Mumbai Coastal Road: મુંબઈ કોસ્ટલ રોડ પરિયોજનાનો પહેલો તબક્કો આશંકિ રૂપે પૂર્ણ થવા આવ્યો છે અને ઉદ્ઘાટન માટે તૈયાર છે. પરંતુ કથિત રિતે વીઆઈપીઓની ઉપલબ્ધિમાં વિલંબ થવાને કારણે ઉદ્ઘાટનમાં પણ વિલંબ આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે કોસ્ટલ રોડનું ઉદ્ઘાટન સોમવાર સુધી ટાળવામાં આવ્યું છે. સીએમ શિંદે આજે ઉદ્ઘાટન કરવાને બદલે હવે સોમવારે 11 માર્ચના રોજ રોડ ખુલ્લો મુકશે. મુંબઈ કોસ્ટલ રોડની કેટલીક તસવીરો પર નજર કરીએ.
09 March, 2024 10:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent