સંદીપ રેડ્ડી વાંગાની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે હૈદરાબાદમાં પ્રી-રિલિઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં ફિલ્મ ‘એનિમલ’ની સ્ટારકાસ્ટ રણબીર કપૂર, બૉબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાનાએ પણ હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ અને એસએસ રાજામૌલીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
(તસવીરો : ટી-સિરીઝ, એક્સ)
28 November, 2023 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent