Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Maharashtra Political Crisis

લેખ

અંધેરીના સાકીનાકા વિસ્તારમાં ગઈ કાલે MNSના કાર્યકરોએ બૅન્કમાં જઈને મરાઠી ભાષામાં કારભાર કરવાની ચેતવણી આપી હતી.

તમને ફૂલ જોઈએ છે કે પથ્થર?

ચાંદિવલી વિધાનસભાના વિભાગ-અધ્યક્ષ મહેન્દ્ર ભાનુશાલીએ રાજ્યની ભાષાને મહત્ત્વ આપવામાં નહીં આવે તો MNS સ્ટાઇલમાં જવાબ આપવાની આપી ધમકી

03 April, 2025 10:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજીત પવાર

આજના રાજકારણીઓના પગે ન લાગવું જોઈએ, કારણ કે તેઓ એને લાયક નથી

ગઈ કાલે બીડ ગયેલા રાજ્યના નાયબ મુખ્ય પ્રધાને કાર્યકરોને કહ્યું...

03 April, 2025 07:08 IST | Beed | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : રાણે આશિષ

ગુઢીપાડવાની રૅલીમાં રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના લોકોને આપ્યું નવું સૂત્ર

રાજ ઠાકરેએ ગંગા નદીની સફાઈ અને કુંભમેળાની ફરી ટીકા કરી હતી. પહેલી વખત રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પર કોઈ ટીકાટિપ્પણ નહોતી કરી.

01 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભાસ્કર જાધવ, દેવેન્દ્ર ફડણવીસ, રાહુલ નાર્વેકર

રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાનો નિર્ણય હજી પણ છે અધ્ધરતાલ

ગઈ કાલે બજેટ-સેશન પૂરું થઈ ગયું, પણ આ બાબતે કોઈ ડિસિઝન લેવામાં નથી આવ્યું : મહા વિકાસ આઘાડીએ ઉદ્ધવસેનાના ભાસ્કર જાધવનું નામ નક્કી કર્યું છે

27 March, 2025 03:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ

આપ ઇતના ભી ગરજ-ગરજ કર ન બરસો કિ મૈં આંધી, તૂફાન યા સૈલાબ બન જાઉં

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં શાયરના અંદાજમાં વિરોધી પક્ષો પર કર્યો જબરો પ્રહાર

27 March, 2025 06:49 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા

કુણાલ કામરાનો મુંબઈમાં નહીં, મહારાષ્ટ્રમાં પણ એકેય શો નહીં થવા દઈએ

શિવસેનાના યુવા ગટ નેતા રાહુલ કનાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘દમ હોય તો સામે આવીને ચર્ચા કર`

26 March, 2025 03:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ કામરા

મારો આગામી કાર્યક્રમ હવે હું એલ્ફિન્સ્ટન બ્રિજ પર કરીશ

BMCએ ખારના સ્ટુડિયોમાં કરેલા ડિમોલિશનને લઈને કુણાલ કામરાએ કર્યો વ્યંગ

26 March, 2025 02:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત

દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ સંજોગોમાં યુતિ તૂટે નહીં એ મતના હતા

રોજ સવારે દેવેન્દ્ર ફડણવીસની નિંદા કરતા સંજય રાઉતે રાજ્યના મુખ્ય પ્રધાનની તરફેણ કરીને આશ્ચર્ય સરજ્યું

26 March, 2025 02:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

UBT જૂથના ઘણા નેતાઓ શિંદેના કેમ્પમાં જોડાયા

શિવસેના (UBT)ના અનેક નેતાઓ એકનાથ શિંદે કેમ્પમાં જોડાયા: જુઓ તસવીરો

ગુરુવારે ઉદ્ધવ ઠાકરે શિવસેના (UBT) જૂથના ઘણા નેતાઓ અને કાર્યકરો એકનાથ શિંદેના કેમ્પમાં જોડાયા હતા. (તસવીર સૌજન્ય: એકનાથ શિંદેની ઑફિસ)

22 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબીહાની મુલાકાત

દેવેન્દ્ર ફડણવીસે કરી યુક્રેનના વિદેશ મંત્રી સાથે મુલાકાત, જુઓ તસવીરો

દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના હેતુથી નોંધપાત્ર રાજદ્વારી જોડાણ હેતુસર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આજે મુંબઈમાં યુક્રેનના વિદેશ મંત્રી એન્ડ્રી સિબીહા સાથે મુલાકાત કરી હતી.

19 March, 2025 09:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મનોજ જામસુતકર, ભાયખલા મતવિસ્તારમાંથી આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તસવીરો/શાદાબ ખાન

શિવસેના (UBT)ના ઉમેદવાર મનોજ જામસુતકરે ભાયખલામાં કર્યો ચૂંટણી પ્રચાર

શિવસેના (UBT) ના ઉમેદવાર મનોજ જામસુતકર બુધવારે મુંબઈના ભાયખલા વિસ્તારમાં તેમના પ્રચાર દરમિયાન મતદારો સાથે જોડાવા માટે શેરીઓમાં ઉતર્યા હતા. તસવીરો/શાદાબ ખાન

14 November, 2024 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બુધવારે સાંજે મલ્લિકાર્જુન ખડગે, ઉદ્ધવ ઠાકરે અને અન્ય નેતાઓ સાથે રાહુલ ગાંધી સ્ટેજ પર. તસવીરો/સમીર આબેદી

રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને MVA નેતાઓએ મુંબઈમાં યોજી સંયુક્ત રેલી

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી, શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે, એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવાર અને MVAના અન્ય ટોચના નેતાઓએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 પહેલા મુંબઈમાં સંયુક્ત રેલી યોજી હતી. તસવીરો/સમીર આબેદી

06 November, 2024 09:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર

શિવસેનાની અપાત્રતા પર આજે સ્પીકર રાહુલ નાર્વેકરે કરશે સુનાવણી, પણ...

વિધાનસભામાં શિવસેના (Shivsena)નું કયું જૂથ કાયદા મુજબ યોગ્ય છે તે બાબતે આજે સાંજે ચાર વાગ્યા બાદ વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકર (Rahul Narwekar) સુનવાણી કરવાના છે. દોઢ વર્ષથી ચાલી રહેલા આ મુદે આજે મહત્વનો નિર્ણય આવશે. ત્યારે ખબર પડશે કે શિવસેના ખરેખર કોની છે? ઉધ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની કે એકનાથ શિંદે (Eknath Shinde)ની! (તસવીરો : એજન્સી, સમીર આબેદી)

10 January, 2024 01:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના આ સમાચારો રહ્યાં ચર્ચામાં

Year Ender 2023: મુંબઈમાં એપલનું આગમન, અજિત પવારનો બળવો અને મુકેશ અંબાણીને ધમકી

આ વર્ષે મુંબઈ અનેક સારી અને નરસી ઘટનાઓને લઈ ચર્ચામાં રહ્યું છે. મુંબઈમાં ભારતનો પ્રથન એપલ સ્ટોર ખુલ્યો તો બીજી બાજુ અજિત પવારના બળવાને રાજકારણમાં ઊથલપાથલ જોવા મળી. જાણીએ વર્ષ 2023ની કેટલીક નોંધનીય ઘટનાઓ વિશે..  

31 December, 2023 04:13 IST | Mumbai | Nirali Kalani
કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ગુરુવારે સ્થળ પર પહોંચ્યાં હતાં. તસવીર/ઐશ્વર્યા દેવધર

I.N.D.I.A.ના દિગ્ગજ નેતાઓ પહોંચ્યા મુંબઈ, જુઓ તસવીરો

વિવિધ રાજકીય પક્ષોના વિપક્ષી નેતાઓ લગભગ 28 રાજકીય પક્ષોના વડાઓ સહિત રાજકીય અગ્રણીઓ સાથે ગુરુવાર અને શુક્રવારે આગામી I-N-D-I-A બેઠક માટે મુંબઈ પહોંચી રહ્યા છે. જુઓ તસવીરો...

31 August, 2023 04:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: સમીર આબેદી

વિધાન ભવનમાં રોહિત પવારનું વિરોધ પ્રદર્શન, જુઓ તસવીરો

સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે NCP ધારાસભ્ય અને તેમના ભત્રીજા રોહિત પવાર દ્વારા વિધાન ભવનના પરિસરમાં કરેલા વિરોધ પર નારાજગી વ્યક્ત કરી હતી. જુઓ તસવીરો.

24 July, 2023 09:28 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ધનંજય મુંડેનું રાજીનામાં પર સુપ્રિયા સુલેએ પ્રતિક્રિયા આપી

ધનંજય મુંડેનું રાજીનામાં પર સુપ્રિયા સુલેએ પ્રતિક્રિયા આપી

NCP-SCP સાંસદ સુપ્રિયા સુલે બીડના સરપંચની હત્યા અને ધનંજય મુંડેના રાજીનામા વિશે વાત કરી. તેમણે કહ્યું કે મુંડેએ ઘટના પછી તરત જ રાજીનામું આપી દેવું જોઈતું હતું, પરંતુ તેમને આમ કરવામાં 80 દિવસ લાગ્યા. સુલેએ આ વિલંબની ટીકા કરી અને કહ્યું કે તેઓ રાજકારણ રમી રહ્યા નથી પરંતુ પીડિતા માટે ન્યાયની માંગ કરી રહ્યા છે. તેમણે આરોપી કૃષ્ણા અંધલે, જે હાલમાં ફરાર છે, તેને મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો. સુલેએ ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ન્યાય માટે તેમની લડાઈ ચાલુ રાખશે અને પાછળ હટશે નહીં. તેમણે પરિસ્થિતિની સખત નિંદા કરી અને કેસને ન્યાયી રીતે હાથ ધરવા માટે પોતાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો.

05 March, 2025 07:20 IST | Mumbai
ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

ટીમ ઇન્ડિયાને 11 કરોડના ઈનામને બદલે ખેડૂતોને સહાય આપવી જોઈએ: વિજય વડેટ્ટીવાર

મહારાષ્ટ્ર સરકારે ભારતીય ક્રિકેટ ટીમ માટે રૂ. 11 કરોડની ઈનામી રકમની જાહેરાત કર્યા પછી, મહારાષ્ટ્ર વિપક્ષના નેતા વિજય વડેટ્ટીવારે સરકારને પ્રશ્ન કર્યો અને પૂછ્યું કે "શું જરૂર હતી" અને કહ્યું કે રાજ્યની કાયદો અને વ્યવસ્થા નિયંત્રણની બહાર ગઈ છે. છેલ્લા 4 મહિનામાં 1068 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો તેઓએ પીડિત ખેડૂતોને પૈસા આપ્યા હોત તો સારું થાત. તેઓએ ભારતીય ક્રિકેટ ટીમને આટલી મોટી રકમ આપી, તેની શું જરૂર હતી?... ટીમ ઈન્ડિયા પોતાના માટે નહીં પણ દેશ માટે રમી, આ કારણે તેમના સ્વાગત માટે રસ્તાઓ ઉભરાઈ ગયા... યુવાનોનું ભવિષ્ય જોખમમાં છે, ખેડૂતો મુશ્કેલીમાં છે અને તેઓ મોટી રકમો આપી રહ્યા છે... મહારાષ્ટ્ર પહેલેથી જ રૂ. 7.92 લાખ કરોડના કર્જ હેઠળ છે અને તેઓ લાડલી બહન યોજના માટે વધુ રૂ. 1 લાખ કરોડ ખર્ચવા જઈ રહ્યા છે. ડ્રગ્સના કારણે યુવાનો જોખમમાં મુકાઈ ગયા છે. તેઓ પૈસા લાવવા અને સરકારો બનાવવામાં વ્યસ્ત છે.", એવું વિજય વડેટ્ટીવારે કહ્યું હતું.

06 July, 2024 06:30 IST | Mumbai
મિલિંદ દેવરાએ ઈલેક્ટોરલ બોન્ડ્સ પર રાજકીય પક્ષોના દંભનો પર્દાફાશ કર્યો

મિલિંદ દેવરાએ ઈલેક્ટોરલ બોન્ડ્સ પર રાજકીય પક્ષોના દંભનો પર્દાફાશ કર્યો

ભૂતપૂર્વ કોંગ્રેસી મિલિંદ દેવરાએ ઇલેક્ટોરલ બોન્ડના વિવાદાસ્પદ મુદ્દાને હિંમતભેર સંબોધિત કર્યો. દેવરા, તેમની સ્પષ્ટ દલીલો અને પ્રગતિશીલ વલણ માટે જાણીતા છે, તેમણે ચૂંટણી બોન્ડના ઉપયોગનો વિરોધ કરતા રાજકીય પક્ષોના કથિત દંભ પર પ્રકાશ પાડ્યો હતો. દેવરાએ ભારતીય રાજકીય લેન્ડસ્કેપમાં ચૂંટણી બોન્ડનું મહત્વ સ્પષ્ટ કર્યું. ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે મિલિંદ દેવરાના વલણ વિશે જાણવા માટે વીડિયો જુઓ.

12 April, 2024 06:53 IST | Mumbai
UBT સેનાના નેતા સુધાકર બડગુજરની દાઉદના સાથી સાથેની લિંક પર ભાજપનો મોટો આરોપ

UBT સેનાના નેતા સુધાકર બડગુજરની દાઉદના સાથી સાથેની લિંક પર ભાજપનો મોટો આરોપ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા નિતેશ રાણેએ 15 ડિસેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભા સત્ર દરમિયાન નાસિકમાં ઉદ્ધવ ઠાકરે જૂથના પદાધિકારી સુધાકર બડગુજર પર 1993 બોમ્બ બ્લાસ્ટના આરોપી દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી સલીમ કુટ્ટા સાથેના કેટલાક ફોટા બતાવીને ગંભીર આરોપો લગાવ્યા હતા.

16 December, 2023 01:14 IST | Mumbai

"હું હજી પણ અસરકારક છું, પછી ભલે મારી ઉંમર 82 હોય કે પછી 92" : શરદ પવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં એનસીપીના સંકટ વચ્ચે, શરદ પવાર અને અજિત પવાર વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ પહેલા, અજિત પવારે શરદ પર શાબ્દિક હુમલો કર્યો હતો તેમાં અજિત પવારે ૮૩વર્ષ હોવા છતાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ હોવા વિષે તેમના કાકા શરદ પર શાબ્દિક હુમલો કર્યો હતો. તેના જવાબમાં, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે 5 જુલાઈએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતી વખતે, રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની વાત પર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાનની ટિપ્પણી પર હુમલો કર્યો અને કહ્યું કે હું "હજુ પણ અસરકારક છું, પછી ભલે મારી ઉંમર 82 હોય કે પછી 92."

07 July, 2023 05:29 IST | Mumbai
શરદ પવાર પર નિશાન સાધવા બદલ સુપ્રિયા સુળેના અજિત પવાર પર શાબ્દિક પ્રહાર

શરદ પવાર પર નિશાન સાધવા બદલ સુપ્રિયા સુળેના અજિત પવાર પર શાબ્દિક પ્રહાર

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ બુધવારે તેમના પિતા અને પાર્ટીના દિગ્ગજ નેતા શરદ પવારની ઉંમરને લઈને ટીકા કરવા બદ્દલ મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પર પ્રહાર કર્યો હતો. સુળેએ કહ્યું. `અમારો અનાદર કરો, પરંતુ અમારા પિતા (શરદ પવાર)નો નહીં. આ લડાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે છે. ભાજપ દેશની સૌથી ભ્રષ્ટ પાર્ટી છે,”

06 July, 2023 04:50 IST | Mumbai
Maharashtra Political Crisis: અજિત પવારના નજીકના મિત્ર પ્રફુલ પટેલે શું કહ્યું?

Maharashtra Political Crisis: અજિત પવારના નજીકના મિત્ર પ્રફુલ પટેલે શું કહ્યું?

એનસીપીના નેતા (અજિત પવાર જૂથ) પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે,  "2022માં એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા ત્યારે મહા વિકાસ અઘાડી (MVA) તૂટી જશે તે સ્પષ્ટ હતું." તેમણે એનસીપીના વડા શરદ પવાર પ્રત્યે તેમની લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે,  "તે અમારા માર્ગદર્શક અને ગુરુ છે. અમે હંમેશા તેમને અને તેમના પદને માન આપીશું. તેઓ આપણા બધા માટે પિતા સમાન છે. 2022માં જ્યારે એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સુરત અને ગુવાહાટી લઈ ગયા હતા ત્યારે ખાતરી હતી કે MVA સરકાર તૂટી જશે. પરિણામે NCPના 51 ધારાસભ્યો હતા જેમને તે સમયે સ્પષ્ટપણે લાગ્યું હતું કે આપણે સરકારનો હિસ્સો થઈએ. જો અમે શિવસેના સાથે ગયા હોઈએ તો ચોક્કસ અમે ભાજપ સાથે પણ જઈ શકીએ છીએ. અમે તેમની તસ્વીરનો ઉપયોગ અનાદર કરવા માટે નથી કરી રહ્યા પરંતુ અમે તેમના પ્રત્યે અમારી આદર દર્શાવી રહ્યા છીએ.”

05 July, 2023 05:17 IST | Mumbai
NCP ચીફ શરદ પવાર, સંજય રાઉત અને અન્ય નેતાઓએ અજિત પવારના બળવા પર આપી પ્રતિક્રિયા

NCP ચીફ શરદ પવાર, સંજય રાઉત અને અન્ય નેતાઓએ અજિત પવારના બળવા પર આપી પ્રતિક્રિયા

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટી વચ્ચે, NCP ચીફ શરદ પવાર, શિવસેના (UBT) નેતા સંજય રાઉત અને અન્ય રાજકીય નેતાઓ અજિત પવારના રાજકીય પગલા પર તેમના વિચારો વ્યક્ત કર્યા છે. 2જી જુલાઈના રોજ, અજિત પવારે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં જોડાતા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. તેઓ ભાજપના દેવેન્દ્ર ફડણવીસ સાથે નાયબ મુખ્યમંત્રીની પોસ્ટ શેર કરશે. સુપ્રિયા સુળે અને પ્રફુલ પટેલને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા પછી NCPના રાજ્ય એકમના વડા તરીકેના પદને નકારવામાં આવતા અજિત પવાર નાખુશ હોવાની અફવા હતી.

03 July, 2023 05:19 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK