Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Malegaon

લેખ

‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’નું નવું પોસ્ટર

સુપરબૉય્સ ઑફ માલેગાંવનું ટ્રેલર લૉન્ચની જાહેરાત, નવા પોસ્ટર સાથે કાઉન્ટડાઉન શરૂ!

Superboys of Malegaon trailer: નાસિર શેખના જીવન પર આધારિત આ ફિલ્મ ભારતમાં રિલીઝ થાય તે પહેલાં, જેમણે નો-બજેટ કોમ્યુનિટી-સોર્સ્ડ ફિલ્મો બનાવી હતી, કલાકાર આદર્શ ગૌરવ જણાવે છે કે તેણે તેમના પડછાયામાં ઘણો સમય વિતાવ્યો હતો.

05 February, 2025 08:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપરબૉય્સ ઓફ માલેગાંવ

ફિલ્મ ફેસ્ટિવલમાં વખણાયેલી ફિલ્મ ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’ આ તારીખે થશે રિલીઝ

Superboys of Malegaon set to release in India: એમઝૉન એમજીએમ સ્ટુડિયો, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ અને ટાઈગર બેબી સાથે મળીને 28 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં સુપરબૉય્સ ઓફ માલેગાંવ રિલીઝ કરવા માટે તૈયાર છે.

28 January, 2025 04:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે ત્ર્યંબકેશ્વર મંદિરમાં પત્ની સોનલ સાથે પૂજા કરી રહેલા ગૃહ પ્રધાન અમિત શાહ.

માર્કેટિંગ નેતા બનીને ફરવું સરળ છે, પણ એની સાથે જમીન પર રહીને કામ કરવું પણ જરૂરી

માલેગાંવમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શરદ પવાર પર ફરી કર્યો શાબ્દિક હુમલો

25 January, 2025 01:25 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિત શાહ

આજે ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શને અમિત શાહ

માલેગાવ અને અજંગ ગામમાં તેઓ પૂર્વ નિર્ધારિત ક્રાર્યક્રમમાં જવા પહેલાં તેઓ યંબકેશ્વરમાં દર્શન કરશે. દેશના ગૃહપ્રધાન મુંબઈ આવવા માટે આજે બપોરે દિલ્હીથી રવાના થશે.

24 January, 2025 04:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

Malegaon Money Laundering Case: ૭ ઠેકાણે EDના દરોડા, ૧૩ કરોડ રોકડ જપ્ત

Malegaon Money Laundering Case: અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ EDએ દરોડા પાડ્યા, માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત મોટા કૌભાંડનો પર્દાફાશ

07 December, 2024 10:42 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં કિરીટ સોમૈયા

વોટ જેહાદનું દુબઈ કનેક્શન

કિરીટ સોમૈયાએ કહ્યું કે માલેગાંવમાં ૧૦૦ કરોડ રૂપિયા દુબઈથી પણ ટ્રાન્સફર કરવામાં આવ્યા

19 November, 2024 11:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુફ્તી ઈસ્માઈલ (તસવીર: સોશિયલ મીડિયા)

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન AIMIMના ઉમેદવારને આવ્યો હાર્ટ ઍટૅક

Maharashtra Assembly Elections 2024: આ વિસ્તારમાંથી બે વખતના ધારાસભ્ય રહેલા મુફ્તી ઈસ્માઈલે સોમવારે અચાનકથી છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને શરૂઆતમાં તેમને માલેગાંવની એક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

12 November, 2024 07:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

વિધાનસભાની ચૂંટણીમાં વોટ જેહાદ કરવા બેનામી અકાઉન્ટ્સમાં ૧૨૫ કરોડ ટ્રાન્સફર કરાયા

માલેગાવના છાવણી પોલીસ-સ્ટેશનમાં બે મુસ્લિમ નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી

12 November, 2024 10:53 IST | Nashik | Gujarati Mid-day Correspondent

ફોટા

જેમ જેમ `સુપરબૉય્સ ઑફ માલેગાંવ` પ્રેક્ષકોનું મન જીતી રહી છે, અનુજ સિંહ દુહાનનું અકરમ પાત્ર લોકો ને ગમી રહ્યું છે.

Photos: બૉલિવુડના આઇકૉનિક વિલનની યાદીમાં અનુજ સિંહ દુહાનનું નામ પણ જોડાયું

બૉલિવુડ ફિલ્મોમાં ઘણા અવિસ્મરણીય વિલન્સ જોવા મળ્યા છે. આ વિલન્સના પાત્રોએ તેમના ભયાનક આકર્ષણ, આઇકૉનિક ડાયલોગ્સ અને સીનથી લોકોના દિજ જીત્યા  છે. ‘સુપરબૉય્સ ઑફ માલેગાંવ’માં અનુજ સિંહ દુહાને ભજવેલા અકરમના પાત્રએ તેને પણ આ મોસ્ટ આઇકૉનિક વિલન્સની યાદીમાં સામેલ કર્યો છે. તેનું પાત્ર ઝડપથી ચાહકોનું પ્રિય બની ગયું છે, જેના કારણે તેને બૉલિવુડના સૌથી પ્રતિષ્ઠિત વિલન્સની યાદીમાં સ્થાન મળ્યું છે.

04 March, 2025 07:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK