Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Madhur Bhandarkar

લેખ

મધુર ભંડારકર

મધુર ભંડારકરની નવી ફિલ્મ બૉલીવુડમાં ખળભળાટ મચાવશે

ફિલ્મી દુનિયાના સ્ટાર્સની પત્નીઓ પર હશે તેમની નવી ફિલ્મ, જેનું નામ છે વાઇવ્સ ઑફ બૉલીવુડ

18 October, 2024 09:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નીતિન દેસાઈ

રિયલિસ્ટિક સેટ બનાવવામાં તે જિનીયસ હતો : મધુર ભંડારકર

‘દેવદાસ’નો મહેલ હોય કે પછી ‘લગાન’નું ગામ હોય, બૉલીવુડના સૌથી શ્રેષ્ઠમાંના એક આર્ટ ડિરેક્ટરને મધુર ભંડારકર, મિલન લુથરિયા અને કેતન મહેતાએ આપી શ્રદ્ધાંજલિ

03 August, 2023 09:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મધુર ભંડારકર

સુશાંત સિંહ રાજપૂતના અવસાન બાદ બૉયકૉટ ટ્રેન્ડ શરૂ થયો છે : મધુર ભંડારકર

સુશાંતે ૨૦૨૦ની ૧૪ જૂને સુસાઇડ કર્યું હતું.

11 May, 2023 04:29 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇન્ડિયા લૉકડાઉનનું પોસ્ટર અને મધુર ભંડારકર

ઇન્ડિયા લૉકડાઉન બનાવી રહ્યો છે મધુર ભંડારકર

આ ફિલ્મમાં ચાર સ્ટોરી પૅરેલલ ચાલશે અને દરેકની લાઇફમાં કોવિડની શું અસર પડી હોય છે એ દેખાડવામાં આવશે.

02 November, 2022 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

બલિવૂડ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો શૉક (તસવીર સૌજન્ય: કલાકાર ઈનસ્ટાગ્રામ)

Satish Kaushik:અભિનેતાના નિધનથી બૉલિવૂડના સ્ટાર્સ આઘાતમાં, જાણો કોણે શું કહ્યુ?

પ્રખ્યાત અભિનેતા અને જાણીતા ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક (Satish Kaushik Demise)નું નિધન થયું છે. આ દુખદ સમાચાર અભિનેતા અનુપમ ખેરે આપ્યા હતા, જેઓ તેમના નજીકના મિત્ર માનવામાં આવે છે. અભિનેતાએ એક ટ્વિટ કર્યું. તેણે લખ્યું, "હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું છેલ્લું સત્ય છે. પરંતુ મેં સપનામાં ક્યારેય વિચાર્યું ન હતું કે હું જીવતો હોઉં ત્યારે મારા શ્રેષ્ઠ મિત્ર સતીશ કૌશિક વિશે આ વાત લખીશ. 45 વર્ષની મિત્રતા પર આટલું અચાનક પૂર્ણવિરામ. તમારા વિના જીવન ક્યારેય સરખું નહીં રહે સતીશ! ઓમ શાંતિ". અનુપમ સિવાય કંગના રનૌત, અરબાઝ ખાન, મધુર ભંડારકર, મનોજ બાજપેયી અને અભિષેક બચ્ચન સહિતના સ્ટાર્સે સતીશ કૌશિકના નિધન પર શૉક વ્યક્ત કર્યો છે.  માત્ર એક્ટિંગ જ નહીં આ કામમાં પણ પાવરધા હતા સતીશ કૌશિક, જાણો કેટલાક તથ્યો

09 March, 2023 10:21 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહી છે. અવની મોદી ફિલ્મોમાં બોલ્ડ સીન વિશે જણાવે છે કે, ‘ગુજરાતી ગર્લ બોલ્ડ કેમ ન હોય? ગુજરાતી ગર્લ બોલ્ડ સીન ન ભજવી શકે તેવી માન્યતા હું તોડવા માગું છું. ગુજરાતી છોકરીઓમાં સુંદરતા અને ટેલન્ટ હોય છે. અંગપ્રદર્શન એ તો ફિલ્મનો એક ભાગ હોય છે અને એવા દૃશ્ય ભજવવા માટે આત્મવિશ્વાસ જોઈએ.’ ત્યારે આ ગુજ્જુ ગર્લની ફિલ્મી જર્ની અને કેટલીક સંદર અને ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર. તસવીર સૌજન્ય- અવની મોદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

03 July, 2019 02:46 IST
ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

ઓમાનમાં બોલીવુડ સ્ટાર્સનો જલવો, જુઓ તસવીરો

નોરા ફતેહી, જેકલિન ફર્નાન્ડીઝ, સોનમ કપૂર, ઈશાન ખટ્ટર, અલી કુલી મિર્ઝા, આશા પારેખ, જેકી શ્રોફ, જ્હાન્વી કપૂર, જિમ સર્ભ, મધુર ભંડારકર, મિથિલા પારકર, રાજકુમાર રાવ, રિમિ સેન, તબુ સહિતના સિતારાઓએ મિડલ ઈસ્ટમાં યોજાયેલા ફિલ્મફેર અવૉર્ડમાં હાજરી આપી. અમારી પાસે છે તેના તમામ ફોટો.તસવીર સૌજન્યઃ યોગેન શાહ

02 April, 2019 06:09 IST

વિડિઓઝ

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

Harsh Chhaya: જ્યારે 'ફેશન' ફિલ્મમાં ગે ડિઝાઇનરના પાત્ર માટે સામેથી ઑડિશન આપ્યું હતું

હર્ષ છાયા આ મુલાકાતમાં વાત કરે છે પોતાના ગુજરાતી મૂળિયાંની અને પોતાનાં લેખનની. વળી કઇ રીતે તેમણે ફિલ્મોમાં કામ મેળવવા જાતે જ ઑડિશન આપવા પહોંચી જવાના અખતરા કર્યા છે તેની ય ખુલ્લા દિલે વાત કરી.

24 November, 2020 06:34 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK