Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mannat

લેખ

શાહરુખ ખાન (ફાઈલ તસવીર)

મન્નતમાં બે માળ વધારવાની પરવાનગીને પડકાર

નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કરેલી અપીલમાં અરજદારે કહ્યું કે શાહરુખ ખાને આ પહેલાં પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેને પરમિશન કઈ રીતે આપવામાં આવી?

12 March, 2025 09:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખખાન સપરિવાર

મન્નતના રિનોવેશનને કારણે શાહરુખ સપરિવાર ભાડે રહેવા જશે

‘મન્નત’નું આ રિનોવેશન ઓછાંમાં ઓછાં બે વર્ષ સુધી ચાલશે અને એથી આ સમય દરમ્યાન શાહરુખ તેના પરિવાર સાથે ભાડાના ઘરમાં જશે.

28 February, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખ ખાન અને મન્નત (ફાઇલ તસવીર)

શાહરુખ ખાનના મન્નતમાં ચોરે કર્યો હતો ઘૂસવાનો પ્રયત્ન, હવે ગુજરાતથી થઈ ધરપકડ

Man who trespassed into Shahrukh Khan’s Mannat: શાહરૂખ ખાનના મુંબઈ સ્થિત બંગલા ‘મન્નત’માં 2023માં બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સને હવે ગુજરાતના ભરૂચમાં ચોરી કરતા પોલીસે ઝડપી પાડ્યો છે.

21 February, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગીત ‘બસ ઇતના સા ખ્વાબ હૈ’  સીન અને અહમદ ખાન

તમને ખબર છે યસ બૉસનું શાહરુખના ઘર મન્નત સાથેનું કનેક્શન?

શાહરુખ ખાન, જુહી ચાવલા અને આદિત્ય પંચોલીને ચમકાવતી આ ફિલ્મનું ગીત મુંબઈમાં શૂટ થયું હતું.

03 February, 2025 09:31 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

તસવીર: શાહરુખ ખાન ફૅન પેજ ટ્વિટર

`જવાન`ની સફળતાની ખુશીમાં શાહરુખ ખાને ચાહકોને આ રીતે કરી દીધા ખુશ

શાહરૂખ ખાન તેની લેટેસ્ટ ફિલ્મ `જવાન`ની બ્લોકબસ્ટર સફળતાથી ખૂબ જ ખુશ છે. આ જબરદસ્ત પ્રેમ માટે ચાહકોનો આભાર માનવા શાહરૂખ ખાન તેના ઘર મન્નતની બહાર આવ્યા હતા અને ચાહકોને મળ્યા હતા. હંમેશની જેમ કિંગ ખાનના ઘરની બહાર ભીડ હતી પરંતુ કોઈને અંદાજ નહોતો કે શાહરૂખ ઘરની બહાર આવીને પોતાની ઝલક બતાવશે.   

18 September, 2023 11:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: યોગેન શાહ

શાહરૂખ ખાને ઈદની પરંપરા જાળવી: મન્નતની બહાર રાહ જોતાં ચાહકોને પાઠવી શુભેચ્છા

શાહરૂખ ખાને શનિવારે બપોરે મન્નત ખાતે તેની ટેરેસ પર બહાર નીકળી અને ચાહકોને ઈદની શુભેચ્છા આપવાની પરંપરા તેણે જાળવી રાખી છે. નાનો દીકરો અબરામ પણ સુપરસ્ટાર સાથે જોડાયો હતો.

22 April, 2023 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરૂખે મન્નતમાં ખાસ મિત્રો સાથે કરી પાર્ટી, જુઓ તસ્વીરો.

શાહરૂખે મન્નતમાં ખાસ મિત્રો સાથે કરી પાર્ટી, જુઓ તસ્વીરો.

શાહરૂખે મન્નતમાં પોતાના ખાસ મિત્રોને પાર્ટી આપી હતી.જુઓ બોલિવૂડને કઈ કઈ હસ્તીઓ શાહરૂખે આપેલી પાર્ટીમાંગઈ હતી. જુઓ તસ્વીરો...

19 December, 2015 09:01 IST
'મન્નત'ની બહાર ચાહકોનું અભિવાદન ઝિલતો બર્થ-ડે બોય કિંગ ખાન

'મન્નત'ની બહાર ચાહકોનું અભિવાદન ઝિલતો બર્થ-ડે બોય કિંગ ખાન

શાહરૂખ ખાન પોતાના જન્મદિનને દિવસે ( રવિવાર ) બાંદ્રા ખાતે આવેલ મન્નત બંગલા ખાતે  રૂબરૂ થયો હતો. શાહરૂખને જોવા માટે ફેન્સ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતાં. શાહરૂખે રવિવારે પોતાની 50મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવી હતી.

02 November, 2015 06:26 IST

વિડિઓઝ

Shah Rukh Khan Birthday 2023: શાહરૂખ ખાને મધ્યરાત્રિએ ચાહકોનો માન્યો આભાર

Shah Rukh Khan Birthday 2023: શાહરૂખ ખાને મધ્યરાત્રિએ ચાહકોનો માન્યો આભાર

શાહરૂખ ખાને તેના પ્રશંસકોનો આભાર માણ્યો હતો જેઓ તેના નિવાસસ્થાન `મન્નત`ની બહાર 1 નવેમ્બરના રોજ મધ્યરાત્રિએ58માં જન્મદિવસની શુભેચ્છા આપવા માટે એકઠા થયા હતા. `પઠાણ` અભિનેતા તેના મુંબઈના બંગલાની બાલ્કનીમાં દેખાયો હતો અને તેના ચાહકોને ખુશ કર્યા હતા.

02 November, 2023 12:31 IST | Mumbai
શાહરૂખ ખાનના ચાહકોએ મન્નતની બહાર ગૌરી ખાનનો જન્મદિવસ ઉજવ્યો

શાહરૂખ ખાનના ચાહકોએ મન્નતની બહાર ગૌરી ખાનનો જન્મદિવસ ઉજવ્યો

સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની અને એક મહાન ઇન્ટિરિયર ડિઝાઇનર ગૌરી ખાન 8 ઑક્ટોબરે એક વર્ષ મોટી થઈ અને SRKના તમામ ચાહકોએ તેનો જન્મદિવસ ઉજવ્યો. એક કેક કાપવામાં આવી હતી જેમાં ગૌરી ખાનને રાણી તરીકે દર્શાવવામાં આવી હતી જેની બાજુમાં પોસ્ટર હતું કે `ટીમ શાહરૂખ ખાન ફેન ક્લબ ગૌરી ખાનને જન્મદિવસની શુભેચ્છા આપે છે`. એક ચાહકે તો એવો પણ ઉલ્લેખ કર્યો કે `ક્વીન હૈ તો કિંગ હૈ` જુઓ સંપૂર્ણ વિડિયો જુઓ!

09 October, 2023 12:31 IST | Mumbai
સલમાન ખાનના લગ્ન માટે રાખી સાવંતે રાખી ઉઘાડા પગે ચાલવાની માનતા

સલમાન ખાનના લગ્ન માટે રાખી સાવંતે રાખી ઉઘાડા પગે ચાલવાની માનતા

રાખી સાવંત મુંબઈ એરપોર્ટ પર ઉઘાડા પગે ચાલતી જોવા મળી હતી. તે કેમેરામાં કેદ થઈ છે. આ અભિનેત્રીએ કહ્યું કે,  "આ મારી `મન્નત` છે કે જ્યાં સુધી સલમાન ખાન લગ્ન નહીં કરે ત્યાં સુધી તે ખુલ્લા પગે ચાલશે. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ!

04 July, 2023 06:17 IST | Mumbai
શાહરૂખ ખાને ચાહકો સાથે `પઠાણ`ના ગીત પર ડાન્સ કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શાહરૂખ ખાને ચાહકો સાથે `પઠાણ`ના ગીત પર ડાન્સ કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

શાહરૂખ ખાનના ચાહકો શનિવારે તેના ઘર મન્નતની બહાર SRKના સિગ્નેચર પોઝમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે એકઠાં થયા હતા. સફેદ ટી-શર્ટ પહેરીને, કિંગ ખાને ઘરની બહાર તેના ચાહકોનું અભિવાદન કર્યું અને પોતાનો આઈકૉનિક પોઝ આપ્યો હતો. આ રેકોર્ડ ફિલ્મ પઠાણના ટેલિવિઝન પ્રીમિયરની ઉજવણી માટે બનાવવામાં આવ્યો હતો, શાહરુખ ખાને ચાર વર્ષથી વધુ સમય બાદ પઠાણ દ્વારા ફિલ્મમાં કમબેક કર્યું હતું.

11 June, 2023 04:49 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK