Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Makar Sankranti

લેખ

પચાસ ફુટ ઊંચાઈએ ઝાડના માંજામાં ફસાયેલા કબૂતરને બચાવી લેવામાં આવ્યું

પચાસ ફુટ ઊંચાઈએ ઝાડના માંજામાં ફસાયેલા કબૂતરને બચાવી લેવામાં આવ્યું

મકરસંક્રાન્તિના દસ-બાર દિવસ બાદ પણ પક્ષીઓના માંજામાં ફસાવાના કિસ્સાઓ બની જ રહ્યા છે

28 January, 2024 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

માંજાને લીધે ૮૦૦થી વધુ પક્ષીઓની પાંખ કપાઈ અને ઘણાંના જીવ ગયા

સમગ્ર મુંબઈમાં વિવિધ સંસ્થાઓ અને ઍનિમલ ગ્રુપો દ્વારા ૨૫થી વધુ ફ્રી બર્ડ મેડિકલ કૅમ્પનું આયોજન ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું

16 January, 2024 08:12 IST | Mumbai | Mehul Jethva
મુંબઈ પોલીસ

ટ્રાફિક પોલીસે નાકાબંધી કરીને ​નિયમોનો ભંગ કરનારા લોકો સામે કરી કાર્યવાહી

નાકાબંધી કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરીને તેમને દંડ્યા હતા.

16 January, 2024 07:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિલ્પા મહાડિક, જલિન્દર મેમા અને વસઇનો ઇજાગ્રસ્ત બાળક

પતંગની મજા આ ત્રણ માટે બની સજા

ધારદાર માંજાને લીધે વાકોલામાં એક સિક્યૉરિટી ગાર્ડને, વસઈમાં બાળકને અને વિલે પાર્લેમાં મહિલાને ગંભીર ઈજા

16 January, 2024 07:18 IST | Mumbai | Diwakar Sharma

ફોટા

કાઇટ એરિયલ ફોટોગ્રાફર દિનેશ મહેતા

મળો ભારતના એકમાત્ર પ્રૉફેશનલ કાઇટ એરિયલ ફોટોગ્રાફર દિનેશ મહેતાને

‘ઢીલ દે ઢીલ દે દે રે ભૈયા ઉસ પતંગ કો ઢીલ દે’ - દેશમાં હજી ગઇકાલે જ લોકોએ ઉતરાયણનો તહેવાર મજ્જાથી ઊજવ્યો છે અને ધાબે ચડી આ ગીતની કળીઓ મુજબ જ પતંગને ઢીલ આપી ગગનમાં ઊંચે ચગાવી - પેચ લડાવી આ તહેવારની મજા માણી છે. ગુજરાતીઓ પતંગ ચગાવવાના ભારે શોખીન છે. દરમિયાન એક ગુજરાતી વ્યક્તિ એવી પણ છે જેણે પોતાના આ શોખને વ્યવસાયમાં પરિણમ્યો છે. તેઓ પતંગોનો ઉપયોગ પેચ લડાવવા માટે નહીં પણ ઊંચા આકાશેથી ફોટોગ્રાફી કરવા માટે કરે છે. (તમામ તસવીરો: દિનેશ મહેતા)

17 January, 2023 12:32 IST | Mumbai | Karan Negandhi
તમામ તસવીરો: આશિષ રાજે/મિડ-ડે

એ લપેટ... મુંબઈગરાની પતંગોએ સ્પર્શ્યું ઊંચું આકાશ, જુઓ શહેરની ઉતરાયણની તસવીરો

સમગ્ર દેશની સાથે મુંબઈગરાએ પણ મકરસંક્રાંતિની ઉજવણી કરી. તમામ ધાર્મિક વિધિઓ અને ઉજવણી સહિત મકરસંક્રાંતિમાં પતંગ ઉડાવવાનો રિવાજ પણ મુંબઈ નિવાસીઓએ કાયમ રાખ્યો. મિડ-ડેના આશિષ રાજે મુંબઈમાં મકરસંક્રાંતિની ઉજવણી દરમિયાન સામાન્ય લોકોના પતંગ ઉડાડવાની પળોને કૅપ્ચર કરી છે. આવો જોઈએ કેટલીક સુંદર તસવીરો.

14 January, 2023 09:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પતંગ

મુંબઈની મકરસંક્રાંતિ મોળી કેમ?

મુંબઈમાં (Mumbai) ઉત્તરાયણ ક્યારે આવે અને ક્યારે જતી રહે એનો આભાસ પણ ભાગ્યે જ થાય છે. તિલ-ગુડની વહેંચણી, છુટ્ટીછવાઈ પતંગો અને વધુમાં ઘરે-ઘરે બનતું ઊંધિયું બસ, આટલેથી જ પતે છે મુંબઈગરાઓની મકરસંક્રાંતિની મોજ. આજે જાણીએ કે મુંબઈમાં હવે કેમ  આ ફેસ્ટિવલમાં મજા નથી આવતી?

14 January, 2023 03:15 IST | Mumbai | Jigisha Jain
મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ શાહજાદા નંદ કૉલેજના વિદ્યાર્થીઓ તેમની પતંગ સાથે. તસવીર/પીટીઆઈ

Makar Sankranti: દેશમાં પરંપરાગત રીતે લોકોએ કરી મકરસંક્રાંતિની ઉજવણી, જુઓ તસવીરો

મહામરીના બે વર્ષ બાદ સમગ્ર દેશમાં લોકો મકરસંક્રાંતિ (Makar Sankranti)ની ઉજવણી પૂરા ઉત્સાહથી કરી રહ્યા છે. શિયાળુ પાકની લણણીનો ઉત્સવ પતંગ ઉડાડીને અને અમુક પરંપરાગત સ્વાદિષ્ટ ખોરાક ખાઈને ઉજવવામાં આવે છે. આ તહેવાર સૂર્યદેવને સમર્પિત છે. દર વર્ષે સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે મકરસંક્રાંતિનો તહેવાય ઉજવાય છે. જુઓ તસવીરો ફોટો/પીટીઆઈ

14 January, 2023 01:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

જુઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ગાયોને ખવડાવતા

જુઓ વડાપ્રધાન મોદીને તેમના સત્તાવાર નિવાસસ્થાને ગાયોને ખવડાવતા

પોંગલની ઉજવણી કર્યા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪ જાન્યુઆરીએ, મકરસંક્રાંતિ ૨૦૨૪ ના અવસરે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન પર ગાયોને ખવડાવી હતી. મીની ગાયો ચારો અને તાજા ઘાસ પર કૂદતી જોવા મળી હતી. ગાયોએ તેઓએ વડાપ્રધાન મોદી દ્વારા પ્રેમભર્યા હાવભાવનો આનંદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૪ જાન્યુઆરીએ સમગ્ર ભારતમાં વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. બિહુ, પોંગલ, ભોગી, ઉત્તરાયણ એ કેટલાક તહેવારો છે જે શિયાળાની મોસમ પસાર થવાના દિવસે ઉજવવામાં આવે છે.

15 January, 2024 08:17 IST | New Delhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK