માધુરી દીક્ષિત નેને ગઈ કાલે તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે તેની ૬ કરોડ રૂપિયાની બ્લુ રંગની સુપર કાર મૅક્લૅરેન 750S લઈને ઉદયપુર પહોંચી હતી અને ઉદયપુરની ગલીઓમાં ફરી હતી
જૂતાચોરીની રસમનું નામ આવે એટલે ‘હમ આપકે હૈં કૌન!’ ફિલ્મનું માધુરી દીક્ષિત અને સલમાન ખાનનું ગીત આંખો સામે તરી આવે છે. એમાં પણ આજકાલ તો લગ્નપ્રસંગમાં વરરાજાની સાળી અને તેમની સહેલીઓ જૂતાચોરીની વિવિધ તરકીબો અજમાવતી હોય છે
25 December, 2024 04:58 IST | Mumbai | Kajal Rampariya
માધુરી દીક્ષિતે પોતાની અંધેરી વેસ્ટ સ્થિત ઑફિસ 3 લાખ રૂપિયા દર મહિને ભાડેથી આપી દીધી છે. આ 1594.24 સ્ક્વેર ફૂટની ઑફિસ સ્પેસ એક ખાનગી કંપનીને ભાડે આપી દીધી છે. માધુરીએ તાજેતરમાં જ લોઅર પરેલમાં 48 કરોડનું આલીશાન અપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે.
આખો દેશ દિવાળીની ઉજવણી કરે છે ત્યારે બી-ટાઉન સેલેબ્સ કેવી રીતે પાછળ રહી જાય, બૉલિવૂડ સેલેબ્સ ઉત્સવને ઉજવી રહ્યાં છે. પ્રિયંકા ચોપરા જોનાસ, માધુરી દીક્ષિત નેનેથી લઈને શાલિની પાસી સુધી, જુઓ કેવી રીતે સેલેબ્સ ઉત્સવની સિઝનની શરૂઆત કરવા માટે તેમના બેસ્ટ ટ્રેડિશનલ લૂક્સ કેરી કરે છે, જુઓ તસવીરો
અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીનાં લગ્નની પ્રી-વેડિંગ ઇવેન્ટ્સ શાનદાર રીતે આયોજિત કરવામાં આવી રહી છે. અનંત અંબાણીનાં લગ્ન બિઝનેસમૅન વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચન્ટ સાથે ૧૨ જુલાઈએ થશે. ૧૩ જુલાઈએ ‘શુભ આશીર્વાદ’ અને ૧૪ જુલાઈએ ‘મંગળ ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. એ પહેલાં શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં બૉલીવુડની સેલિબ્રિટીઝે હાજર રહીને ચાર ચાંદ લગાવી દીધા હતા. સલમાન ખાન, રણવીર સિંહ, વિકી કૌશલ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સ્ટેજ પર પર્ફોર્મ કરીને ઇવેન્ટમાં રંગ રાખ્યો હતો.
બોલિવૂડની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક માધુરી દીક્ષિત નેને (Madhuri Dixit Nene) ૧૫મી મેના રોજ જન્મદિવસ (Madhuri Dixit Nene Birthday) ઉજવે છે. ‘ધક-ધક ગર્લ’એ પોતાના ફિલ્મી કરિયરમાં અત્યાર સુધી ઘણી ફિલ્મો અને સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અભિનેત્રીએ માત્ર તેના અભિનયથી જ નહીં પરંતુ ‘ચોલી કે પીછે’, ‘એક દો તીન ચાર’ અને ‘ધક ધક ધક કરને લગા’ જેવા ઘણા લોકપ્રિય ગીતોથી પણ લોકોના દિલ જીતી લીધા હતા. આ ગીતોના રીક્રિએશન પણ થયા છે. રીક્રિએશન કરેલા ગીત ગમે તેટના હીટ જાય પણ ઓરિજનલ ગીતમાં માધુરી માધુરી દીક્ષિત નેનેનો જે ચાર્મ અને અંદાજ હતો તે કોઈનો જ નથી. આજે માધુરી દીક્ષિત નેનેના જન્મદિવસે વાતો કરીએ તેના રીક્રિએટડ ગીતો વિશે.
(તસવીરોઃ માધુરી દીક્ષિત નેનેનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ)
15 May, 2024 09:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જાહ્નવી કપૂરનું કહેવું છે કે ભારતીય પરિધાન સૌથી સુંદર હોય છે. તેણે લૅક્મે ફૅશન વીકમાં કલ્કી લેબલ માટે રૅમ્પ-વૉક કર્યું હતું. ફૅશન વિશે જાહ્નવી કહે છે, ‘ઇન્ડિયન વેઅરની સાદગી મને ખૂબ ગમે છે. એમાં તમે ખૂબ ગ્રેસફુલ દેખાઓ છો. કપડાંની વાત હોય તો ઇન્ડિયન વેઅર સૌથી સુંદર છે. દરરોજનાં કપડાંની વાત હોય તો હું સિમ્પલ અને કમ્ફર્ટેબલ પસંદ કરું છું. રેડ કાર્પેટની વાત હોય તો લુક ક્રીએટ કરવાનું મને ગમે છે.’
Jamnagar Pre-Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તેમ જ રાધિકા મર્ચન્ટનાં લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શનની જોરદાર શરૂઆત થઈ ગઈ છે. ન માત્ર બૉલીવુડ જગત પરંતુ ખેલ જગત, બિઝનેસ જગત સાથે સંકળાયેલા અનેક મહાનુભાવો જામનગરમાં ઊતરી રહ્યાં છે. અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનની તૈયારીઓએ જોરદાર ધૂમ પકડી છે. આજે પહેલા જ દિવસે ઇવેન્ટ માટે જોરદાર સજાવટ કરવામાં આવી છે. રાશિદ ખાન, ઈશાન કિશન, સૂર્ય કુમાર યાદવ, અનુ મલિક સહિતના અનેક સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે. એક પછી એક મહેમાનો જામનગર આવી રહ્યા છે.
સલમાન ખાનની ફિલ્મ `મૈંને પ્યાર કિયા` ફેમ એક્ટ્રેસ ભાગ્યશ્રી 23 ફેબ્રુઆરીના રોજ 55 વર્ષની થઈ ચૂકી છે. ભાગ્યશ્રીએ ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ભાગ્યશ્રીએ પોતાના જન્મદિવસની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી છે જે વાયરલ થઈ રહી છે જુઓ તસવીરો...
કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ દિમરી અને માધુરી દીક્ષિતે ઉજવણીમાં ગ્લેમર ઉમેરતા જ સ્ટાર્સે ‘ભૂલ ભુલૈયા 3’ સક્સેસ બેશ પ્રગટાવી હતી. આ ઇવેન્ટ સ્ટાર-સ્ટડેડ અફેર હતી, જેમાં દરેક સેલિબ્રિટી તેમની અનન્ય શૈલી અને હાજરી દર્શાવે છે. ચાહકો અને મીડિયાએ આતુરતાપૂર્વક યાદગાર પળોને કેપ્ચર કરી, બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોની લાઇનઅપ સાથે ફિલ્મની સફળતાની ઉજવણી કરી. બૅશએ મૂવીની સિદ્ધિને પ્રકાશિત કરી અને રાત્રિના ઉત્સવના વાતાવરણમાં આનંદ માણવા માટે ઉદ્યોગના ચિહ્નોને ભેગા કર્યા.
ભૂલ ભુલૈયા 3 ઘણા કારણોસર કાર્તિક આર્યનના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે, ખાસ કરીને સુપ્રસિદ્ધ માધુરી દીક્ષિત નેને અને પ્રતિભાશાળી વિદ્યા બાલન સાથે સહયોગ કરવાની તક. કાર્તિકે ફ્રેન્ચાઇઝીના આ અત્યંત અપેક્ષિત ત્રીજા હપ્તા પરના તેના અનુભવ વિશે ખુલાસો કર્યો, શેર કર્યું કે કેવી રીતે આ પ્રતિષ્ઠિત અભિનેત્રીઓ સાથે કામ કરવાનું તેનું સ્વપ્ન આખરે સાકાર થયું. તેણે હોરર-કોમેડી શૈલી પર તેના વિચારો શેર કર્યા, તે કેવી રીતે સીઝનનો સ્વાદ બની ગયો છે, તેના રોમાંચ અને હાસ્યના અનન્ય મિશ્રણથી પ્રેક્ષકોને મોહિત કરે છે.
એફડીસીઆઈના સહયોગથી લેક્મે ફેશન વીકનું સમાપન રાહુલ મિશ્રાએ ગ્રાન્ડ ફિનાલે રજૂ કરીને કર્યું હતું. બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે ડિઝાઇન મેવેરિક માટે શોસ્ટોપર બની. અન્ય કલાકારો કે જેમણે ફેશન એક્સ્ટ્રાવેગેન્ઝાની આ આવૃત્તિમાં રેમ્પ વોક કર્યું હતું તેમાં તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત, ડાયના પેન્ટી અને શહેનાઝ ગિલ હતા. વધુ મનોરંજક ક્રિયાપ્રતિક્રિયાઓ અને ડિઝાઇનર્સ દ્વારા આકર્ષક દેખાવ માટે સંપૂર્ણ વિડિઓ જુઓ.
Celebs at wedding of Indra Kumar`s daughter, Shweta: ધમાલના દિગ્દર્શક ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાએ તાજેતરમાં સંગીતકાર દર્શન રાઠોડ સાથે લગ્ન કર્યા છે. ઈન્દ્ર કુમારની પુત્રી શ્વેતાના લગ્નમાં ઘણા બોલિવૂડ સેલેબ્સ જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, સંજય કપૂર, બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, વિવેક ઓબેરોય, શરદ કેલકર અને પદ્મિની કોલ્હાપુરે સહિત બોલિવૂડની હસ્તીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી, તેમના વિશે વધુ જાણવા માટે જુઓ વીડિયો.
11 December, 2023 07:17 IST | Mumbai
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK