Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Malhar Thakar

લેખ

ગુજરાતી ફિલ્મો અને રંગભૂમિના ૧૫ જેટલા કલાકારોએ ગુજરાત વિધાનસભામાં જઈને ગૃહમાં ચાલતી કાર્યવાહી જોઈ હતી.

શા માટે આપણે આપણા રાજ્યને ડબલ એન્જિન કહીએ છીએ એનો પ્રત્યક્ષ અનુભવ થયો

ગુજરાતી ફિલ્મો અને નાટકોના પંદરેક કલાકારોએ ગુજરાત વિધાનસભાની કાર્યવાહી જોઈ

28 March, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’

મલ્હાર ઠાકરની આગામી ફિલ્મ ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ આ તારીખે રિલીઝ થવા તૈયાર

`All the Best Pandya` Release Date: પ્રોડ્યુસર જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકરે ઓલ ધ બેસ્ટ પંડ્યા અગાઉ પણ ઘણી ફિલ્મો સાથે કરી ચૂક્યા છે, જેથી હવે તેમની નવી ફિલ્મને પણ દર્શકો અગાઉની ફિલ્મોની જેમ ભરપૂર પ્રેમ આપશે તેવો તેમને સંપૂર્ણ વિશ્વાસ છે.

18 February, 2025 07:03 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ટીકુ તલસાણીયા અને મલ્હાર ઠાકર (ફાઇલ તસવીર)
પ્રૉડ્યુસર તરીકે સંજય સોનીની પહેલી ગુજરાતી ફિલ્મે બૉક્સ ઑફિસ પર મચાવ્યો`હાહાકાર`

પ્રૉડ્યુસર તરીકે સંજય સોનીની પહેલી ગુજરાતી ફિલ્મે બૉક્સ ઑફિસ પર મચાવ્યો`હાહાકાર`

સંજય સોનીએ પ્રોડ્યુસર તરીકે પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે પ્રોડયુર બનવા પાછળનું સૌથી મોટું પ્રેરકબળ હોય તો શાહરુખ ખાનની 1992ની ”દીવાના” ફિલ્મ.

13 December, 2024 05:12 IST | Ahmedabad | Bespoke Stories Studio

ફોટા

પ્રતીકાત્મક તસવીર

આજની નારીનું પ્લસ-માઇનસ

સ્વચ્છંદતા અને સ્વતંત્રતા વચ્ચે ભેદ છે એવું કહીને મહિલાઓ માટે ગોળ-ગોળ વાતો કરવાને બદલે આજે ચોખ્ખી વાત કરીએ. આજની મહિલાઓ ક્યાં બેસ્ટ છે, અનબીટેબલ છે, અનસ્ટૉપેબલ છે તો સાથે જ એવી કઈ બાબતો છે જેના પર જો થોડુંક ધ્યાન અપાય તો તેમનું જીવન વધુ બહેતર બની શકે એ વિષય પર કેટલીક અગ્રણી સેલિબ્રિટીઝે શૅર કરેલી વાતો જાણો

09 March, 2025 07:20 IST | Mumbai | Ruchita Shah
ગુજરાતી રીલ સિતારાઓએ રિયલ લાઇફપાર્ટનરને સપ્તપદીનાં વચનો આપ્યા છે

Year Ender 2024: ઢોલિવૂડના રીલ સિતારાઓએ રિયલ લાઈફપાર્ટનરને આપ્યા સપ્તપદીનાં વચનો

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી આ વર્ષે એટલે કે વર્ષ 2024માં આ સિતારાઓએ મંગળફેરા ફરીને પોતાના જીવનસાથીઓને સપ્તપદીનાં વચનો આપ્યા છે. પોતાના મનનાં માણીગર સાથે મંગલ પરિણયમાં બંધયા છે. જુઓ કોણે ક્યારે અને કોની સાથે કર્યા લગ્ન.

31 December, 2024 04:07 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
કલાકારોની યાદોના સંભારણાં

સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમઃ સુગમ સંગીતના બાદશાહને યાદ કરી ભાવુક થયાં કલાકારો

‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)

12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshi
આરોહી અને તત્સત મુનશીની તસવીરોનો કૉલાજ

લગ્ન બંધનમાં બંધાયાં આરોહી પટેલ અને તત્સત મુનશી, ઉદયપુરમાં ફર્યા મંગળ ફેરા

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ સમયે લગ્નની ધૂમ મચેલી છે, પહેલા મલ્હાર ઠાકર-પૂજા જોશી અને હવે આરોહી પટેલ-તત્સત મુનશી… છેલ્લા કેટલાક દિવસથી મલ્હાર ઠાકર અને પૂજા જોષીનાં લગ્નની તસવીરોની સાથે જ આરોહી પટેલ અને તત્સત મુનશીની તસવીરો પણ વાયરલ થઈ રહી છે. આરોહી અને તત્સતના લગ્ન પહેલાની કેટલીક વિધિઓના વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળ્યાં છે. હવે આરોહી અને તત્સતની લગ્નની તસવીરો તેમણે જ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકોને તેમના લગ્નનાં શુભ સમાચાર આપ્યા છે. આ પોસ્ટ કરતી વખતે આરોહી પટેલે લખ્યું છે કે, "प्यार दोस्ती है" અને આની સાથે તેણે બે હાથથી હાર્ટ બનાવતી ઈમોજી પણ પોસ્ટ કરી છે, જુઓ તેમની તસવીરો...

06 December, 2024 09:14 IST | Udaipur | Shilpa Bhanushali

વિડિઓઝ

દર્શકોએ `લગન સ્પેશિયલ` શા માટે જોવી જોઈએ? મલ્હાર, પૂજા, મિત્રાએ શું જવાબો આપ્યા?

દર્શકોએ `લગન સ્પેશિયલ` શા માટે જોવી જોઈએ? મલ્હાર, પૂજા, મિત્રાએ શું જવાબો આપ્યા?

મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવી હાસ્યના મૂડમાં છે કારણ કે તેઓ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ `લગન સ્પેશિયલ` વિશે ચર્ચા કરે છે. તેઓ સુનિયોજિત લગ્ન માટે તેમના વિચારો શૅર કરે છે.

16 February, 2024 02:55 IST | Mumbai
લગન સ્પેશિયલ ફિલ્મના કલાકારોએ  વેલેન્ટાઇન ડે ૨૦૨૪ ની પૂર્વસંધ્યાએ

લગન સ્પેશિયલ ફિલ્મના કલાકારોએ વેલેન્ટાઇન ડે ૨૦૨૪ ની પૂર્વસંધ્યાએ

મલ્હાર ઠાકર, પૂજા જોશી અને મિત્ર ગઢવીએ ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે તેમની ફિલ્મ `લગન સ્પેશિયલ` વિશે ચર્ચા કરી. તેઓએ લગ્નને લઈને દિલથી વિચારો શૅર કર્યા હતા. આ સાથે જ તેઓ તેમના જીવનસાથીમાં શું શોધી રહ્યા છે તે વિશે પણ ખુલાસા સાથે વાત કરી હતી. કલાકારોએ શું ક્યારેય અન્ય કોઈના લગ્ન પ્રસંગમાં ધમાલ કરી છે? એ વિષે જાણવા તમારે રસપ્રદ ઇંટરવ્યૂ માણવો રહ્યો., ફિલ્મ વિશે ચર્ચા કરતી વખતે મલ્હાર ફક્ત એટલું જ કહે છે કે જો કોઈપણ વ્યક્તિ ફિલ્મને ક્રિટિક નજરથી જોવા માંગે છે, તો તેણે તેવું ન્ કરવું જોઈએ કારણ કે આ ફિલ્મનો એકમાત્ર ઉદ્દેશ છે દર્શકોનું મનોરંજન કરવું  

13 February, 2024 01:22 IST | Mumbai
મલ્હાર ઠાકર અને પૂજા જોશીને તેમના ભાવિ જીવનસાથીમાં જોઈએ છે આ ગુણ

મલ્હાર ઠાકર અને પૂજા જોશીને તેમના ભાવિ જીવનસાથીમાં જોઈએ છે આ ગુણ

ઢોલીવુડ અભિનેતા મલ્હાર ઠાકર અને પૂજા જોશીને ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેની એક મુલાકાતમાં પૂછવામાં આવ્યું હતું કે તેઓ કેવા જીવનસાથી ઇચ્છે છે? બંનેએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો. જુઓ શું કહેવું છે બંને એક્ટર્સનું.

28 June, 2023 09:29 IST | Mumbai
પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

પરિણીતી ચોપરાના લગ્નની શરણાઈ સાંભળીને મલ્હાર ઠાકર થયો દુઃખી, દર્દમાં ગાયું આ ગીત

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર મલ્હાર ઠાકર (Malhar Thakar)નો બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા (Parineeti Chopra) માટેનો ગાઢ પ્રેમ કોઈનાથી છુપો નથી. હવે અભિનેત્રીના લગ્નની આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના નેતા રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) સાથે જોરશોરમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સાંભળીને મલ્હાર ઠાકર દુઃખી થઈ ગયો છે. પરિણીતી ચોપરાના લગ્નની વાત સાંભળીને મલ્હાર ઠાકરનું શું રિએક્શન છે તે જુઓ આ વીડિયોમાં…

28 April, 2023 12:02 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK