથું ઉતારી દીધું હતું

15 August, 2024 07:00 IST | Mumbai | Manoj Joshi

ફોટા

ફાધર્સ ડે 2023ને રિપ્રેઝેન્ટ કરતી પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઈસ્ટૉક)

Father`s Day 2023: આ જાણીતા લોકોના પિતા વિશે તમે શું જાણો છો?

આપણે ત્યાં માતા-પિતાને પૂજવા માટે કે તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી પણ તેમ છતાં આ દિવસ એટલે કે 18 જૂન 2023, જૂન મહિનાનો ત્રીજો રવિવાર ફાધર્સ ડેની ઊજવણી માટે ખાસ માનવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે તૈયારીઓ પણ પૂરજોશમાં થઈ રહી છે. આજે લગભગ દરેક વ્યક્તિ આ દિવસને ઊજવવા માટે તત્પર છે. પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસની આતુરતાથી રાહ જોવાતી હોય છે. ત્યારે શું તમે જાણો છો કે અનેકેય વાર સાંભળેલા આ જાણીતાં લોકો- નામોના પિતા વિશે? આજે ગુજરાતી મિડ-ડે તમારી માટે લાવ્યું છે આ ખાસ તક...

14 June, 2023 03:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચેન્જ અનિવાર્ય

વિશ્વ રંગભૂમિ દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ ઍક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર આ વાત સ્વીકારતાં એકમતે કહે છે કે જો ચેન્જ લાવવાનું કામ સ્વબળે ન થયું તો એક દિવસ ખરેખર એવો આવશે કે આપણે આ દિવસની ઉજવણી નહીં કરી શકીએ. અગમચેતી દર્શાવતી આ વાતને વિગતે વાંચો, હવે... એકસરખી વાર્તા, કૉમેડી, એકસરખા સેટ અને એકસરખી વેશભૂષા વચ્ચે આજની રંગભૂમિ બહુ બધી રીતે બીબાઢાળ બની ગઈ છે.  ‘જો એક વાત તો ક્લિયર છે કે આમ જ ચાલતું રહેશે તો એક સમય એવો આવીને ઊભો રહેશે જ્યારે દુનિયાભરમાં વિશ્વ રંગભૂમિ દિવસ તો ઊજવાતો હશે, પણ તમારી પાસે એની ઉજવણી માટે કારણ નહીં હોય, કારણ કે નાટકો નહીં રહ્યાં હોય.’

27 March, 2023 05:06 IST | Mumbai | Rashmin Shah
કાર્યક્રમની તસવીરોનો કૉલાજ

ટ્રાન્સમીડિયા દ્વારા લાભપાંચમ નિમિત્તે યોજાયું ભવ્ય સ્નેહમિલન, જુઓ તસવીરો

લાભપાંચમના દિવસે જ ટ્રાન્સમીડિયા (Transmedia)ના એમ.ડી. જસ્મીન શાહનો જન્મદિવસ છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની શુભેચ્છા નિમિત્તે લાભપાંચમના શુભ અવસરે ૨૯ ઑકટોબરના રોજ જુહુ ક્લબ મિલેનિયમ, મુંબઈ ખાતે ગુજરાતી કલાકારોનું એક ભવ્ય ગેટ ટુગેધર યોજાયું હતું.

03 November, 2022 07:22 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

Maira Doshi:જેટલી ક્યૂટ એટલી જ ગ્લેમરસ પણ છે આ ગુજરાતી એક્ટ્રેસ

આ મહિને ગુજરાતી ફિલ્મ 'ચાસણી- મીઠાશ જિંદગીની' રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મથી માયરા દોશી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે. એક્ટ્રેસ માયરા દોશી સુપર ક્યુટ છે. જો કે ક્યુટ હોવાની સાથે સાથે તે સુપર હોટ પણ છે. (Image Courtesy: Maira Doshi Instagram)

05 July, 2019 05:44 IST

વિડિઓઝ

મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠીએ ‘હમારે બારા’ના વિવાદ પર તોડ્યું મૌન

મનોજ જોશી અને પરિતોષ ત્રિપાઠીએ ‘હમારે બારા’ના વિવાદ પર તોડ્યું મૌન

અભિનેતા મનોજ જોષી અને પરિતોષ ત્રિપાઠીએ તેમની આગામી ફિલ્મ ‘હમારે બારાલઈને થયેલા વિવાદ અંગે ચર્ચા કરી હતી. આ ફિલ્મ મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં મહિલાઓને થતા અન્યાયની વાર્તા દર્શાવે છે. આ ફિલ્મમાં જુદા જુદા સમુદાયોમાં પ્રચલિત સામાજિક મુદ્દાઓને પણ બતાવવામાં આવ્યા છે. જોકે ફિલ્મની વાર્તા અને મેસેજને લઈને તેના પર ટીકા કરવામાં આવી રહી છે એવામાં ફિલ્મના કલાકારો અને નિર્માતાઓને ઑનલાઇન ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. વધુ માટે જુઓ વીડિયો.

05 June, 2024 07:58 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK