બેસ્ટ ઍક્ટ્રેસ તરીકેનો નૅશનલ અવૉર્ડ જીતેલી માનસી પારેખે ગઈ કાલે દિલ્હીથી પોતાના કેટલાક ગ્લૅમરસ ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા
03 December, 2024 08:37 IST | Mumbai | Gujarati Mid-day Correspondentજેમજેમ ઉત્સવોનો રસપ્રદ સમય નજીક આવે છે, તેમ શેમરૂમી, ગુજરાતી કન્ટેન્ટમાં શ્રેષ્ઠતા પ્રદર્શિત કરનાર લોકપ્રિય ઓટિટી પ્લેટફોર્મ, આપણી નવો કેમ્પેઇન ‘13 સપ્તાહ. 13 કહાણીઓ’ લાવવાનું ખૂબ ઉત્સાહિત છે.
11 November, 2024 05:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentજ્યારે બન્ને અવૉર્ડ હાથમાં પકડ્યા ત્યારે લાગ્યું કે હું દુનિયાને દેખાડી રહી છું કે જુઓ... લગ્ન પછી છોકરીઓ આગળ ન વધી શકે, બાળક જન્મે પછી તેનાં સપનાં પૂરાં ન થઈ શકે એ બધી વાતો ખોટી છે
11 October, 2024 10:51 IST | Delhi | Jigisha Jainગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ જીત્યા પછી માનસી પારેખ કહે છે...
24 August, 2024 12:17 IST | Mumbai | Pallavi Acharya‘કચ્છ એક્સપ્રેસ’માં તેણે ઍક્ટિંગ કરવાની સાથોસાથ એને પતિ પાર્થિવ ગોહિલ સાથે મળીને પ્રોડ્યુસ પણ કરી હતી
17 August, 2024 08:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondentતામિલ અભિનેત્રી નિત્યા મેનન પણ બેસ્ટ ઍક્ટ્રેસ : કાંતારાનો રિષબ શેટ્ટી બેસ્ટ ઍક્ટર: ઊંચાઈ માટે બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ સૂરજ બડજાત્યાને : બેસ્ટ હિન્દી ફિલ્મ ગુલમોહર
17 August, 2024 08:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondentગુજરાતી અભિનેત્રી માનસી પારેખ ગોહિલને પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (70th National Film Awards) મળ્યો છે. માનસી પારેખને આ પુરસ્કાર ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે મળી રહ્યો છે
16 August, 2024 04:17 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondentઆખું ગામ ઝમકુડીને સળી કરનારા બાબુ કાકાનો જીવ લેવા તૈયાર છે. બાબલો અને ઘેલચંદ્ર અમદાવાદમાં પ્રોપર્ટી વેચવાનું કામ કરતા હોય છે અને અહીં આવીને ઝમકુડીની ચુંગાલમાંથી હવેલી અને ગામ બંન્ને છોડાવવાનું નક્કી કરે છે.
04 June, 2024 07:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમરાઠી ફિલ્મોનો લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે જેની જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. ‘શુભચિંતક’ નામની આ ફિલ્મમાં સ્વપ્નિલ જોશી સાથે માનસી પારેખ, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજ્યગુરુ દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)
17 December, 2024 09:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshiફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવૉર્ડ મેળવનાર માનસી પારેખ (Manasi Parekh) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
19 October, 2024 10:01 IST | Mumbai | Rachana Joshiગુજરાતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) પર ચોતરફથી અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. કારણકે અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવૉર્ડ (Best Actress National Award) મેળવ્યો છે. નેશનલ એવૉર્ડ લેવા જતી વખતે અભિનેત્રી ચોધાર આંસુએ રડી પડી હતી એ બાબતે સહુનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જ હજી એક બાબતને કારણે માનસી પારેખ સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી, તે છે તેનું આઉટફિટ. અભિનેત્રીએ એવૉર્ડ સેરેમનીમાં પહેરેલી બાંધણીની ડિઝાઇનર સાડીએ સહુનું મન મોહી લીધું હતું. ફક્ત નેશનલ એવૉર્ડ્ સેરેમનીમાં જ નહીં પણ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન પણ માનસી પારેખના લૂક્સે સહુને ઇમ્પ્રેસ કર્યા હતા. ચાલો કરીએ તેના પર એક નજર…
14 October, 2024 02:51 IST | Mumbai | Rachana Joshiગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ સ્વીકારતી વખતે માનસી પારેખ ઇમોશનલ થઈ ગઈ હતી. માનસી ઉપરાંત તામિલ ઍક્ટ્રેસ નિત્યા મેનનને પણ સંયુક્તપણે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. માનસીએ હસબન્ડ પાર્થિવ ગોહિલ સાથે મળીને કચ્છ એક્સપ્રેસને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ, મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મજગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો છે.
09 October, 2024 10:25 IST | Delhi | Gujarati Mid-day Correspondentઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ના છેલ્લા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સિડની હાર્બર બ્રિજ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
03 July, 2024 08:10 IST | Sydney | Gujarati Mid-day Online Correspondentસિડની ઑપેરા હાઉસ ખાતે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલની ધમાકેદાર શરૂઆત થઈ છે. ગુજરાતી મનોરંજન જગતના ઘણાં નામી કલાકારો અહીં પહોંચ્યાં છે. જુઓ તસવીરો.
30 June, 2024 05:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentછેલ્લા બે દિવસથી ફિલ્મફેર એવોર્ડ 2024 ખુબ જ ચર્ચામાં છે. એમાંય ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બૉલિવૂડનો ફેમસ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતની મોટી મોટી હસ્તીઓનો જમાવડો ગિફ્ટ સીટી ખાતે જોવા મળ્યો હતો. ત્યારે આ તકે ઢોલીવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતાં. મલ્હારથી લઈ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ સહિતના કલાકારોએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી.
29 January, 2024 03:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentરણબીર કપૂર અને આલિયા ભટ્ટનું બ્રહ્માસ્ત્ર ભાગ એક: શિવે 70મા રાષ્ટ્રીય પુરસ્કાર 2024માં નોંધપાત્ર ઓળખ મેળવી. મંગળવારે, નિર્માતા કરણ જોહર અને દિગ્દર્શક અયાન મુખર્જીને AVGC (એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) માં શ્રેષ્ઠ ફિલ્મ માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. ગેમિંગ અને કોમિક). રાષ્ટ્રીય રાજધાનીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક સમારોહ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને અનેક કેટેગરીમાં પુરસ્કારો પણ મળ્યા: શ્રેષ્ઠ પુરૂષ પ્લેબેક સિંગર, "કેસરિયા" ગીત માટે અરિજિત સિંઘને પુરસ્કાર, AVGCમાં શ્રેષ્ઠ ફિલ્મ, અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (ગીતો), જે પ્રિતમને મળ્યો.
10 October, 2024 10:45 IST | Delhiકાન, આરએ કોલોની ઘોસ્ટ સ્ટોરીઝ અને ગુજરાતી ફિલ્મની રીલ્સના સ્નિપેટ્સથી જાણીતો મકાબો (મલાડ, કાંદિવલી, બોરીવલી)નો છોકરો વિરાજ ઘેલાણી તેના ગુજરાતી ફિલ્મમાં ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. તમે કદાચ મુંબઈના ટ્રાફિક અને તેની નાની સાથેના વીડિયોઝનો આનંદ માણ્યો જ હશે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની તાજેતરની મુલાકાતમાં, વિરાજે ગુજરાતી ફિલ્મમાં મુખ્ય અભિનેતા તરીકેની તેની રોમાંચક સફર વિશે વાત કરી. તેણે ડિજિટલ સ્ટારમાંથી સિલ્વર સ્ક્રીન પર આવવા સુધીનો તેનો અનુભવો શેર કર્યો. તેણે ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે સોશિયલ મીડિયા ફૉલોઅર્સ આજે કાસ્ટિંગ નિર્ણયમાં મુખ્ય પરિબળ બની ગયા છે. વિરાજે અનેક વિષયો પર મન મૂકીને વાતચીત કરી. માણો મકાબોના ગુજ્જુ બૉયનો વિશેષ ઇન્ટરવ્યૂ!
11 June, 2024 08:39 IST | Mumbaiરૌનક કામદાર, માનસી પારેખ અને અલ્પના બુચ સહિતની આગામી ફિલ્મ "ઇટ્ટા-કિટ્ટા"ના કલાકારોએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ અને તેના પર કામ કરતી વખતે શેર કરેલી મિત્રતા વિશે વાત કરી હતી. "ઇટ્ટા કિટ્ટા" એક એવી ફિલ્મ છે જે દત્તકને સંબોધિત કરે છે. ગુજરાતી ફિલ્મ માટે આટલો સંવેદનશીલ વિષય પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યો છે. આ વાતચીતમાં, રૌનાકે બે બાળકોના પિતાની ભૂમિકા ભજવવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને સમજાવે છે કે તેણે આ પ્રોજેક્ટ શા માટે પસંદ કર્યો. અલ્પના બુચ ચર્ચા કરે છે કે આજની ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં સારું પ્રદર્શન કરવાની ખરેખર શું જરૂર છે, જ્યારે માનસી પારેખે તેના પાત્ર, કાવ્યા વિશે કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે.
08 January, 2024 05:20 IST | Mumbaiકચ્છ એક્સપ્રેસની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વાત કરી ત્યારે તેમણે રેપિડ ફાયરમાં બહુ સરસ પ્રતિભાવ આપ્યા. વિરલ શાહે ગમતા મેકરની વાત કરી તો પાર્થિવ ગોહિલે ગાયું એક ગીત જે માનસી માટે પરફેક્ટ છે. માનસીએ પણ પોતાના મન પર અસર છોડનારી ફિલ્મોની વાત કરી તો પોતાના ગમતા ગાયકો વિશે પણ કહ્યું. જુઓ આ છૂક છૂક ટીમને રેપિડ ફાયર રાઉન્ડ.
09 January, 2023 11:18 IST | Mumbaiકચ્છ એક્સપ્રેસના પ્રોડ્યુસર પાર્થીવ ગોહિલ (Parthiv Gohil) અને માનસી પારેખ ગોહિલ (Manasi Parekh Gohil) તથા દિગ્દર્શક વિરલ શાહે (Viral Shah) જ્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરી ત્યારે તેમણે આ ફિલ્મ તેમને માટે કઈ રીતે અલગ અનુભવ રહી તે જણાવ્યું. વળી આ ફિલ્મમાં માનસીના બમણા રોલ છે એટલે કે તે અભિનેત્રી પણ છે અને પ્રોડ્યુસર તરીકે પણ કામ કરી રહી છે - આ સંજોગોમાં શું રહ્યો અનુભવ? કઇ ફિલ્મો તેમને માટે રહી છે સદાબહાર એ પણ આ મેકર્સે વાત કરી
09 January, 2023 11:10 IST | Mumbaiકચ્છ એક્સપ્રેસ (Kutch Express)એક એવી ફિલ્મ જેમાં સામાજિક સંદેશો છે તો રોમાન્સ પણ છે અને કચ્છના સફેદ રણમાં પ્રસરતા રંગો પણ છે. પરંતુ આ ફિલ્મની ખાસ વાત છે સાસુ-વહુનો સંબંધ. રત્ના પાઠક શાહની (Ratna Pathak Shah) આ પહેલી ગુજરાતી ફિલ્મ છે તો માનસી પારેખ (Manasi Parekh) આ ફિલ્મનાં પ્રોડ્યુસર પણ છે. બંન્ને અભિનેત્રીઓ કચ્છ એક્સપ્રેસની આ સફરની માંડીને વાત કરી ત્યારે ઘણાં નવા પાસાં જાણવા મળ્યા.
22 December, 2022 02:53 IST | Mumbaiગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલની ગુજરાતી વેબસિરીઝ ડુ નોટ ડિસ્ટર્બ સ્ટ્રીમ થઈ રહી છે. ત્યારે ગુજરાતી મિડડે ડોટ કોમે આ બંને સ્ટાર્સ સાથે વાતચીત કીર અને બંનેની કેટલીક રસપ્રદ વાતો જાણવાની કોશિશ કરી છે. જુઓ ઈન્ટરવ્યુ
26 July, 2019 10:16 IST |ADVERTISEMENT