Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mahabharat

લેખ

રેણુકા માતાનું મંદિર

દેવકીમા, યશોદા મૈયા, કૌશલ્યા માતા જેટલાં જ પૂજનીય છે રેણુકા માઈ

કારણ કે તેઓ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર પરશુરામનાં જન્મદાત્રી છે. મહારાષ્ટ્રના માહુરના એક પહાડ પર દેવી માતાનું સુંદર મંદિર છે. માહુર દત્ત ભગવાનનું પણ જન્મસ્થળ છે તથા અત્રિ-અનસૂયાદેવી તેમ જ દત્તાત્રેયજીના સાધકો માટે તો મથુરા છે

24 March, 2025 06:52 IST | Mumbai | Alpa Nirmal
યશોદામાતાનું મંદિર

યશોદા કા નંદ લાલા, બ્રિજ કા દુલારા હૈ

૭ વર્ષ સુધી સ્વચ્છ સિટીનો ખિતાબ જીતનાર શહેર તરીકે દેશ-વિદેશમાં પ્રખ્યાત ઇન્દોરમાં વિશ્વનું એકમાત્ર યશોદામાતાનું મંદિર પણ છે.

03 March, 2025 06:56 IST | Indore | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

કેવળ કોરા ડહાપણથી જીવન કદી પુષ્ટ થતું નથી, પ્રેમથી જ જીવન પુષ્ટ થાય

ગંગાજીની નજર તેમના પર પડી અને તે મુગ્ધ થઈ ગઈ. એ પછી જે બન્યું એ જાણવામાં રસ હોય તો મહાભારત વાંચજો કારણ કે આપણે મુગ્ધતા પર વાત કરવી છે.

28 February, 2025 01:55 IST | Mumbai | Swami Satchidananda
વૈશાલી રાવલ આજની જનરેશન ધર્મના સાચા જ્ઞાનથી વિમુખ ન રહે એ માટે પોતાની સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તા, પુરાણો અને ગ્રંથો વિશે તેમ જ મંત્રોચ્ચાર કરતાં શીખવે છે

સોસાયટીનાં બાળકોને શિવતાંડવ સહિત શિવ મહાપુરાણના પાઠ શીખવે છે આ બહેન

કાંદિવલીમાં રહેતાં વૈશાલી રાવલ આજની જનરેશન ધર્મના સાચા જ્ઞાનથી વિમુખ ન રહે એ માટે પોતાની સોસાયટીનાં બાળકોને સનાતન ધર્મની વાર્તા, પુરાણો અને ગ્રંથો વિશે તેમ જ મંત્રોચ્ચાર કરતાં શીખવે છે

26 February, 2025 04:09 IST | Mumbai | Darshini Vashi
ભીષ્મપિતામહનાં ફક્ત બે જ મંદિરો

મહાભારતના અત્યંત પ્રભાવશાળી નાયક ભીષ્મપિતામહનાં ફક્ત બે જ મંદિરો કેમ?

મહા મહિનાની શુક્લ અષ્ટમીએ ભીષ્મપિતામહે દેહત્યાગ કર્યો હતો. એ પછી ચાર દિવસ બાદ એટલે કે મહા મહિનાની શુક્લ પક્ષની બારસે પાંડવોએ પિતામહની તર્પણવિધિ કરી હતી જે ભીષ્મ દ્વાદશી તરીકે ઊજવાય છે

09 February, 2025 05:57 IST | Prayagraj | Alpa Nirmal
પ્રતીકાત્મક તસવીર

આપણી ગેરહાજરીમાં પણ કોઈ યાદ કરે, પ્રેમ કરે એનાથી મોટો કોઈ આનંદ નથી

મહત્ત્વના બનવું, માનવંતા બનવું એ માણસની સહજ સ્વભાવિક માનસિકતા છે. અચરજ પમાડે તેવા વેશ-કેશ કે અભિભૂત કરી દે એવાં કળા-કૌશલ્યથી અન્યના નોંધપાત્ર થવું એ માણસમાત્રને ગમે છે

13 January, 2025 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અવૉર્ડ વિતરણ સમારોહમાં વિનીતા જોશી.

ગુજરાતી ઍક્ટ્રેસ વિનીતાએ કર્ણનું પાત્ર ભજવીને જીત્યો મહારાષ્ટ્ર સરકારનો અવૉર્ડ

સુશાંત સિંહ રાજપૂત જેમાં કામ કરી ચૂક્યો છે એ હિન્દી નાટક ‘કર્ણ’માં હવે તમામ પાત્રો સ્ત્રીઓ જ ભજવે છે.

16 October, 2024 04:29 IST | Mumbai | Jigisha Jain
રૂપા ગાંગુલી (તસવીર સૌજન્ય મિડ-ડે)

પૂર્વ BJP નેતા રૂપા ગાંગુલીની ધરપકડ, મહાભારતમાં ભજવ્યું હતું દ્રૌપદીનું પાત્ર

Roopa Ganguly Arrested: પૂર્વ રાજ્યસભા સભ્ય અને બીજેપી નેતા રૂપા ગાંગુલીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ પ્રમાણે ગાંગુલીની પોલીસકર્મચારીઓના કામમાં મુશ્કેલી ઊભી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

03 October, 2024 06:13 IST | Kolkata | Gujarati Mid-day Online Correspondent

ફોટા

આ છે ટીવી કલાકારો જેમણે ઓન-સ્ક્રીન ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. (તસવીરો: મિડ-ડે)

જન્માષ્ટમી 2024: શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી ટીવી સિરિયલને યાદગાર બનાવી આ એક્ટર્સે

ભારતીય અનેક વર્ષોથી ટેલિવિઝન પર અનેક કલાકારોએ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. આ દરેક કલાકારોને લોકોએ ભરપૂર પ્રેમ આપ્યો છે. 1988ના મહાભારત ટીવી સિરિયલમાં નીતિશ ભારદ્વાજએ કરેલો શ્રી કૃષ્ણનો રોલ હોય કે રાધાકૃષ્ણમાં સુમેધ મુદગલકરની યુવા ઊર્જા સુધી, આ દરેક કલાકારોએ તેમના અભિનયથી પ્રેક્ષકોને મોહિત કર્યા છે. કૃષ્ણનું જ્ઞાન, રમતિયાળ લીલાઓ અથવા તેમની વ્યૂહાત્મક દ્રષ્ટિને દર્શાવતા આ રોલ દર્શકો પર અમીટ છાપ છોડી ગયા છે. 2024ની કૃષ્ણ જન્માષ્ટમી પર, અહીં જાણો એવા 10 કલાકારો વિશે જેમણે ભગવાન કૃષ્ણની ભૂમિકા અત્યંત નિષ્ઠાપૂર્વક ભજવીને આ સિરિયલને આજે પણ લોકો વચ્ચે લોકપ્રિય અને યાદગાર બનાવી દીધી છે. (તસવીરો: મિડ-ડે)

24 August, 2024 09:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વેદવ્યાસ મંદિરમાં રાહુલ ગાંધી

વેદવ્યાસના મંદિરમાં આર્શિવાદ લીધા રાહુલ ગાંધીએ, જુઓ તસવીરો

કોંગ્રેસ (Congress)ના રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra) આજે તેમણે સુંદરગઢ (Sundargarh)ના રાઉરકેલા (Rourkela)માં વેદવ્યાસ મંદિરની મુલાકાત લીધી અને પ્રાર્થના કરી હતી. (તસવીરો : એક્સ)

07 February, 2024 03:20 IST | Bhubaneswar | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય : ગૂગલ

Janmashtami: સ્ક્રીન પર શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શન થયાં છે આ સેલેબ્ઝના અભિનયમાં

દેશભરમાં માહોલ કૃષ્ણમય થયો છે. દહ હાંડી અને કૃષ્ણજન્મોત્સવની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે ત્યારે આપણે થોડીક નજર એન્ટરટેઇનમેન્ટ જગતમાં પણ કરીએ. જન્માષ્ટમીના અવસે મળીએ એવા અભિનેતઓને જેમણે સ્ક્રિન પર શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે.

06 September, 2023 05:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તમામ તસવીરો: યોગેન શાહ

ગુફી પેન્ટલની વિદાય: પરિવાર અને મિત્રોએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરો

યાદગાર ટીવી સિરિયલ મહાભારત (Mahabharat)માં `શકુની મામા` (Shakuni Mama)ની ભૂમિકા ભજવનાર અભિનેતા ગુફી પેન્ટલ (Gufi Paintal)નું સોમવારે એક ખાનગી હૉસ્પિટલમાં અવસાન થયું હતું, એમ તેમના ભત્રીજા હિતેન પેન્ટલે જણાવ્યું હતું. તેઓ 79 વર્ષના હતા. પીઢ અભિનેતાનું સાચું નામ સરવજીત સિંહ પેન્ટલ હતું. તબિયત લથડતા તેમને અંધેરીની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુફી પેન્ટલના અંતિમ સંસ્કાર મુંબઈમાં અંધેરીના ઓશવીરા સ્મશાનગૃહમાં સાંજે 4:30 વાગ્યે કરવામાં આવ્યા હતા. "અંતિમ સંસ્કાર તેમના પુત્ર હેરી દ્વારા કરવામાં આવ્યા હતા. અમારી સાથે સ્મશાનગૃહમાં પંકજ ધીર અને સુરેન્દ્ર પાલ સહિતના પરિવાર અને ઇન્ડસ્ટ્રીના મિત્રો પણ હતા.” તેમ હિતેને જણાવ્યું હતું.

06 June, 2023 02:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગુફી પેંટલની તસવીરોનો કૉલાજ

Gufi Paintal: ચીન સાથે જંગ દરમિયાન સેનામાં હતા શકુની, બૉર્ડર પર ભજવી રામલીલા

`મહાભારત`ના `શકુની મામા`નું લાંબી બીમારી બાદ આજે એટલે કે 5 જૂન 2023ના રોજ નિધન થયું છે. ત્યારે જાણો તેમના જીવનની એ ઘટનાઓ વિશે જે કદાચ જ કોઈકને ખ્યાલ હશે... (તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

05 June, 2023 03:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

કહાં ગયે વો દિનઃ એંશી-નેવુંના દાયકાનાં આ શોઝ આજે પણ થઇ શકે છે એટલાં જ પૉપ્યુલર

લૉકડાઉન દરમિયાન દૂરદર્શન નેશનલ પર જૂના જમાનાનાં કાર્યક્રમો ફરી ચાલૂ કરાયા હતા અને લોએએ તે મન ભરીને માણ્યા.  રામાયણ, મહાભારત, ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી અને સર્કસ. નેવુંના દાયકામાં આવતી એવી ઘણી સિરિયલ્સ છે જે આજે પણ એક પેઢીની યાદગીરીમાં જીવંત છે. નજર કરીએ એવી કેટલીક તસવીરો પર જે યાદ કરાવશે આપણને કે કઇ સિરિયલ્સ એ જમાનામાં જીતી લેતી હતી સૌનાં હ્રદય. તસવીરો- યૂ ટ્યૂબ

04 January, 2021 11:06 IST
શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યા પછી ટાઇપકાસ્ટ થયો સૌરભ રાજ જૈન, જાણો વધુ...

શ્રીકૃષ્ણનું પાત્ર ભજવ્યા પછી ટાઇપકાસ્ટ થયો સૌરભ રાજ જૈન, જાણો વધુ...

ટેલીવિઝન એક્ટર્સની એક ખાસ વાત હોય છે કે દર્શકોના મનમાં જે ઇમેજ સાથે વસે છે, તેમાં જ ફિક્સ થઈ જાય છે. ત્યાં સુધી જ્યાં સુધી તે કોઇક મોટું અને જબરજસ્ત રોલ ન ભજવી લે. પણ કેટલાક એક્ટર્સ એવા પણ હોય છે, જે ભલે કેટલું પણ કામ કરી ચૂક્યા હોય, પણ તેમને જે પાત્રએ ઓળખ અપાવી હોય તેમાં જ તે લોકોના મનમાં વસી જાય છે પછી તે ઇમેજ બદલવી મુશ્કેલ હોય છે. એવો જ અભિનેતા છે સૌરભ રાજ જૈન... આજે તેના જન્મદિવસે જાણો તેના વિશે વધુ...(તસવીર સૌજન્ય ઇન્સ્ટાગ્રામ)

01 December, 2020 02:18 IST
HBD Roopa Ganguly: આ સીન વખતે પોક મૂકીને રડી પડી હતી દ્રૌપદી, જાણો વધુ

HBD Roopa Ganguly: આ સીન વખતે પોક મૂકીને રડી પડી હતી દ્રૌપદી, જાણો વધુ

'મહાભારત'ની દ્રૌપદી એટલે રૂપા ગાંગુલીનો આજે બર્થ-ડે છે. રૂપા ગાંગુલીને સાચી ઓળખ બીઆર ચોપડાનો શૉ મહાભારત દ્વારા મળી હતી. ટીવી અને હિન્દી ફિલ્મો સિવાય રૂપા ગાંગુલી બંગાળી ફિલ્મોમાં પણ જાણીતું નામ છે. આજે રૂપા ગાંગુલી પોતાનો 54મો જન્મદિવસ ઉજવી રહી છે અને એનો જન્મ 25 નવેમ્બર 1966ના રોજ કલ્યાણીમાં થયો છે. તો ચાલો જાણીએ એમના વિશે વધુ

25 November, 2020 03:50 IST

વિડિઓઝ

મહાભારત ફૅમ નીતીશ ભારદ્વાજે પત્ની સામે માનસિક ઉત્પીડનનો કેસ દાખલ કર્યો

મહાભારત ફૅમ નીતીશ ભારદ્વાજે પત્ની સામે માનસિક ઉત્પીડનનો કેસ દાખલ કર્યો

મહાભારતમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવવા માટે જાણીતા નીતીશ ભારદ્વાજે એમપી માનવ અધિકાર આયોગમાં અધિક મુખ્ય સચિવ (ACS) તરીકે ફરજ બજાવતા તેમની પત્ની સ્મિતા ગેટ સામે કથિત ઉત્પીડન અને બેફામ વર્તન અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નીતીશના જણાવ્યા મુજબ, તેમની પત્ની દુર્યોધન સિન્ડ્રોમથી પીડિત છે કારણ કે તે તેને ગમે તે કરી રહી છે અને નીતિશને તેની જોડિયા પુત્રીઓ - દેવયાની અને શિવરંજનીને મળવા દેતી નથી.

16 February, 2024 06:40 IST | Delhi
ગુફી પેન્ટલ ઉર્ફે મહાભારતના `શકુની મામા`નું અવસાન

ગુફી પેન્ટલ ઉર્ફે મહાભારતના `શકુની મામા`નું અવસાન

પીઢ અભિનેતા ગુફી પેન્ટલ, જેઓ ટીવી સિરિયલ "મહાભારત"માં `શકુની મામા`ની ભૂમિકા માટે જાણીતા હતા. તેમનું વય સંબંધિત સમસ્યાઓને કારણે સોમવારે મુંબઈની હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 79 વર્ષના હતા.

05 June, 2023 09:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK