આજકાલ બધા મે મહિનાની જ રાહ જોતા હોય છે, ઉનાળાનું વેકેશન શરૂ કે કડકડતી ગરમીની શરૂઆત. એવામાં ગુજરાતીઓ તો ફરવાના ખૂબ જ શોખીન. ફરવા માટે દુનિયાની બેસ્ટ જગ્યાઓની પસંદગી કરવામાં આવે છે. જો હાલમાં જ જેના લગ્ન થયા હોય તો તેઓ પણ ફરવા માટે ફૉરેન ડેસ્ટિનેશન જ સિલેક્ટ કરે છે. આવો જાણીએ એવી જગ્યા વિશે જે છે ગુજરાતીઓની ફેવરિટ
09 April, 2019 06:26 IST