તાજેતરમાં 'બિગ બૉસ 6' અને 'જય હો' ફિલ્મ ફૅમ અભિનેત્રી સના ખાને ધર્મ માટે શો બિઝનેસને ગુડબાય કહી દીધું છે. પણ તમને જણાવી દઈએ કે, સના ખાન એકમાત્ર અભિનેત્રી નથી કે જેણે ધર્મના માર્ગે આગળ વધવા માટે અભિનયને 'ગુડબાય' કહી દીધું હોય. આજ સુધી અનેક અભિનેત્રીઓએ ધર્મના માર્ગે આગળ વધવા માટે અભિનય ક્ષેત્રને અલવિદા કહી દીધું છે. આજે અમને તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે અભિનયને 'ગુડબાય' કહીને અપનાવ્યો છે 'અધ્યાત્મ'નો માર્ગ.
(તસવીર સૌજન્ય: સોશ્યલ મીડિયા)
11 October, 2020 10:00 IST