Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mahatma Gandhi

લેખ

ડાયોરામા આર્ટ ફૉર્મમાં ગાંધીજીના અંતિમ સંસ્કારના દૃશ્યને જુઓ, કેટલું સરસ રીતે મિનિએચર આર્ટમાં પ્રસ્તુત કર્યું છે.

ગાંધીજીના ખાસ જીવનપ્રસંગોને અનોખા સ્વરૂપમાં જોવા પહોંચી જાઓ મણિભવન

ઑલમોસ્ટ ૬૦ વર્ષ પહેલાં મિનિએચર મૉડલોના અદ્ભુત આર્ટ-ફૉર્મ દ્વારા સુશીલા ગોખલે-પટેલે બાપુની અદ્ભુત દુનિયા મણિભવન ગાંધી સંગ્રહાલયમાં ઊભી કરી હતી, ૨૮ નિષ્ણાતોએ ૭ મહિના મહેનત કરીને ૩૦ લાખ ‌રૂપિયાના ખર્ચે આ ગાંધીવિશ્વનો જબરદસ્ત જીર્ણોદ્ધાર કર્યો છે

12 April, 2025 05:38 IST | Mumbai | Ruchita Shah
૧૯૨૧માં અમદાવાદમાં યોજાયેલા કૉન્ગ્રેસના અધિવેશનમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો.

૧૯૨૧ પછી અમદાવાદમાં આજથી કૉન્ગ્રેસનું અધિવેશન

અધિવેશન માટે ૧૬૮૦ ડેલિગેટ્સને તેમની માતૃભાષામાં અપાયાં હરખનાં તેડાં : અમદાવાદની જુદી-જુદી હોટેલોની ૨૦૦૦ રૂમો બુક થઈ : મહેમાનોની ડિમાન્ડ પર ગુજરાતી ભોજન પીરસાશે

08 April, 2025 10:35 IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખ

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમ પરીખનું અવસાન, નવસારીમાં થશે અંતિમ સંસ્કાર

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્રી નીલમબહેન યોગેન્દ્રભાઈ પરીખનું ૧ એપ્રિલે નવસારી ખાતે ૯૩ વર્ષની વયે નિધન થયું હતું. નીલમબહેન મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીનાં પૌત્રી હતાં.

02 April, 2025 02:49 IST | Navsari | Gujarati Mid-day Correspondent
ગાંધી (ફાઈલ તસવીર)

અહિંસાની લડાઈ હિંસાની લડાઈ કરતાં વધુ હિંસક બરબાદી લાવનારી બની શકે છે

ક્રાન્તિકારી વિચારધારા અને તેજાબી વ્યક્તિત્વ માટે જાણીતા સ્વામી સચ્ચિદાનંદનું ભારત સરકારે પદ્‍મભૂષણ દ્વારા સન્માન કર્યું છે.

05 March, 2025 05:20 IST | Mumbai | Swami Satchidananda

ફોટા

મહાત્મા ગાંધીની તસવીરો/ઇન્સ્ટાગ્રામ, એક્સ

ગાંધી જયંતિ 2024: પડદા પર મહાત્માનું પાત્ર ભજવનાર કલાકારો, જુઓ તસવીરો

2 ઓક્ટોબર, 2024 એ મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે. ઘણા કલાકારોએ ફિલ્મો, ટીવી શૉઝ અને સ્ટેજ પ્રોડક્શન્સમાં બાપુની ભૂમિકા ભજવી છે. અહીં જાણીતા કલાકારોનું લિસ્ટ છે જેમણે આ આઇકૉનિક ભૂમિકા ભજવી છે

02 October, 2024 01:53 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

Photos: મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર રાહુલ ગાંધીએ ભાજપ પર કર્યો આકારો પ્રહાર

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારમાં તેમની ચાલી રહેલી ભારત જોડો યાત્રા દરમિયાન મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ પર ભાજપની ટીકા કરી હતી.

30 January, 2024 03:22 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
મેગા સ્વચ્છતા અભિયાન જીવનના તમામ ક્ષેત્રના નાગરિકો જાહેર સ્થળોએ વાસ્તવિક સફાઈ પ્રવૃત્તિઓમાં જોડાય તેવું ઈચ્છે છે. તસવીરો: સમીર માર્કંડે

Swachhata Hi Seva:સ્વચ્છતા અભિયાનમાં હોંશે-હોંશે સહભાગી થયા મુંબઈગરા, જુઓ તસવીરો

મુંબઈના ગીરગાંવ ચોપાટી ખાતે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા આયોજિત `સ્વચ્છતા હી સેવા` અભિયાનમાં મુંબઈગરા, બૉલીવુડની હસ્તીઓ અને મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે સક્રિયપણે ભાગ લીધો હતો. ‘એક તારીખ, એક કલાક, એક સાથે’ ઝુંબેશ 2 ઑક્ટોબરના રોજ ગાંધી જયંતિની ઉજવણીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે શરૂ કરવામાં આવી હતી. આ અભિયાન `સ્વચ્છતા પખવાડા- સ્વચ્છતા હી સેવા`ના હેતુ સાથે કામ કરે છે. તસવીરો: સમીર માર્કંડે

01 October, 2023 06:05 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહાત્મા ગાંધી અને તરલા બહેન શાહ

Gandhi Jayanti 2023 : મળો આ વ્યક્તિઓને જેમણે મીઠું ઉપાડ્યું ગાંધી વિચારનું...’

દરવર્ષે ૨જી ઓકટોબરના રોજ ગાંધી જયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતીનો અવસર છે. સમગ્ર દેશમાં આ દિવસે મહાત્મા ગાંધીને યાદ કરવામાં આવે છે. આ સાથે જ બાપુના વિચારો-કાર્યોને સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવો, ગાંધી જયંતી નિમિતે એવી કેટલાક વ્યક્તિઓને મળીએ જેઓ સંપૂર્ણપણે ગાંધી વિચારધારાને પોતાના જીવનમાં અનુસરી રહ્યા છે. આ એવી વ્યક્તિઓ છે જેઓએ ગાંધી બાપુના વિચારોને જ નહીં પણ તેમના સેવા કાર્યોની ધૂણી પણ યથાવત રાખી છે.

29 September, 2023 04:09 IST | Ahmedabad | Dharmik Parmar

વિડિઓઝ

પીએમ મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

પીએમ મોદીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 જાન્યુઆરીએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને તેમની પુણ્યતિથિના અવસર પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર હતા.

30 January, 2025 04:39 IST | New Delhi
મહાત્મા ગાંધીનો રોલ કરનાર ચિરાગ વોહરાએ સ્વતંત્રતા અને ટીકા પર શું કહ્યું?

મહાત્મા ગાંધીનો રોલ કરનાર ચિરાગ વોહરાએ સ્વતંત્રતા અને ટીકા પર શું કહ્યું?

‘ફ્રીડમ ઍટ મિડનાઇટ’ ભારતની આઝાદીની સફર, ઐતિહાસિક વાસ્તવિકતાઓ, સત્તા સ્થાનાંતરણની પ્રક્રિયા અને મુક્ત રાષ્ટ્ર પાછળના વિઝનનું અન્વેષણ કરે છે. આ વાર્તાના કેન્દ્રમાં મહાત્મા ગાંધી છે, એક નેતા જેમણે સ્વતંત્રતા અને એકતાના આદર્શોને મૂર્તિમંત કર્યા, અખંડ ભારતની કલ્પનાને આકાર આપ્યો. સ્ક્રીન અને સ્ટેજ પર મહાત્મા ગાંધીના આકર્ષક ચિત્રણ માટે જાણીતા ગુજરાતી અભિનેતા ચિરાગ વોહરા આજે અમારી સાથે જોડાયા છે. આ વાર્તાલાપમાં, તેઓ ગાંધી તેમના માટે શું પ્રતિનિધિત્વ કરે છે તેના પર પ્રતિબિંબિત કરે છે, ગાંધીના વારસાની ટીકાઓને સંબોધિત કરે છે, અને શૅર કરે છે કે કેવી રીતે આ પ્રતિષ્ઠિત ભૂમિકામાં પ્રવેશવાથી તેમના પરિપ્રેક્ષ્યને ઊંડો આકાર મળ્યો છે.

22 November, 2024 05:05 IST | Mumbai
 મેં `ગાંધી` VHS પર જોઈ તે પહેલા વિશ્વએ જોઈ લીધી હતી - કરણ જોહર

મેં `ગાંધી` VHS પર જોઈ તે પહેલા વિશ્વએ જોઈ લીધી હતી - કરણ જોહર

ગાંધી જયંતિ 2024 પર, અમે કરણ જોહરની મિડ-ડે સાથેની વાતચીત પાછી લાવીએ છીએ જ્યાં તેણે ખરેખર એક ખાસ યાદ શેર કરી હતી - દિગ્દર્શક રિચર્ડ એટનબરો સાથે ગાંધીને ઘરે જોયા હતા. તેણે તે વિશે વાત કરી કે કેવી રીતે તેના પિતા, યશ જોહર, ફિલ્મના ભારતીય ભાગો માટે લાઇન નિર્માતાઓમાંના એક હતા, જેણે સમગ્ર અનુભવને વધુ અર્થપૂર્ણ બનાવ્યો. કરણે યાદ કર્યું કે તેના પરિવારે આ ફિલ્મ વિશ્વ મંચ પર પ્રવેશતા પહેલા જોઈ હતી અને તેને ઘણી પ્રશંસા અને પ્રશંસા મળી હતી. આવી આઇકોનિક ફિલ્મ સાથે તેના પરિવારના જોડાણ વિશેની આ એક સરસ વાર્તા છે. વધુ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ

02 October, 2024 10:09 IST | Mumbai
પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કિવમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

પીએમ નરેન્દ્ર મોદીએ યુક્રેનની રાજધાની કિવમાં મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 ઑગસ્ટે યુક્રેનના કિવમાં મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઑગસ્ટે પોલેન્ડથી કિવ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમણે યુક્રેનની એક દિવસીય મુલાકાત શરૂ કરી હતી. વર્ષ 1991માં સોવિયત યુનિયનથી સ્વતંત્ર થયા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે.

24 August, 2024 03:57 IST | Kyiv

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK