તાજેતરમાં મુંબઈના બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ‘લૅક્મે ફૅશન વીક ૨૦૨૩’ (Lakme Fashion Week 2023)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોસ્ટ-અવૅટેડ ફેશન-શોમાં બોલિવૂડના અનેક સેલેબ્ઝે ડિઝાઇનર માટે રૅમ્પ વૉક કર્યું હતું. આ વર્ષે ‘લૅક્મે ફૅશન વીક’માં બોલિવૂડની અભિનેત્રીઓનો દબદબો જોવા મળ્યો હતો. ઝીનત અમાન (Zeenat Aman), નુસરત ભરૂચા (Nushrratt Bharuccha), સુસ્મિતા સેન (Sushmita Sen), મલાઇકા અરોરા (Malaika Arora), તમન્ના ભાટિયા (Tamannaah Bhatia), નર્ગિસ ફખરી ( Nargis Fakhri), સયાની ગુપ્તા(Sayani Gupta), પરિણીતી ચોપડા ( Parineeti Chopra), સારા અલી ખાન (Sara Ali Khan), આથિયા શેટ્ટી (Athiya Shett) અને શનાયા કપૂર (Shanaya Kapoor)સહિત અનેક અભિનેત્રીઓએ રૅમ્પ પર આગ લગાવી દીધી હતિ. જુઓ એક ઝલક તસવીરોમાં…
13 March, 2023 04:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent