Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

Maidaan

લેખ

મનોજ દેસાઈની તસવીર

ગૅલૅક્સી થિયેટર ટેમ્પરરી બંધ થયું હોવાની અફવા

બડે મિયાં છોટે મિયાં અને મૈદાનની નિષ્ફળતાને કારણે નહીં પરંતુ થિયેટર રિનોવેશન માટે ફક્ત ત્રણ દિવસ બંધ હતું

24 April, 2024 06:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ

છ દિવસમાં પઠાનના પહેલા દિવસના બિઝનેસનો આંકડો ક્રૉસ નથી કરી શકી બડે મિયાં છોટે...

૨૦૨૩માં રિલીઝ થયેલી ‘પઠાન’એ પહેલા દિવસે ૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો

18 April, 2024 05:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ

અક્ષયની ફિલ્મે હજી હાફ સેન્ચુરી નથી મારી

બીજી તરફ ભારતના ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર બનેલી ફિલ્મ ‘મૈદાન’નો બિઝનેસ ખૂબ ઓછો થયો છે.

16 April, 2024 06:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગન , શાહિદ કપૂર

શાહિદે લોકોને સલાહ આપી ‘મૈદાન’ જોવાની

બોની કપૂરે બનાવેલી આ ​ફિલ્મ ભારતીય ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમના જીવન પર આધારિત છે.

15 April, 2024 06:47 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનાં પોસ્ટર

બૉક્સ-ઑફિસ પર અક્ષય અને અજયનું કમજોર પ્રદર્શન

‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસે ૧૬.૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે : ‘મૈદાન’એ પણ ફક્ત ૭.૨૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે

13 April, 2024 11:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજય દેવગનની  `મૈદાન’ ફિલ્મના રોલની તસવીર

મૈદાનની રિલીઝ પર મૈસૂર કોર્ટે લગાવ્યો સ્ટે

સ્ક્રિપ્ટ ચોરી કરી હોવાનો આરોપ મૂકવામાં આવતાં સ્ટુડિયોઝ અને બોની કપૂરે સ્ટેટમેન્ટમાં કહ્યું, અમારો પક્ષ સાંભળ્યા વગર રિલીઝને અટકાવી

12 April, 2024 06:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોની કપૂર (ફાઇલ તસવીર)

અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’ની રિલીઝ રોકવાની કોર્ટમાં માગણી

એક કરોડ રૂ​​પિયાનાં બિલની ચુકવણી ન કરી હોવાથી નિર્માતા બોની કપૂર સામે ફરિયાદ

20 March, 2024 10:56 IST | Mumbai | Diwakar Sharma
‘મૈદાન’માં અજય દેવગન

Maidaan Trailer: ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની વાર્તા કહેતી ફિલ્મ જીતી લેશે દિલ

લોકો ઘણા સમયથી અજય દેવગનની ફિલ્મ `મેદાન` (Maidaan Trailer)ની રાહ જોઈ રહ્યા છે. આખરે, આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે

07 March, 2024 04:49 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આ શોધ માટે કોઈ ફોટા નથી.

વિડિઓઝ

જ્યારે અજય દેવગને અમને કહ્યું કે

જ્યારે અજય દેવગને અમને કહ્યું કે "આ ફિલ્મ મારી નહીં પણ તમારી છે..." : રિષભ જોષી

મેદાનમાં અજય દેવગન સાથે કામ કરવાથી માંડીને મેદાનમાં સિલેક્શન થવા સુધીની પોતાની જર્ની વિશે ગુજરાતી એક્ટર રિષભ જોષીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે એક્સક્લુઝિવ વાત કરી છે. આ ઈન્ટરવ્યૂમાં રિષભ જોષી જણાવે છે કે જ્યારે તે નાનો હતો ત્યારે ઘરે મહેમાનોથી છુપાઈને માળિયે જતો રહેતો, પણ ધીમે ધીમે પોતાના ડરનો સામનો આત્મવિશ્વાસ વધારીને કર્યો અને સ્ટેજ પર પરફૉર્મ કર્યું. કૉલેજ થિયેટરથી શરૂ કરીને નાના અને મોટા પડદા પર હવે અજય દેવગન સાથે કામ કરવા વિશે, તેના ઑડિશન વિશેની પણ કેટલીક વાતો શૅર કરી છે. રિષભ જોશી- આટલો બધો શરમાળ છોકરો જો એક્ટર બને તો તેની પાછળ હોપ અને પેશન્સ આ બે વસ્તુઓ જવાબદાર છે. 

28 April, 2024 08:15 IST | Mumbai
મૈદાન ફિલ્મે કેવી રીતે બદલ્યો આ યુવા કલાકારોનો જીવનને જોવાનો અભિગમ

મૈદાન ફિલ્મે કેવી રીતે બદલ્યો આ યુવા કલાકારોનો જીવનને જોવાનો અભિગમ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે

27 April, 2024 06:42 IST | Mumbai
મૈદાનની સ્ટારકાસ્ટે ખોલી એક બીજાની પોલ

27 April, 2024 06:26 IST | Mumbai
મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

મૈદાન ફિલ્મના ખેલાડીઓનો દોસ્તી ‘ગોલ’ સૌથી શ્રેષ્ઠ

અજય દેવગણની ફિલ્મ ‘મૈદાન’ ફિલ્મમાં ફૂટબૉલ ટીમના ખેલાડીઓનું પાત્ર ભજવનારા ચાર અભિનેતાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વિશેષ મુલાકાત કરી. રિષભ જોષી, દવિન્દર ગિલ, અમર્ત્ય રે અને તેજસ રવિશંકરે પોતાના કામ વિશે, આ ફિલ્મમાં કામ કરવાથી શું શીખવા મળ્યું તે વિશે અને તેમની વચ્ચેની દોસ્તી વિશે દિલ ખોલીને વાત કરી. તેમની મસ્તીભરી વાતોમાં મોજીલા યુથનો પરિચય તો થાય જ છે પણ આ સાથે જ એ પણ ખ્યાલ આવે છે કે દરેકનો જિંદગી પ્રત્યેનો દ્રષ્ટિકોણ એક જુદી જ ગહેરાઇ ધરાવે છે. દરેક અભિનેતાએ એ પણ શૅર કર્યું કે જ્યારે તેઓ જેનું પણ પાત્ર રીલ પર ભજવતા હતા તેમના રિયલ લાઇફ પરિવારને મળ્યા ત્યારે તેમને કેવી લાગણી થઇ. લાંબા સમય સુધી મૈદાન ફિલ્મની રિલિઝ ડેટ પાછળ ઠેલાઇ હતી પણ આ મોજીલા એક્ટર્સ કહે છે કે ધીરજ રાખતા તો શીખી ગયા પણ દોસ્તી વધુને વધુ મજબુત થઇ છે. આજે તેઓ માત્ર દોસ્તો નથી પણ એક પરિવાર જેટલી નિકટતા અનુભવે છે.

25 April, 2024 08:51 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK